________________
હર
ટૌડ રાજસ્થાન,
નું સર્વ વિવરણ સંક્ષિપ્ત ભાવે વર્ણવેલ છે. યથાસંભવ ઘટનાળીનું વર્ણન કરી લિપિકાએ પિતે પ્રગટ કરેલ વત્તાંતની સત્યતા સપ્રમાણ કરવા માટે એ લિપિમાં એક સ્થળે લખેલ છે જે “ આ ઘટના સત્ય છે કે નહિ તેને સત્યસાક્ષી વલ્લભીને પ્રાચીન કોટ છે, તે શિવાય રાણા જયસીંહના રાજ્યની ઘટનાળીનું અવલંબન કરી એક ગ્રંથ રચાણે છે તેની અવતરણિકામાં લખેલ છે જે પશ્વિમે સૌરાષ્ટ્રનામે એક પ્રસિદ્ધ પ્રવેશ છે. મહેચ્છ લોકોએ તેના ઉપર હમલે કરી બાલકનાથને જીત્યું હતું. વલ્લભીપુરના વિનાશ કાળમાં એક માત્ર પરમાર રાજ્યની દુહિતા શિવાય સઘળાને નાશ થયે હો ?વળી એક કુલા ખાન ગ્રંથમાં જોવામાં આવે છે જે વલ્લભીપુરને વિદવસ થયા પછી ત્યાંના નાગરીક લોકો( પુરવાસીઓ ) મદ્રદેશ ( મારવાડ ) માં પલાયન કરી ગયા ત્યાં વાલ્લા, સંદેરી, અને નાંદોદ નામનાં ત્રણ નગર તેઓએ સ્થાપવાં ” એ ત્રણે નગર હાલ એક ભાવે પ્રસિદ્ધ છે. ખ્રીસ્ટ્રીય છઠ્ઠા સિકામાં જે દીવસે તેઓએ વલ્લભીપુરને વિધ્વંસ કર્યો તે દીવસે જૈન ધર્મ પ્રાદુન હતું તે પણ આજ ઓગણીસમા સિકાના શેષ કાળમાં સમભાવે ચાલે જોવામાં આવે છે. તે ત્રણ નગરનાં નામ શીવાય વળી એક પાંડુ લિપિમાં એક નગરનું નામ જોવામાં આવે છે. તે નગરનું નામ ગાયનીઝ
એમ કહેવામાં આવે છે જે વઠ્ઠભી પુરાધીશ મહારાજ શિલાદિત્યને પરિવાર વર્ગ સિરાષ્ટ્ર પ્રદેશથકી પલાયન કરી, તે ગાયની નગરમાં આવી વ. ભટ્ટલેકેએ વળી આ કાવ્યગ્રંથમાં સૂચવેલું છે જે “પ્ટેએ મહારાજ શિલાદિત્યનું ગાયની નગર જીતી લીધું ” “ મહારાજ શિલાદિત્ય, નગરની રક્ષા કરવા જતાં, તેના સહકારી મેટા મેટા વીરલોકે સાથે રણગણમાં પડે, તેને વંશ નિર્મળ થઈ ગયે, અને તે વંશનું માત્ર નામજ અવિશિષ્ટ રહ્યું.
કઈ પ્લેચ્છ જાતિએ વલ્લભીપુરને વિધ્વંસ કર્યો તે મુકરર કરી દેવું મહા દુષ્કર અને કઠિન છે. અવશ્ય તે પિરાણિક શાકઢીપમાંથી ભારતવર્ષમાં ઉપનિવિષ્ટ થયેલી હોવી જોઈએ. પણ કઈ જાતિના અને કયાંના હતા તેનું વિવરણ સાચા ઈતિહાસથી નીકળતું નથી. પ્રાચીન ઈતિહાસ સમૂહથી માલુમ પડે છે જે ખ્રીસ્ટ્રીય
૪ ગાળી વા ગાજળી તે હાલના ખંભાતનું પ્રાચીન નામ હાલના નગરથી ત્રણ માઈલ દૂર દક્ષિણમાં તે નગરને ભષ્મ ભાગ હાલ જે માં આવે છે. ભગ્રંથમાં એ પ્રમાશેના બીજા પ્રાચીન નગર અને લુમ નગરમાં કેટલાંક નામે જોવામાં આવે છે. તે સધળા નગરોનું વિવરણ વાંચવાથી માલુમ પડે છે જે બાલકાય રાજાઓ, ભારતવર્ષના દક્ષિણપદેશમાં એક ડર રાજ કરતા હતા. ભટ્ટગ્રંથોથી વળી નીસરી આવે જે હાલનું દેવગઢ અગાઉના સમયમાં તિલતિયપુર પત્તન નામે કહેવાતું હતું. મહાત્મા ટેડ સાહેબે મો શ્રમ ભોગવી તે નગરની ખરી સરહદ શોધી કહ.ઢી છે. આ સમયે સ્પષ્ટ જણાઈ આવે છે જે તિલતિયપુર પત્તન સૌરાષ્ટ્ર દેશમાં આવેલું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com