________________
་་་་
રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ ૭ મેહલ-કેવા વિશેષ ગુણવશે આ રજપુત જાતિઓ, રાજસ્થાનના છત્રીશકુળમાં આસન મેળવેલ છે તેનું વિવરણ કે સ્થળથી મળી આવતું નથી. ભટ્ટગ્રંથ માંથી તેઓનું જે કાંઈ પુરાતન વિવરણ નીકળી આવે છે તેથી માલુમ પડે છે જે હાલનું બીકાનીર રાજય જ્યાં સ્થપાયું છે ત્યાં તેઓ વાસ કરતા હતા અને રાજ્ય પણ કરતા હતા. ત્યારપછી રેડેડ રજપુતેએ તે પ્રદેશમાં પ્રવેશ કરી તેઓને ત્યાંથી હાંકી કાઢ્યા.
નિપ-સઘળા ભટ્ટમાંથી નીકળી આવે છે જે નિકુંપે કુળ એક સમયે પ્રસિદ્ધ હતું. પણ કેવા ગુણથી તે પ્રસિદ્ધ થયા તેનું વિવરણ કેઈ સ્થળથી નસરી આવતું નથી. ગિફટવશે મંડલગઢને જે સમયે કબજે લીધે તે સમયની અગાઉ તે મંડલગડ નિકુંપકુળના તાબામાં હતું.
રાજપાળી–તેનું કઈ જાતનું વિશેષ વિવરણ માલુમ પડતું નથી. સઘળા ભદ્રયમાં તેને રાજ પાળ રાજપાળીક અને પાળ નામે કહેલ છે. કેટલાક લેકે બેલે છે જે રાજપાળીવંશ, શકવશમાંથી ઉપન્ન થયેલ છે.
દાહિર-કેવળ કુમારપાળ ચરિતના વર્ણનના અનુસાર તે રજપુતકુળને રાજસ્થાનના છત્રીસ રાજકુળમાં આસન આપી શકાય છે. વસ્તુતઃ તેને મૂળ ઈતિહાસ હજીસુધી મળી શકી નથી. પહેલાં મુસલમાન લોકોએ ચીતડપુરી ઉપર હમલે કર્યો તે સમયે જે સઘળા રાજાઓ, ચીતડેશ્વરની મદદમાં આવ્યા હતા, તેમાં દેવલાધિપરિ* દહીરના નામ લેવામાં આવે છે. સિંધુ દેશ, તેના તાબામાં હતું આબુલફજલે, જે દેવલપતિના શોચનીય મૃત્યુનું વિવરણ કરેલું છે તે દેવાધિપતિ દાહિર કુળમાં ઉન્ન થયેલ હતો.
દાહિમા-આ રાજકુળે એક સમયે વિપુલ ક્ષમતા અને પ્રતિષ્ઠા મેળવેલી હતી. એક સમયે તેણે વીરચરિત બનાવી રાજાઓના નામમાં પિતાનું નામ ગારવવાળું બનાવી દીધું છે. પણ હાલ તે પ્રતિષ્ઠા ક્ષમતા અને વીરચરિતનાં ચિન્હ કર્યો સ્થળે લુપ્ત થયાં તે જાણી શકાતું નથી. વિયાના નામને પ્રસિદ્ધ પહાડી કાલે તેના અધિકારમાં હતે. ચેહાવીર પૃથ્વીરાજના તાબામાં તે કુળના રજપુતે સામંત સ્વરૂપે નોકરી કરતા હતા, તેઓની વીરત્વનું વર્ણન મહાકવિ ચંદ બારેટે
* બિહેટકુળની તાલિકામા લિપિ કરતા પ્રમાદવા “ લ” શબ્દને બદલે “ દીલી ” શબ્દ લખાયેલ છે પણ વિશેષ અનુશીલન દ્વારાએ માલુમ પડી આવે છે કે જે સમયે ઘટના કરવામાં આવી તે સમયે દીલ્હી એ શબ્દ નહીં હતા. ચીડના ભાટકાવ્ય ગ્રંથોમાં દેવિલ વિષે થોડું વર્ણન જોવામાં આવે છે ખરું પણ તે થોડું વાવ વિશેષ વિશ્વાસને પાત્ર છે એમ અમારે કહેવું જોઈએ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com