________________
રાજસ્થાનના છત્રીશ રાજકુળનું સક્ષિપ્ત વિવરણ, ૪૫
માંપડી આજ લેાપ પામી છે આ જગતમાં કાળનું માહાત્મ્ય કાણુ જાણીશકે છે? કાળ સૃષ્ટિકર્તા અને કાળ પાતેજ તેના સ ંહાર કત્તા અને દુઃખના નિયામક છે.
આજ જે આસામી, વિપુલ ધનના અધિકારી થઈ અહંકારથી સઘળા વિશ્વ બ્રહ્માંડને તૃણવત્ ગણેછે અને પેાતાના અનુજીવીઓને પશુવત્ ગણેછે, તે આશામી, ઘેાડા દીવસમાં સર્વનિયતા કાળના અખ`ડનીય નિયમાનુસારે છિન્ન મસ્તક થઇ સ્મશાનમાં આલેાટતે જોવામાં આવે છે, આજે તે, શીયાળ, કૂતરા વીગેરે અધમ જાનવરોની ઠાકર ખાતા જોવામાં આવેછે. જે અખડિત કાળ માહાત્મ્ય એ સઘળાં અવશ્યભાવી પિરણામે જોવામાં આવેછે તે કાળના અપાર મહિમામાં પરમારકુળનું પ્રાચીન ગારવ લેાપ પામી ગયું છે. જે પ્રમારકુળ, મહારાજ ચંદ્રગુપ્ત વીગેરે ભુવન વિદિત રાજાઓના પ્રદીપ્ત પ્રતાપથી ઉજવલ હતું. અને એક વખત એવા હતા કે મોગલ બાદશાહ હુમાયુન પોતાના સીંહ્રાસન ઉપરથી પદચ્યુત થઇને એક સામાન્ય પરમારકુળના વંશધરની પાસે આશ્રય પામી જીવનનુ રક્ષણ કરી શકયેા હતેા. તે પરમારકુળની કીર્તિ અને પ્રભાવનું ચિન્હ આજ કાઇ સ્થળે જોવામાં આવતું નથી.
પરમારકુળ એકદર પાંત્રીશશાખામાં વિભક્ત છે. તે પાંત્રીશશાખામાં ભીહાલશાખા વિશેષ પ્રખ્યાત તી. તે ભિહિલશાખામાં જે સઘળા રાજાએ ઉપન્ન થયા છે તે સઘળા રાજાએએ અનેક વર્ષ સુધી, આરાવળીની તળેટીમાં આવેલી ચંદ્રાવતીમાં રાજ્ય કર્યું હતું.
ચાહુમાન વા ચાહાણ—વાચકવૃંદને યાદ હશે કે ચાઢાણકુળના ગારવ અને પ્રતિષ્ઠાતાના વિષય આપણે ઉપર વર્ણવી ગયા છીએ. જેથી આ સ્થળે તેનુ વિશેષ વિવરણ કરવાની કોઈપણ જાતની જરૂર નથી. જે વિષય પહેલાં ચર્ચાઇ ગયેલા નથી તે વિષયનું વિવરણુ કરવું અમાને યથાયેાગ્ય લાગેછે.
પવિત્ર અગ્નિકુળમાં જે જે શાખાએ ઉસન્ન થઇ હતી તે તે શાખામાં ચાહાણુની શાખા વિશેષ બલિષ્ઠ હતી. કહેાય છે, જે એકવાર ચાહાણુ રજપુતેા એવા બળશાળી અને શૂરા બન્યા હતા કે તેઓના પ્રચંડ વીર્ય પ્રભાવથી ભારતવર્ષના ખીજા રજપુતે નુ ગારવ તદૃન ઝાંખુ અને હીન પ્રભાવવાળુ બની ગયું હતું. રાજ સ્થાનના છત્રીશ કુળમાં અનેક કુળે આખરૂ, જાહેાજલાલી અને વિપુલ અળ મેળવીને પ્રખ્યાત થયા હતા પરન્તુ અહિં‘આ જણાવવુ. ચેાગ્ય થઈ પડશે કે વધારે પરમાણેાનુ અનુશીલન કરતાં સ્પષ્ટ માલુમ પડેછે કે, પ્રચ'ડ વર્યશાળી વીર ચૈ:હાણ રજપુતે રજપુત જાતિમાં મુકુટસ્થાને મુકાઇ ગયા હતા.
ઉપર કહેલ પ્રસિદ્ધ રાજકુળમાં જે કેટલીક શાખા ઉપન્ન થઇ છે, તેઓએ પેાતાના મૂળ વશતરૂના યથાર્થ ગારવનુ રક્ષણ કરેલ છે. એ સઘળી રક્ષણ કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com