________________
૫૦.
ઢોડ રાજસ્થાન,
ચેહણકુળના અનેક સામંત રાજાઓએ, પિતાની નીવાસ ભૂમિના રક્ષણ માટે પોતાના પિતૃપુરૂષને પવિત્ર સનાતન ધર્મ છેડી દીધો હતેન તે કામમાં પહેલા પૃથ્વીરાજને ભત્રીજો ઈશ્વરદાસ છે.
ચાલુક્ય વા સેલિકી– ઉપર કહેવાય ગયું છે જે સેલકીકુળ, પ્રમાર, અને ચેહાણ એ બે કુળના સમયમાં ઉન્ન થયેલ છે. ઐતિહાસિક વૃત્તાંતના ઉપગી ઉપકરણ વગેરેના અભાવે સેલંકીને પૂર્વવૃત્તાંત યથાર્થ મળી શકતું નથી. ભટ્ટકાવ્ય ગ્રંથમાંથી માલુમ પડે છે કે જ્યારે રડેડ રજપુતોએ કનેજને કબજે કર્યું તે સમય પહેલાંથી સોલંકીકુળ વિશેષ પ્રતિષ્ઠાને પામ્યું હતું. લંગર લેકે અને તે અથવા માલખાની લોકો પવિત્ર સોલંકીકુળમાં જન્મ્યા હતા. કાળક્રમે તેઓએ મુસલમાન ધર્મ સ્વીકાર્યા, તેની પહેલાં તેઓ મલયદ્વાર ( મલબાર ) ના કિનારા ઉપરના કલ્યાણ નગરમાં વસતા હતા હાલ તે કહયણ નગરમાં તેઓની
ખ્યાતિનાં અને કીર્તિનાં ચિન્હ જોવામાં આવે છે. તે નગરમાંથી સોલંકીકુળની એક શાખા બહાર નીસરી કાળક્રમે તેણે અણહીલવાડ પાટણમાં પ્રતિષ્ઠા મેળવી.
પ્રાચીન સારકુળમાં ભેજ રાજ નામને એક રાજા ઉન્ન થયે હતો. તે રાજા પછી અણહીલવાડ પાટણમાં બીજે કઈ સાવંશીય રાજા, ગાદીએ બેઠે નથી. કારણકે સંવત ૯૮૭ ( ઈ. સ. ૯૩૧ ) ના વર્ષમાં તે ભોજનું મૃત્યુ થયું, તેના ઠેકાણે તેને દોહિત્ર સોલંકી મૂળરાજ અણહીલવાડના સીંહારને બેડે. મૂળરાજે . માતામહના સીંહાસન ઉપર બેસી અઠ્ઠાવન વર્ષ રાજ્ય કર્યું. તેના પરોકવાસ ઉપર તેને પુત્ર ચંદ્રરાવ તેની ગાદીએ બેઠે. તેનાજ રાજ્યકાળમાં દુર્ઘર્ષ મુસલ માન વીર મહમદ ગજનીન વિજયી લશકરે અણહીલવાડ-પાટણ પાસે આવી સખ્ત હમલી કરી અને તે સંગ્રામમાં જય પામી મહમદ પુષ્કળ રાજય ધન વિગેરે લુંટી લઈ તે પ્રાચીન જાહોજલાલી ભેગવતા શહેરનો નાશ કરવા લાગ્યું. મુસલમાનના હલ્લાથી અણહીલવાડ ફરીથી આબાદીમાં આવ્યું નહીં. આ સંગ્રામ થયા પછી
૧ મોસાળ પક્ષ માતાને બાપ.
+ ચોહાણુકુળના કેટલાએક રજપુતેએ મુસલમાનધર્મનું અવલંબન કર્યું હતું તેમાં કાખાની સર્વાની, લેબાની વિગેરે સંપ્રદાયવાળા વિશેષ પ્રસિદ્ધ છે.
સોલંકી ગેત્રનું વિવરણ મધ્યાની શાખા પારાજગોત્ર, ગહટ નિવાસ સરસ્વતી નદી, શામવેદ કપિલેશ્વર દેવ, કીજદેવી મહીપાલ પુત્ર
* કલ્યાણનાર મુંબઈ પાસે આવેલ છે.
v મૂળરાજના પિતાનું નામ જયસીંહ, જ્યની ભોજરાજની પુત્રીનું પાણીચર હણ કરેલું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com