________________
૬૭.
રાડ રાજસ્થાન,
નગ
સીંધુનઢતીરવી શાલીવાહનપુર+ થકી વિતાડિત થઇ યાદવેએ સતલજ નદી ઉતરી, ભારતીય મરૂભૂમિ નિવાસી, દેહીયા અને જોડીયા રજપુતના ૨માં આશ્રય લીધો, ઘેાડા કાળ પછી તેઓએ દેલવાડાની સ્થાપના કરી. તે નગ૨માં તે થાડા દીવસ રહ્યા, પણ મુસલમાનના જુલમથી તેએ ઇસલામ ધર્મમાં દાખલ થયા. તેએ સ્વધર્મચૂત થઇ જાટ નામે પ્રસિદ્ધ થયા, યદુખેના પ્રાચીન ભટ્ટગ્રંથોમાં એ જાટની વીશશાખાનુ વર્ણન માલુમ પડેછે. છતાતિ, 'ચનદ પ્રદેશમાં રહીને અનેક દીનસુધી સંપુર્ણ આખાદી અને જાહેાજલાલી ભાગવવા લાગી હતી. મહુમૠગીજનીના હુમલાને વૃત્તાંત વાંચવાથી એ ખામતની સારી ખાત્રી થાય છે. એમ કહેવાય છે જે સારાષ્ટ્રને લુંટી મહમદગીજની જ્યારે પેાતાના દેશ તરફ જાતે તે ત્યારે તે જીત લેાકેાએ તેને એટલું દુ:ખ અને અપમાન આપ્યું હતું કે તે તેઓના દુરાચરણનું ચેાગ્ય ફળ આપવા માટે ફરીથી ઇ. સ. ૧૦૨૬ માં ભારતવર્ષ ઉપર હુમલા કરવા આવ્યા. પચનઃ પ્રદેશમાં ઉતરી, મહમદ જાટ સાથે યુદ્ધમાં ઉતર્યો, તે યુદ્ધ સબધે ફેરીસ્તા ગ્રંથમાં વર્ણન કરેલું છે.
તે ભયાનક કાળયુદ્ધમાં સઘળા જીતવશ નિર્મૂળ થયેા હતેા, પણ તે વશના કેટલ!ક સ્માશામી પ્રાણનુ' રક્ષણ કરી શકયા હતા. તેઓ મહમદના ભયંકર હાથથી ખચવા ખીજા સ્થળે આશ્રય લેવા ચાલ્યા પણ તે પંચનઃ પ્રદેશને એકદમ છેડી શકયા નહિ, પેાતાના દેશ ત્યાગ કરી જે રમણીય પ ́જાબ દેશમાં તે। ઉપનિવિષ્ઠ થયા હતા, તેએના ઉપર હજારા આપત્તિએ આવી પડ્યા છતાં તેઓ તે દેશને છેડી શકયા નહિ× મહુમની મારીનાખવાની ઇચ્છાથી તે છીન્ન ભીન્ન થયા પણ તેઓએ પ્રિય પ'જામદેશને છેડયેા નહીં.
હુણ—શાકદ્વીપના સઘળા વીરપુરૂષ રાજસ્થાનના છત્રીશ રાજકુળમાં આસન પામેલ છે, તે વીરપુરૂષોમાં હુતિ એક છે. કયા સમયે, એ જાતિ ભારતવર્ષમાં આવી તેનુ અનુમાન કરવું દુષ્કર થઇ પડેલું છે. કાઠી, બર્લે, માણા વીગેરે કેટલીક શાકદ્વીપની જાતિ, વિશાળ સારાષ્ટ્ર વ કાઠીયાવાડમાં હાલ વસેછે, એમ માલૂમ પડેછે કે તે જાતિ જ્યારે ભારતવર્ષમાં આવી ત્યારે હુણુજાતિ ભારતવર્ષમાં આવેલ હતી.
+ તેનું બીજું નામ શાલપુર પ્રોટ્રીય બારમા સૈકામાં એ નગર વિશેષ આબાદ હતુ, તે સમયે તે પજા દેશનું પ્રધાન નગર હતુ, શાલકીકુળના કુમારપાળના રાજ્યસ”ધન) એક શિલાપિ મળી આવીછે તેમાં લખેલ છે જે કુમારપાળ પેતાની વિજયી સેતા રાત્રપુરસુધી લઇ ગયેા હતે.
x
ગંગા યનાના રેતાળ પ્રદેશમાં તેને જાટ કહેછે અને સારાષ્ટ્ર પ્રદેશમાં પણ તેઓ ૮ નામે એળખાય છે, તેએમાના ઘણાખરા મુસલમાન ધર્મમાં દીક્ષિત થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com