________________
રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ સક્ષિપ્ત વિવરણ,
૩પ
ભારતવર્ષના પ્રાચીન આર્યરાજાએ, એ મેટા વશમાંથી પેદા થયેલ છે તેનું વર્ણન ઉપર થઇ ગયુંછે. કાળક્રમે એક માટે વશ, તે એ વશની સાથે સયુક્ત થઇ ગયા. તે વશનું નામ અગ્નિવ'શ. એ અગ્નિવશના રાજાચ્યાએ એક સમયે ભારતવર્ષમાં પ્રચ`ડ પ્રતાપથી શાસન ચલાવ્યું હતું. એ અગ્નિવ ́શના રાજાઓએ એટલીબધી કુશળતા, નીતિ, રીતિ અને હિંમતથી રાજ્ય ચલાવ્યું હતું કે સૂર્ય અને ચંદ્રવ ́શના રાજ્યકત્તાઓની રાજ્યકુશળતા તેની આગળ તદૃન ઝાંખી પડી ગઈ હેાય તેમ દેખાતુ હતુ. અગ્નિકુળમાં પેદા થયેલ રાજાઓના પ્રતાપ ભારતવર્ષમાં વિશેષ ઉદીપ્ત થઇ ગયા હતા. એ ત્રણ રાજવશમાંથી ક્રમે ક્રમે તેત્રીશ નાનાં નાનાં રાજકુળ થઇ ગયાં, તેમાંથી કેટલાંક કુળે સૂર્યવ‘શમાં અને ચન્દ્રવ‘શમાં પેદા થઇ, સ્વતંત્ર કુળ સ્થાપ્યાં.
ગ્રહલેાટ વા ગિલ્ડાટ-ગિÈાટવશના રજપુત, પોતે શ્રીરામચંદ્રના વ’શધર છે એમ ઓળખાણ કરાવે છે. રાજસ્થાનના ભાટલેકે પણ તેઓના મતનુ સપૂર્ણ સમર્થન કરેછે. ઉપર આપણે કહી ગયા છીએ જે મહારાજ સુમિત્ર પછીના સૂર્યવ ́શના કાઇ રાજાનુ નામ પુરાણમાં જોવામાં આવતું નથી. એ ગિલ્ડાટ રજપુત્તે, પોતે મહારાજ સુમિત્ર થકી પેદા થયેલા છે એમ કહેછે.
કેવી ઘટનાના પ્રવાહમાં પડી શી રીતે તેએના પિતૃ પુરૂષ કૈાશલ રાજ્યના પરિત્યાગ કરી બીજા સ્થળે કયા ક્યા પોતાના વશતક્ની શાખા પ્રશાખાને પી હતી તે બાબતમાં સમાલાચના કરવાના મુખ્ય ઉદેશ છે. વળી તે કુળમાં પ્રખ્યાત રાજાએ દસન્ન થયા હતા. તેના રિતનું વિવરણ આ સ્થળના ઇતિહ્રાસમાં આપવાનું અમને મુક્ત લાગેછે. અનુશીલન દ્વારાએ જેટલું જાણી શકાયું છે તેલાથી એક પ્રકારનું અનુમાન થઈ શકેછે જે ભગવાન રામચંદ્ન પછી ઘણી પેઢીએ એટલે અનુમાન સવત્ ૨૦૦ ( ઇસ્વીશન ૧૪૪ વર્ષ ઉપર કનકચેન નામ ના એક સૂર્યવ‘શીય રાજા, પેતાના ભાષિકા રાજ્યને છેાડી સાટ ભૂમિમાં આવ્યા. ત્યાં આવી તેણે પોતાના પિતૃ પુરૂષનુ વિશાળ શરૃદ્ધ રાખ્યું. રાજ્યધનથી વાંચિત થઇ પાંડવાએ જે વિરાટનગરમાં ઘણી છુપી રીતે રહેવાના સમય પસાર કર્યા હતા તેજ વિરાટનગરમાં કનકસેને પાતાનું નવુ રાજપાટ સ્થાપ્યું, ત્યારપછી કેટલાંક વર્ષ ગયાં પછી, તેના વાધર વિજયસેને, ત પ્રદેશમાં વિજય નગરની સ્થાપના કરી.
66
મહારાજ કનકસેનના વીરકુળમાં ઉન્ન થયેલ રાજાનાએ ઘણા વર્ષ વાલીપુરમાં રાજ્ય શાસન કર્યું. ત્યાં, તે ક્રમે ક્રમે માલકાય ” નામથી પ્રસિદ્ધ વિજયપુર તે વિરાઢગઢ કહેછે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com