________________
મેવાડ.
૭૧
ઉપર અમે કહીગયા છીએ જે રાજસ્થાનના ભટ્ટ કવિઓએ મહારાજ કનકસેનને મેવાડને પ્રતિષ્ઠાતા કહેલ છે. તેએના મતમાં મહારાજ કનકસેન ભારત વર્ષના કાર્ડએક ઉત્તર પ્રદેશમાં (લેહકેટ) વાસ કરતા હતા. કાલક્રમે તેણે તે પ્રદેશના પરિત્યાગ કર્યેા. સ ંવત્ ૨૦૦ (ઇ. સ. ૧૪૪ ) માં તે સૈારાષ્ટ્ર રાજ્યમાં આજ્યે. ભટ્ટલેાકાને તે અભિપ્રાય જયપુરાધિરાજ મહારાજ જયસીંહે અનુમેદત કર્યા છે. પડિતવર જયસી હું સ્ત્રપ્રણીત ઇતિહાસ ગ્રંથમાં તે અભિપ્રાયની પાશકતા કરી સૂર્યવશસાથે રાણાકુળનું સમન્વય કરેલ છે.
સુદૂર લેહકાટનું રાજ્ય છોડી મહારાજ કનકસેન સ. ૨૦૦ (ઇ. સ. ૧૪૪) માં સારાષ્ટ્ર પ્રદેશમાં ઉપનિષ્ટ થયે. પણ તે કયા રસ્તા ઉપર થઇ સૈારાષ્ટ્ર પ્રદેશમાં આવ્યે તેને નિશ્ચય થઇ શકયે નથી, કારણ કે કેઈ ભટ્ટ ગ્રંથમાં તેનું વિવરણ નથી. કહેવાય છે કે જ્યારે તે સારાષ્ટ્ર પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા ત્યારે તે પ્રદેશમાં પરમાર વંશીય કેાઈ રાજા રાજ્ય કરતા હતેા. કનકસેને પુષ્કળ પરાક્રમ કરી તે પરમાર વશીય રાજાને સ ુાસન ભ્રષ્ટ કરી દીધા, અને તેના સી'હુાસનના અધિકાર પોતે લઇ લીધેા. ઘેાડા સમયમાં તેણે પેાતાનું રાજ્ય દૃઢ કરી દીધું. સં ૨૦૦ (ઇ. સ. ૧૪૪ ) માં તેણે વીરનગર નામનુ એક નવુ શહેર સ્થાપ્યું.
કનકસેન થકી ચાથી પહેઢી નીચે, વિજયસેન નામના એક પ્રસિદ્ધરાજા થયે. કહેવાય છે જે તે વિજયસેન રાજાએ વિજયપુરનગર સ્થાપ્યું. અનેક વિજ્ઞાનાના અભિપ્રાય છૅ જે તે વિજયપુર સૈારાષ્ટ્ર પ્રદેશના ઉત્તર ભાગમાં આવેલું હતું. કાળક્રમે તે નગરને વિધ્વ ંસ થયે. તેના 'સરાશિ ઉપર હાલની ધોળકા નગરી સ્થપાએલી છે. ભટ્ટગ્રંથામાં માલુમ પડે છે જે મડારાજ વિજયસેને વઠ્ઠલાપુર અને વિદર્ભ એવાં એ નગરે સ્થાપ્યાં, તે નગરોમાં વધુલી વિશેષ પ્રસિદ્ધ થયુ. પશુ દુ:ખને વિષય છે જે વલ્રભીપુરની કયા સ્થળ ઉપર પ્રતિષ્ઠા થઈ હતી તેનું અનુમાનિક નિશાન જોવામાં આવતું નથી. તે પણ જુના ઇતિહાસ વેત્તાઆના અનુસ'ધાનથી એવી રીતના સિદ્ધાંત ઉપર આવ્યા છીએજે વર્તમાન ભાવનગરની પાસે પાંચકેશ ઉત્તર પશ્ચિમે વળા નામનું એક શહેર છે તેજ પ્રાચીન વહ્યુભીપુરના વસાવશેષ માત્ર છે ‘શત્રુંજય મહાત્મ્ય” નામના એક જૈની ધર્મ ગ્રંથમાં ઉપર કહેલ રાજયની સત્યતા વિશેષભાવે અને સપૂણભાવે પ્રમાણિત થઈ છે.
કેટલાક વિદ્વાનેાનું કહેવું એવુ છે જે ઉપર લખેલા વલ્લુબીપુર થકી મેવાડને રાજ્યવંશ પેદા થયેલા છે. તે વાત સત્ય છે કે નડુિ તે સ્થિર અને નિશ્ચિત કરવાને જુદા જુઢા વિદ્વાનેાએ જુદાજુદા મત દર્શાવ્યા છે. પણ કેટલાક સમય ગયા પછી એક સમયે રાણાના રાજ્યની પૂર્વક્રિશાએ એક ભગ્ન દેવાલયના ધ્રુવસ રાશિ માંથી એક શિલાલિપિ હાથ લાગી છે. તે શિલાલિપમાં મેવાડ રાજ્યના રાજકુળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com