________________
રજપુત જાતિના સાદૃશ્યની સમાલાચના.
સાથે વારવાર તેને નમે છે તેએ પાતાની તરવારને સ્પર્શ કરી સમખાય છે. શાકદ્વીપના જીત લેાકેા પણ એવી રીતની પ્રથા પાળતા હતા. જે સમયે તે વીરજાતિના વીયાનળે સઘળા યુરોપખંડ ઉત્તમ થઇ ગયા હતા, તે સમયે, એ પ્રથાને વિશેષ ઉત્કર્ષ હતા. પ્રચર્ડ જીતવીર આટીલા આથેન્સ નગરમાં મેટી ધામધૂમે પોતાના અસ્ત્રશસ્ત્રની પૂજા કરતા હતા. વિખ્યાત મહાત્મા ગીબને પેાતાના વિશાળ ઇતિહાસ ગ્રંથમાં એ વિષયનું અતિ મનેહુરભાવે ચિત્ર આપેલ છે. પણ તેણે રજપુતાન ખડગપૂજા જો જોઇહત તેા તેના ઉપરના મનેાહર ચિત્રમાં શિથિલા દર થઇ જાત.
૩૩
અશ્ર્વમેધ-સ્થાવર જંગમ જગતમાં ઘણીજ ઘેાડી ચીજ જોવામાં આવેછે જે કેઇપણ કાળે માનવજાતિથી પૂજ્ય થઇ નહાય. સૂર્ય, ચંદ્ર, ગ્રહમ’હળી, નક્ષત્રસમાજ, તરવાર, પાષાણુ, નદ, નદી સર્પ, ગાય વીગેરે સમયે સમયે, સઘળી જાતના માણસની આરાધના અને પજાને પામેલ છે. જ'તુમાં ગાયની જેમ કેઇ પુજાપાત્ર અને ઉપાસ્ય થયું નથી, તે રીતે અશ્વને આરાધ્ય ગણવામાં કઇ રીતની કસર ગણાઈ નથી. અશ્વની સાથે મહાન પદાર્થ સૂર્યની પણ પૂજા થતી હતી અને થાયછે.
પરોઢીયાની આનંદમય અને શુશેાભીત શેશભાને છોડીદઇ રાત્રીની અધિકાર શશીને વિદૂર કરી, જે દીવસે, તેજ પૂજ ભગવાન ભાસ્કર અજ્ઞાનાંધ માનવના નયન સમક્ષે પ્રકાશિત થયે, તે દીવસે તેનુ તેજ, અને વિરાટમૂર્તિ જોઇ માનવ વિસ્માયન્વિત, ભયાન્વિત અને ભક્તિ રસાન્વિત એકદમ થઈ ગયા. ત્યારપછી જે દીવસે, તેનું જ્ઞાનચક્ષુ ઉઘડયું તે દીવસથી તે સમજવા લાગ્યો જે સૂર્ય થકી રાત્રી દીવસ, શીત, ગ્રીષ્મ, વર્ષા, શરદ વીગેરે પેદા થાયછે અને જીવ જંતુના આવીરભાવ તેમજ વૃક્ષલતા વીગેરેની પેદાશ અને પોષણ પણ તેથી થાય છે. તે દીવસે તે ગંભીર આનદ અને ભક્તિરસે ખાલી ઉડયેા. “ જે મહાપુરૂષ જગતના સવિતા, જે અમારી બુદ્ધિ વૃત્તિને પ્રેરેછે તે જોઇ અમે વરણીય તેજનું ધ્યાન કરીએ છીએ ” તે દીવસથી તાતારના સુવિસ્તૃત જ'ગલમાં સી*યાના ઉન્નત્ત મરૂદેશના પારયન ગિરિગહનમાં ગગાની તીરભૂમિમાં અને અરી નાકાના મહાવનમાં સઘળાએ સમભાવે સૂર્ય દેવનુ સ્તુતિગાન કરી તેની પુજા કરવા લાગ્યા.
જે દેશના લેાકેાની જેવી રીતની રૂચિ અને જેવી રીતના આચાર વ્યવહાર અને રીતિનીતિ, તે દેશના લેાકેા તે અનુસારે ભગવાન સૂર્યદેવની પૂજાવિધિનુ અનુષ્ઠાન કરતા હતા. એશીયાના ખલપૂજક અને બ્રીટન અને ગેાલ્ડના ખલીનસ ૧ વીર્યરૂપી અગ્નિ
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com