________________
G
ટ્રાડ રાજસ્થાન
66
પણ એનશી” સુભગા વિવાહની રાત્રીએજ વિધવા થઇ. સુભગાના ગુરૂએ તેને સૂર્યને ખીજમંત્ર શીખવ્યેા હતા. એકવાર તેણે અસાવધાનતા વશે તે મત્રને પાડ કર્યા તેટલામાં ભગવાન દિવાકર તેની સમક્ષ અવિભૂત થયા અને તેનું ભંગવાને આલી’ગન કયું. છેવટે ભગાન ભાસ્કર દેવ અ ર્હુિત થઇ ગયા. ઘેાડા દીવસ પછી સુભગાને ગર્ભ લક્ષણ જણાવા લાગ્યાં તેથી દેવાદિત્ય મનમાં બહુ ખેદ પામવા લાગ્યો. પણ તેણે યાગખળે તેનું મૂળ કારણ જાણી લીધું, ત્યારે તેને સઘળે ખેદ અને મનોવિકાર દૂર થયા. પણ સુભગાને તે પાતાના ઘરમાં રાખી શકયા નહિ. તેને એક દાસી સાથે ભ્રુભીપુરમાં મોકલી દીધી, તે નગરની પાસે જતાં સુભગાએ, પુત્ર અને પુત્રીને એકસાથે જન્મ આપ્યું,જ્યારે સુભગાના પુત્ર મોટા થયા ત્યારે નીશાળે ગયા, તેના સહાધ્યાયીઓએ તેનુ' શુદ્ધ જન્મ વિવરણ જાણ્યું. તેથી તેએ તેને ગેબી’ નામે ખેલાવવા લાગ્યા. વળી તેના ઉપર તેએ જુદા જુદા અત્યાચાર કરવા લાગ્યા. એ સઘળા અત્યાચારથી તેનું હૃદય અતિશય વ્યશ્ચિત થયું. શયનમાં, સ્વમમાં અને ભાજનમાં તેને શાન્તિ મળતી નહેાતી તેના મનમાં સર્વદા ચિંતા અને તર્ક થવા લાગ્યા, તેના સહાધ્યાયીએ તેને તેના પિતાનું નામ પુછતા હતા, પણ તે ઝંખવાગે મેઢ નિરૂત્તર થઈ રહેતા હતે. તે શુ સામાન્ય દુઃખને અને પપિ તાપના વિષય કહેવાય ? જે પિતાએ તેને જગત્માં આણ્યા તે પિતા કણ તે તેના જાણવામાંજ નહાતું. સભગાના તનયના હૃદયમાં તેના જન્મના વૃત્તાંત માટે મહા ચિંતા રહેતી હતી; ગેબીના સહાધ્યાયીએ, તેના પિતાનું નામ પુછી ક્લેશપૂર્ણ અને ઉપહાસપૂર્ણ વાકયે ખેલતા હતા. મનનું દુઃખ મનમાં રાખી તે ફતે તે ઘેર આવતા હતા અને પેાતાની જનનીની પાસે તે વૃત્તાંત જાહેર કરી પોતાના બાપનું નામ પુછતા હતા. પણ સુભગા કોઇ રીતના ઉત્તર આપતી નહેાતી તે તેને પડખામાં લઇ જુદી જુદી જાતનાં સાંત્વના વચના કહેતી હતી. એ પ્રમાણે કેટલેક સમય વ્યતીત થયે એકવાર ગેબી, પોતાના સદ્ભાધ્યાયીઓથી વિશેષ પીડીત થયા અને ક્રોધ પામેલ સીંડુના બચ્ચાની જેમ તે પાતાની મા પાસે કુદીને આવ્યે. અને તે કર્કશ અવાજે તેની માને મેલ્યા, તું જે હવે મારા આપના વિષય નદ્ધિ ખેલ તે હું તુને મારી નાંખીશ. ગેમીનાં ભાતિવ્ય જક વાયને અવસાન આવ્યે નઠુિં તેટલામાં ભાસ્કરદેવ તેની સન્મુખે આવિર્ભૂત થયા અને તેને સઘળી હકીકત કહી. તેણે એક શિલાખડ તેના હાથમાં આ પીતે ખેલ્યા, આ શિલાખંડ લઈ જેને તું સ્પર્શ કરીશ તે તત્ક્ષણ પડી જશે ’” ગેખીએ તે શિલાખડદ્વારાએ, તેના કલેશ ઉપજાવનારાઓને હરાવ્યા. થાડા સમયમાં તે સમાચાર વધ્રુભીપતિના કણગોચર થયા. તેણે ગેમીને પોતાના રૂબરૂ ખેલાવી ભય દેખાડયા. આથી ગેમીએ પેાતાને મળેલા શીલાખડા રાજાને સ્પર્શ કરાવ્યા અને તેથી તે તુરત મરણાંત થયે અને તેના સિંહાસનને! અધિકારી થયા “ ત્યારથી ગેમીનું નામ શિલાદિત્ય કહેવાણું.
CC
ભારતવર્ષના ઇતિહાસમાં વળી એક શિલાદિત્યનું નામ જોવામાં આવેછે. પણ તે શિલાદિત્ય વૈશ્ય હતેા. વળી ખ્રીસ્ટ્રીય સપ્તમ શતાબ્દના મધ્યમાં કનેાજના સિંહાસન ઉપર હતા. સુપ્રસિદ્ધ ચિત પરીવ્રાજક વ્હેનસીયગ તે શિલાદિત્યના શાસનકાળમાં ફના જમાં આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com