________________
૪૪
ટાર રાજસ્થાન
હતાં. તેના રાજ્ય કાળમાં સંસ્કૃત ભાષાની સ’પુર્ણ ઉન્નત્તિ થઇ હતી. તે ઉત્કર્ષથી મહારાજ ભેજનુ નામ પ્રખ્યાત થયું. હીંદુ સંતાન, તેને હવે ભુલે તેમ નથી. જ્યાંસુધી પૃથ્વીમાં અમૃતપમ સંસ્કૃત ભાષાનુ. અનુશીલન રહેશે ત્યાં સુધી, પૃથ્વીમાં તેનું નામ હમેશને માટે સુવર્ણના અક્ષરેામાં કેતરાયેલ રહેશે એટલુંજ નિહ બલ્કે પુજ્ય નામવાળા પવિત્ર રાજાની નામાવળીમાં પણ તેનું નામ સદાને માટે યશવંતુ બની રહેશે.
પરમાર કુળમાં ભાજ નામના ત્રણ રાજા પેદા થયા છે. તે ત્રણે ભેજ વિશેષ વિદ્યાનુરાગી અને પરાક્રમશાળી હતા પણ આ સ્થળે કયા ભેજનુ' નામ મુકરર કરવુ તે દુષ્કર છે.
જે ચંદ્રગુપ્તને મહનીય કીર્તકલાપ અને અત્યંત ગૈારવને વિષય ભારતના ઇતિહાસમાં સુવર્ણના અક્ષરોથી કોતરાયેલા છે. જેચંદ્રગુપ્તને ગ્રીક ઇતિહાસ લેખકે એ દિગ્વિજયી અલેકઝાંડરને માટે પ્રતિપક્ષી કહેલ છે. તે ચદ્રગુપ્ત, પરમાર વશની પ્રધાન શાખા ઐર્યવશમાં પેઢાથયેલ છે. પશુ ભટ્ટ કવિ સ્ક્રુત કુળાખ્યાન ગ્રંથમાં તેને તક્ષકકુળમાં ઉપન્ન થયેલ જણાવવામાં આવેછે. અને વળી પ્રમારકુળ સ બધે જે પ્રાચીન લિપિ શેાધાઇ હાથમાં આવી છે, તે સઘળીની સમાલેચના કરતાં માલૂમ પડેછે કે તે માર્ય શાખાકુળનેા પ્રધાન પુરૂષ તક્ષક કુળમાં ચદ્રગુપ્ત પેદા થયા છેં.
શાળીવાહનનામના મહાવીર રાજાના પ્રચંડ બાહુબળે હીંદુરાજ ચક્રવતી મહારાજ વિક્રમાદિત્યનુ સીહાસન ચલાયમાન થઈગયું હતું. તે શાલિવાહન તક્ષક વંશના છે. ઉજયની નાથ વિક્રમાદિત્યને સી'હ્રાસનથી પદચ્યુત કરી શાલિવાહન ઉજ્જયનીના અધિપતિ રાજા થયા હતા. અને દક્ષાગુઆદિ દેશમાં વિક્રમ સંવત ચાલતા હતા તે સવત ચાલતે મધકરાવી પોતાના નામને શક ચલાવ્યે હતે. જે હજુ ચાલે છે.
જેમ પ્રમાર રજપુત્તેએ એકવાર પોતાના અપ્રતિમ પ્રતાપે અને વિપુલગૈારવ ના પ્રભાવે, રજપુતરાજાઓના શીર્ષસ્થાને બેસવાના અધિકાર મેળવી શક્યા હતા, તે પ્રમાર રજપુતે દુર્ભાગ્યવશે અવન્નત દશામાં આવી ગયેલા જોવામાં આવે છે. ભારતવર્ષમાં સ્થાને સ્થાને તેની જે કીર્તિ સ્થાપિત હતી તે કી ંત કાળના ગ્રાસકાઈ એક શીલાિિલપથી માલુમ પડેછે જે સંવત્ ૧૧૦૦ ( ઇ. સ. ૧૦૪૪ ) માં ત્ર!જો ભારાજા રાજ્ય રીંહાસને બેઠા. વળી તે શીવાય ભોજપ્રબંધ નામના ગ્રંથમાં તેજ વર્ષ નિરૂપિત છે, મેટલે કે તે શીલિપિ સપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય છે. તે ગ્રંથમાં એમ પત્તુ કહેલ છે. પહેલે અને બીજો બાજ સ`વત્૬૩૩ માં અને ૭૨૧ માં પૈદા થયા હતા.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com