________________
૩૪.
: ' ટોડ રાજસ્થાન દેવના ઉપાસક કેટલાકે, પિતપતાના ઉપાસ્ય દેવની તૃષ્ટિના વિધાનના અર્થે પિતાના માનવભ્રાતાને બલિસ્વરૂપ ઉત્સર્ગ કરી ભીષણ નરમધનું અનુષ્ઠાન કરતા હતા. ઇથેરાપૂજક બાબીલીયન લેકે વૃષને ઉત્સર્ગ કરતા હતા. ગંગા અને નાક્ષાર તીરવાસી સૂર્યોપાસક હીંદુઓ અને છત કો અને ઉત્સર્ગ કરી, પિતાના પૂજનીય દેવની પ્રસન્નતા મેળવવા પ્રયાસી થતા હતા આ સ્થળે અવશ્ય સમજવું જોઈએ કે એશીયાના બળ, બ્રીટન અને ગોલના બલીનસ, અને બાબીલનના મીરા એવાં નામ તે સૂર્યનાં નામ છે.
આર્યવીર રજપુત, જે રૂપના આડંબરનું અને રૂડી રૂચિનું અનુસરણ કરી, એ અશ્વમેધ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરતા હતા, તે અનુસરણનું દષ્ટાંત ભગવાન વાલમીકિ અને વ્યાસદેવના અમૃતમય મહાકાવ્યગ્રંથ જેવાથી માલુમ પડશે. જે દીવસે, ક્ષત્રીયવીર પૃથ્વીરાજના અધ:પતન સાથે ભારતનું અધઃપતન થયું છે તે દિવસથી એ જાતને મહાયજ્ઞ ભારતવર્ષની ભૂમિમાંથી લુપ્ત થઈ ગયે છે.
ભવિષ્યમાં હવે તે વીરપ્રથા, કેઈ દીવસ, આ વિષાદતમ સારછન્ન નિર્જીવ દેશમાં કરી આચરણમાં આવશે એવી આશા રાખવાનું સાસ થતું નથી.+
षष्ठ अध्याय.
- ~--- રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિય વિવરણ.
Dર-જિ
આ ર્ય વીરજપુતના આચાર વ્યવહાર, સમાજનીતિ, રાજનીતિ અને C છા ધર્મનીતિ સાથે બીજી પ્રાચીન જાતિના ને તે વિષયમાં સાદૃશ્યની સમાલોચના કરી આ ક્ષણે આપણે રાજસ્થાનના છત્રીસ રાજકુળની સંક્ષિપ્ત સમાલોચના કરવા આગળ વધીએ.
૧ બળદ ૨ શેકરૂપી અંધકારથી છવાયેલ. જ રાજસ્થાનના અનેક પ્રદેશમાં બલનાથનાં મંદિર છે.
+ અંબરમાં વિખ્યાત મહારાજા સવાઈ જયસીંહ થઈ ગયેલ છે. તેણે છેવટમાં અશ્વમેધ કર્યો હતો પણ તે અશ્વને રાઠોડ રજપુતેએ પકડી બાંધે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com