________________
ટૌડ રાજસ્થાન,
થયા તેમાં એકનું નામ બલદાર હતું તે બલદારનું મરણ થયું. તેની સાથે તેની મોટી પત્ની પિતાના પતિની બળતી ચિતામાં બળ સતી થઈ હતી. એ પ્રથા ઉપરથી અંદનામના લેકની કમે કમે શ્રદ્ધા ઉઠતી ગઈ.
વિખ્યાત હીરોડસે વર્ણવેલ છે જે શાકઢપનાવાસી જીત લોક પિતાના પ્રિયતમ ઘડાસાથે અગ્નિદગ્ધ થતા હતા અને સ્કંદનામવાસી લેકે પિતાના ઘોડાસાથે જમીનમાં દટાતા હતા. એવી રીતના મૃત સત્કારનું મૂળ કારણ એવું હતું જે અશ્વ શીવાય ચાલતાં ચાલતાં, ભગવાન ધનની પાસે ન જવાય એમ તેઓને દઢ વિશ્વાસ હતો સ્કંદનાભનાવાસીના અને શાકઢાપવાસીના ઉપર લખેલા વ્યવહાર સાથે રજપુતની અંત્યેષ્ટિ ક્રિયાના નિધાનની તુલના કરવામાં આવે તે માલુમ પડે છે જે તે સઘળાની પરસ્પરની પ્રથામાં અંયંત સાદૃશ્ય છે. આર્ય વીરમૃત રજપુતને અસ્ત્રશસ્ત્ર સજજીત કરી મશાનભૂમિએ લઇ જાય છે તેને પ્રિય તમ ઘેડે પણ તે કાળે તેની સાથે હોય છે, તે ઘડાને બાળતા નથી, પણ તેને ઉત્સર્ગ કરી, તેને પુરોહિતના હાથમાં આપે છે.
જે ચિતાના સ્થાન અગ્નિમાં એવું રૂ૫ લાવણ્ય અને વીરવિકમ દેહ દગ્ધ થાય છે, તે સ્થાન અતિ પવિત્ર ગણાય છે. તે પવિત્ર સ્થાન સંબંધે, જુદી જુદી જાતમાં જુદી જુદી જાતના વિસ્મય પમાડનારા ગપાછકે ચાલે છે. ઘણું કરી સર્વેળા દેશીય લેકના મુખથી સાંભળવામાં આવે છે કે એ ભયાનક સ્મશાનક્ષેત્રમાં પ્રતિદિન અ રાત્રીએ એક જાતનું અજવાળું જોવામાં આવે છે તે અજવાળું ભગવાન બેધન કરે છે.
સ્કંદનામવાસીઓ અને જાક્ષારનીવાસીઓ, મૃત આશામીના સ્મરાશિ ઉપર એટલે બનાવતા હતા. આર્ય રજપુત લોકોમાં પણ એવી રીતની પ્રથાનો પ્રચાર છે.
જે રજપુતે રણસંગ્રામ કે ધીંગાણામાં પિતાના પ્રાણ ત્યાગ કરે છે. તેઓ ની પવિત્ર ચિતાના ઓટલા ઉપર તેઓની પાષાણ પ્રતિમતિ સ્થાપિત થાય છે તે સઘળી પ્રતિમૂર્તિ પથ્થરમાંથી કોતરી કાઢે છે. કતરેલી પ્રતિમૂર્તિને હથીયારથી સુસજજ અને ઘોડા ઉપર બેસારેલી હોય એમ રાખે છે, તેઓની ડાબીબાજુએ તેની અનુમૃત પત્નીની મુર્તિ હોય છે. વળી તે પાષાણ ઉપર સૂર્યચંદ્રની મૂર્તિ પણ કરેલ હોય છે.
અસ્ત્રપુજા–વીરાચારી રજપુતે ઘોડાની માફક અસ્ત્રશસ્ત્રને વિશેષ આદર કરે છે તે બંને વસ્તુ તેના વીરધર્મનું પ્રધાન અંગ છે તેથી જ તેઓ ભક્તિસહ
૧ છેવટની ૨ છોડવું ૩ ઢગલે ૪ પાછળ મરી ગયેલી, સતી થયેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com