________________
રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૪૧ તન થયું આર્યવીર પૃથ્વીરાજ શત્રુના હાથમાં આવી પડે. સમર કેસરી સમર સીંહે રણક્ષેત્રમાં આત્મજીવનનું બલિદાન આપ્યું. વળી સ્વદેશ હી પાપિષ્ટ જયચંદ ગંગાજળમાં ડુબી, પિતાની વિશ્વાસ ઘાતકતાનું ઘટે તેવું ફળ પામ્યા.
રાઠોડરાજ જયચંદન શીવજી નામને એક પુત્ર હતું. તે શિવજી, પોતાના પિતૃરાજ્ય થકી પલાયન કરી મારવાડના મરૂ પ્રાંતમાં જઈ આશ્રય કરી રહ્યા.
ત્યાં સુંદર નામનું એક પ્રાચીન નગર હતું તે સમયે, તે નગર ટીફટી અવસ્થામાં હતું. શિવજીએ તે નગરને સુધારી તેમાં પિતાનું રેઠેડરાજ્ય સ્થાપ્યું, કમે કમે મારવાડમાં તે એક મેટા રાજ્ય તરીકે થઈ પડયું અને જોતજોતામાં તે ઘણું ગેરવતામાં આગળ વધવા લાગ્યું, અને ત્યાં રહેડરાજ શિવજીની સંતતિ મહા પરાકમશાળી થઈ. એકવાર તે સંતતિઓએ, પિતાનું લેહી આપી મેગલ બાદશાહને મદદ કરી હતી.
હાલ તેઓની વિરકીર્તિ અને તેજસ્વિતા સ્વમ કથા પ્રમાણે ઇતિ સમાપ્તિને પામી છે. હાલ તે મહાવીર શિવજીની સંતતિને જોવાથી તેઓની પ્રાચીન ગૈરવગિરિમાનો એક પણ દાખલે ચિન્હ સ્વરૂપે જોવામાં આવતું નથી.
કુશાવહ-કુશાવહ કુળ, ભગવાન રામચંદ્રના પુત્ર કુશથકી ઉત્પન્ન થયેલ છે. કેશલ રાજ્યમાંથી બે શાખા બહાર ગઈ છે. તેમાંથી એક શાખાએ, બહુ દૂર પંચનદ ( પંજાબ ) દેશમાં જઈ લાહોર નગર સ્થાપ્યું. બીજી શાખા બહાદૂર જઈ શકી નહિ તેણે શેણુ નદીના તીરે રોટસ નગર સ્થાપ્યું.
જે શાખા પંજાબ પ્રદેશના લાહોરનગરમાં થોડા સમય સુધી વસી હતી, તેણે નરવર નામે એક બીજું શહેર સ્થાપ્યું. એમ કહેવાય છે જે તે નરવર શહેર વિખ્યાત નળરાજાની લીલાભૂમિ હતી ત્યાં તેના વંશધરેએ અનેક વર્ષ અખંડિત, ભાવે રાજ્ય કર્યું હતું. તાતારના અને મેગલના શાસનકાળમાં પણ તેઓ, પિતાના પિતૃસીંહાસનને સારી રીતે જાળવી રહ્યા હતા. અનેક દીવસ રાજ્યભેગા કર્યા પછી મહારાજ નળને એક વંશધર છેવટે મરાઠા લોકોથી સીંહાસન ભ્રષ્ટ થયે.
મહારાજ કુશના વંશધરે અનેક દિવસ નરવર શહેરમાં એકત્ર રહ્યા. છેવટે ખ્રીસ્ટીય દસમા સૈકામાં તેઓ બે શાખામાં વહેંચાઈ ગયા. તેમાંથી એક શાખા ત્યાં રાજ કરવા લાગી, બીજી વિદેશને ત્યાગ કરી, અનાર્ય અને અસભ્ય મીન લોકેની આવાસભૂમિમાં વસવાટ કરવા લાગી, ત્યાંથી તે દેશના લેકેએ, ઘણ ; ચેષ્ટા કરી તેઓને હાંકી કહાડ્યા. છેવટે તેઓએ અંબર નગરીની સ્થાપના કરી.
તે અનાર્ય અને અસભ્ય મીનદેશના મધ્યભાગમાં મહારાજ કુશના વંશધએ અંબરનગરની પ્રતિષ્ઠા કરી. તે રાજસ્થાનનાં બીજાં મોટાં નગરમાં વિશેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com