________________
રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ ૪૩ પ્રમાર-વા–પરમાર-પ્રસિદ્ધ અગ્નિ કુળમાં સર્વની પહેલાં અમારવશે સારી પ્રતિષ્ઠા મેળવી. સોલંકી અને ચહાણ કુળની માફક તે વિશેષ સમૃદ્ધિશાળી અને પરાક્રાંત થઈ શક નહિ પણ તે ત્રણે કુળને ઈતિહાસ જોતાં સુસ્પષ્ટ પ્રતીત થાય છે જે તે સોલંકી અને ચિહાણ કુળ કરતાં સર્વના અગ્રે પ્રમાર વંશ સમૃદ્ધિશાળી થઈ પડયે હતે. તે પ્રમાર કુળના તાબામાં અગ્નિ કુળની એક શાખા પુરીહરકુળે સારાં કામ કરેલ છે.
એમ કહેવાય છે જે વીરપુંગવ કાર્તવીર્જુનની પ્રાચીન માહેશ્મતી નગરીમાં પરમાર વંશે, પહેલી પ્રતિષ્ઠા મેળવી. તે માહિષ્મતી નગરીમાં થડે કાળ રાજ્યકરી તેણે, વિંધ્યાચળના મૂંગદેશમાં ધારા અને માંદુ નગરીની પ્રતિષ્ઠા કરી, વળી ઘણા લેકે કહે છે જે પ્રસિદ્ધ ઉજજ્યની નગરીની સ્થાપના પણ કરેલી છે | નર્મદાનદીનું અતિકમણ કરી, તેની દક્ષિણે બદ્દર પરમાર કુળનું રાજ્ય વિસ્તાર પામ્યું હતું. ભટ્ટ ગ્રંથમાં કહેલ છે જે ઈસ્વીસન ૭૧૪ (સં ૭૭૦)માં રામ નામને એક પ્રસિદ્ધ રાજા પરમારકુળમાં પેદા થયે. તેણે કૈલંગ પ્રદેશમાં એક સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. કવિવર ચંદ ભાટે તે સંબંધે લખેલ છે જે રામ પ્રમાર ભારત વર્ષમાં સાર્વભૌમ અધિપતિ હતું, તેના તાબામાં અનેક અનેક રજપુત રાણાઓ સામંત સ્વરૂપે વિરાજતા હતા.
રામ પરમાર ભારતવર્ષને સાર્વભૌમ અધિપતિ હરે, તેના પરલેકવાસ થયા પછી કેટલાએક સામતેઓ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં હતાં. ગિલહોટકુળના પ્રાદુર્ભાવ ઉપર પરમાર વંશનું પૂર્વ સૈારવ ઘણે ભાગે અસ્ત દશામાં આવી ગયું હતું.
પરમારકુળમાં ભેજ નામને એક પ્રબળ પરાક્રમશાળી રાજા પેદા થયે હતે. તેનાજ યશથી અને પુષ્કળ કીતી વિકમથી તેને વશ ઉજળે થયે હતે. હીંદુરાજ ચક્રવર્તી મહારાજ વિક્રમાદિત્યની માફક તેની રાજસભામાં પણ નવ રત્ન
* પરમાર કુળે જે સઘળાં નગરો અધિક્રત કર્યા તેમાં નીચે લખેલાં વિશેષ પ્રસિદ્ધ છે. મહેશ્વર ( મહેતા કે ધારા, માંદુ, ઉજજયિન, ચંદ્રભાગા, ચિત, આબુ, ચંદાવતી મેં, મેદાન, અમારવતી, અમરકોટ, વિખાર વગેરે. તે સઘળમાંથી કેટલાંક તેઓએ જીતેલા અને કેટલાક સ્થાપેલાં છે. - + પ્રસિદ્ધ ચંદ બર્ડાઇમાં લખેલ છે જે કૈલંગના રાજ્ય ચક્રવ મહારાજ રામમારે સીંહાસન ઉપર આવી રાજસ્થાનના છત્રીસ રાજકુળને ભૂમિતિ આપેલી છે. તુઆર વંશને દીલી, સૈરવંશને પતન, ચાહાકુવંશને અંબર, કામધ્વજને કનોજ, પરીકરને મરદેશ, યદુવંશને સુરડ, જાળને દક્ષિણ, પારણને કચ્છ, કીહરને કાઠીયાવાડ અને રાયપુકાર સીંધ દેશ આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com