________________
૩૮
શારદા સિદ્ધિ
આ વી`ડીના ચાર પકડાયા. મને લાગે છે કે આ દુધાએ તે વીટી ચારી નથી પણ તમે ક'ઈ......... ચાયુ" લાગે છે. રાજા કહે છે સાચી વાત છે, પછી એના માતા પિતાની રજા લઈ ને શ્રેણીક રાજાએ તેની સાથે લગ્ન કર્યાં. તે યુતિ રાજાની રાણી અની. એક વખત રાજ રાણી સેાગઠાબાજી રમતા હતા તેમાં શરત કરી હતી કે જે જીતે તે હારનારના ખભા ઉપર બેસે. આ રમતમાં રાજાજી હાર્યા એટલે શરત મુજબ રાણી રાજાના ખભા ઉપર ચઢી બેઠી ત્યારે રાજાને પ્રભુના વચના યાદ આવ્યા, તેથી ખભા પર બેઠેલી રાણીની ચેષ્ટા જોઈને રાજા હસવા લાગ્યા ત્યારે ખભા ઉપરથી ઉતરીને રાણીએ રાજાને હસવાનુ કારણ પૂછ્યુ' એટલે રાજાએ ભગવાનના મુખેથી સાંભળેલી તેના પૂર્વભવની વાત કહી સ'ભળાવી. તે સાંભળીને રાણીને વરાગ્ય આવ્યો, તેથી રાણીએ રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. આજ્ઞા મળતા મહાવીર પ્રભુ પાસે આવીને ઉત્સાહભેર ચારિત્ર અ'ગીકાર કર્યું.
ન
ટૂંકમાં આ દૃષ્ટાંત ઉપરથી એ સમજવાનુ` છે કે સાધુની દુગછા કરવાથી જીવને કેવુ' કં બંધાય છે માટે ચારિત્ર ન લેવાય તે ખેર, પણ સાધુની દુગ'છા તે કદી કરશો નહિ. ગોવાળના ચાર પુત્રોએ દીક્ષા લીધી હતી તેમાંથી નંદ અને સુન એ એ મુનિઓને શરીરે મેલ ખૂબ જામવાથી અને પરસેવો ખૂબ વળવાથી દુગછા થઈ પણ ચારિત્ર તા પાળ્યું. આયુષ્ય પૂર્ણ થતાં ચારેય મુનિરાજે કાળ કરીને દેવલાકમાં ગયા. એમાંથી જે એ મુનિરાજોને ચારિત્ર ઉપર દુગ'છા થઈ હતી. તે મને દેવા ત્યાંથી ચવીને દશપુર નામના નગરમાં શાંડિલ્ય નામે એક બ્રાહ્મણ વસતા હતા. તેને યશોમતી નામની એક દાસી હતી. તે દાસીની કુક્ષીએ શોડીર અને શોદત્ત નામના જોડીયા પુત્ર તરીકે જન્મ્યા. આ અને બાળકો ધીમે ધીમે મેટા થવા લાગ્યા. સમય જતાં બંને યુવાન થયા. એક વખત તેઓ પેાતાના ખેતરની રખેવાળી કરવા જ'ગલમાં ગયેલા. ખૂબ થાકી જવાથી તે અને એક વડના વૃક્ષ નીચે સૂઈ ગયા હતા ત્યારે વડના પેાલાણુમાંથી એક સર્પ નીકળ્યા અને સૂતેલા બે ભાઈઓમાંથી એકને કરડયા. સપ`ભયકર ઝેરી હતા. ડંખ શ્વેતાની સાથે જ તે મરણ પામ્યા. બીજો ભાઈ જાગ્યા ત્યારે પાતાના ભાઈને સતુ ઝેર ચઢેલુ જોયુ'. એટલે તે એટલામાં કેઇ ઝેર ઉતારનારની તપાસ કરવા ગયે। ત્યાં એ જ સર્પ એને કરડયા અને એનું પણ મૃત્યુ થઇ ગયુ. હવે તે અને ભાઈઓ મરીને કયાં ઉત્પન્ન થશે. તેના ભાવ અવસરે.
ચરિત્ર: આપણે ગઈ કાલે ચિત્રની શરૂઆત કરી છે તેમાં હજી તેની પૂ ભૂમિકાની વાત કરી છે. ચરિત્રના જે બે મુખ્ય પાત્ર છે તેમના માતા પિતા કાણ હતા તે વાત પહેલા જાણવી જોઈએને ? આજે તેા દીકરાને પોતાના ખાપનું નામ લખાવતા પણ શરમ આવે છે. એટલે નામ સાથે અટક લખાવે છે કે ફલાણા ફલાણા પશુ ખાપનુ' નામ તા ભૂલાઈ જ ગયુ` છે. પહેલા એવુ' ચાલતુ ન હતુ’. જેના નામનુ