________________
પર
ટાર રાજસ્થાન.
વધારવા વિશેષ યત્નવાન્ થયે, સનાતન ધર્મ વિદ્વેષી મુસલમાનોએ ભીષણ અત્યાચારે નગરનાં સઘળાં સ્થળે નષ્ટ અને ભગ્ન થયાં તેમાં સોમનાથ મહાદેવનુ પવિત્ર અને ભવ્ય દેવાલય ભગ્ન અને નષ્ટ થયું હતુ. તે પવિત્ર મ ંદિર વીગેરે ખીજા લગ્ન અને નષ્ટ સ્થાનકે, વિશાળદેવાલયેા ફરીથી સુધારી ચણાવ્યાં. માલકરાયનુ લીલાક્ષેત્ર અણુહુીલવાડપાટણ ધીરે ધીર પોતાનુ પ્રાચીન ગૈારવ મેળવતું હતું એટલામાં યમાનુચર સરખા અદ્યાઉદ્દીને ભીષણુ પરાક્રમ સાથે, તે પ્રદેશમાં પ્રવેશ કર્યા. અને તેના ઉપર હુમલા કર્યા તેના પ્રચંડ હુમલાનેા આધાત સહ્ય ન કરી શકવાથી મહારાજ ગિઝુલકણું રાંગણમાં પડયા. ત્યારપછી અણહીલવાડપાટણુ વિશ્વસ્ત અને પાયમાલ થઇ ગયું.
તે હિંદુ વિદ્વેષી તાતારરાજના નિષ્ઠુર પ્રતિનિધિએના ભીષણ દારાત્મ્ય, અત્યાચાર દુરાકાંક્ષાથી, ગુર્જરનાં અને સૈારાષ્ટ્રનાં સમૃદ્ધ નગરો એકદમ મશાન સરખાં થઇ ગયાં. ચારેતરફ ભાંગી ગયેલાં ઘરાના વિષાદમયવેશ અને ચારેતરફ પ્રકૃતિની ાચનીય માર્ત જોવામાં આવતી હતી. અણુહીણવાડપાટણમાં સર્વસ્થળે ( જાણે તે દુદાંતયત્રના મુર્તિમાનૢ જુલમ નાચતા નહેાય એમ લાગતુ હતું ) મારી નાંખવાની પ્રખળ ઈચ્છા અને કુપ્રવૃત્તિથી ઘેરાઇ તેઓએ આદિનાથનુ પવિત્ર મદિર વિર્ણિત કરી નાખ્યું. અને તેના બસરાશિવાળા સ્થળ ઉપર તેઓએ એક મુસલમાન ફકીરની કબર બંધાવી દીધી. એ પ્રમાણે જે કાંઇ સુ ંદર હતું જે કાંઇ પવિત્ર હતુ. તે સઘળું દુદાંત મુસલમાનના વિષમ વિદ્વેષથી એકદમ નષ્ટ થઈ ગયું.
સનાતન ધર્મ વિદ્વેષી નિષ્ઠુર મુસલમાનના જુલમથી વિશાળ સૈારાષ્ટ્રદેશ જે કહેલી રીતે શોચનીય શ્મશાનભૂમિમાં પરિણામ પામ્યા. તે સમયે સાલ કારાય ને લક્ષ્મી પણ છોડી ચાલી ગઇ, ઉપર પેાતાના પિતૃપુરૂષની રાજ્યભૂમિમાંથી પલાયન કરી આશ્રય મેળવવા સાલકી રાજકુળ ભારતવર્ષમાં ચારેતરફ દોડયું, ત્યારપછી રાજ્યસીંહાસન એક સેા વર્ષ માલી રહ્યું, તેટલા લાંબા વખતમાં કેાઈ હીંદુરાજા ગાદીએ બેઠે! નહી.
તે દીર્ધકાળ વ્યાપિની અરાજક્તા પછી તક્ષક વાશીય એક વીરપુરૂષ સ્મશાન તુલ્ય સારાષ્ટ્ર પ્રદેશના ભગ્ન સીંહાસન ઉપર બેઠે, અને થ્રેડા સમયમાં તેની પૂર્વશે।ભા લાવવા સામર્થ્યવાળા થયે, તેનું નામ શીહરણ તક્ષક હતું. શીહરણે, સારાષ્ટ્રના પૂર્વ ગારવના ઉદ્ધાર કર્યો ખરે, પણ જે સાલકી ગૈારવ એકવાર અહિંત થઇ ગયું હતું તેનેા પુનરૂદ્ધાર તે કરી શકયા નઢુિ. શીહરણે, પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com