________________
૧૮
ાડ રાજસ્થાન.
જે સમયે મહાવીર અલેકઝાંડર ભારતવર્ષ ઉપર હુમલો કરી આવ્યા હતા તે સમયે પારાપમીશન+ પર્વતમાં કેટલાક તક્ષકના વાસ હતા, જે તક્ષકશીળે, મહા રાજ પુરૂના પક્ષ છેડી અલેકઝાંડરને ચેાગ્ય મદદ આપી હતી. તે તક્ષકશીળ તક્ષકવ'શનેા હતેા. વળી ભટ્ટીઓના ઇતિહાસમાંથી માલુમ પડેછે જે જાખાલીસ્તાનમાંથી વિતાડિત થયેલ ભટ્ટીએએ સીંધુતીર વી તક્ષાની પ્રાચીન આવાસભૂમિ કબજે કરી તે તક્ષકાની શાલીવાહનપુરી નામની એક નગરી હતી, તે નગરી ભાટલેાકેાએ કખજે કરી, તે મનાવ યુધિષ્ઠિરના શક ૩૦૦૮ માં બન્યા છે. હવે સુસ્પષ્ટ પ્રતીત થાય છે જે શાલીવાહન નરપતિ, મહારાજ તુયાર નરપતિ વિષ્ણુ માદિત્યના હરાવનારે, તે શાલીવાહુન નગરીના પ્રતિષ્ઠાતા છે.
ઘણા લેાકેા એવુ· અનુમાન કરેછે જે ઇસ્વીસન અગાઉ છઠ્ઠા કે સાતમા સૈકામાં તક્ષકા મહાવીર શિશુનાગની સરદારી નીચે રહી, ભારતભૂમિમાં આવ્યા હતા, તે અનુમાન અનેક પરિણામે યથાર્થમાની સ્વીકાર કરવા લાયક છે, શાથીકે ખીજા ઇતિઙાસામાં માલુમ પડેછે જે ખરેખર તે સમયે, તક્ષકલેાકેા મીસર અને સીરીયાના રાજ્યમાં હુમલા કરી આવ્યા હતા.
પ્રાચીન તક્ષકકુળના વૃત્તાંત વર્ણનમાં હવે વિશેષ આખર કરવાની જરૂરીયાત નથી. હુવે આપણે તેના વર્તમાન વશધરાનું વર્ણન કરવા પ્રવૃત્ત થઇએ છીએ. ભટ્ટીના કાવ્યગ્રંથામાં વર્ણત છે જે ગહ્વાટવશે જ્યારે ચીતડ કબજે કર્યું તે સમયની પુર્વે તક્ષકકુળથી ઉસન્ન થયેલ એક માર્ય નૃપતિએ ચીતેાડ નગરના કબજો કર્યા હતા. ત્યારપછી ઘણા સમયે ચીતાડના સીંહાસને ગિડ઼ેાટવ’શત્રુ રાજ્ય દૃઢ થયું. ત્યારપછી જે સમયે મુસલમાનેાએ, પ્રચંડ હુમલા કરી ચીતા ડને ધ્રુજાવવા માંડ્યુ ત્યારે અનેક હીંદુનરપતિ, સ્વદેશ અને સ્વજાતિ પ્રેમે ઉત્સાહિત થઈ ગિÈાટ રાજાની સહાય કરવા યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા હતા, તે સઘળા હીંદુરાજાઓમાં આશીરગઢપતિ- તક્ષકરાજ પણ હતા. તે આશીરગઢમાં તેણે અનેક વર્ષ રાજ્ય કર્યું. કવિવર ચંદખારેટે પૃથ્વીરાજરાસામાં વર્ણવેલ છે જે તે આશીરગઢપતિને એક વંશધર પૃથ્વીરાજની સેનામાં એક પ્રધાન અધિનાયકનું કામ કરતા હતા.+
+ હીંદુકુશ પર્વતની દક્ષિણદિશાએ રહેલી પર્વતમાળાનુ પાપમિશન નામ અપાયેલ છે. તે કાહીસ્થાનની પાસે આવેલ છે. કાબુલ નદી, તેને તળેથી ધોઈને બહાર આવે છે.
× તે ખાનદેશ નામના જનપદમાં એક સ્થળ રહેલું છે. હાલમાં તે બ્રીટીશરાજ્યના તાબામાં છે.
ધ્વજાવાહક તેને વર્ણવેલ છે જેનું નામ
+ કવિવર ચાઁદખારારે પૃથ્વીરાજને શત તક્ષક હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
44
در
www.umaragyanbhandar.com