________________
શારદા સિદ્ધિ
૧૫૭
થયુ કે આ માણસ જૈનધમી લાગે છે. એને ધર્માંની કેટલી શ્રદ્ધા છે કે મૃત્યુના મુખમાં સૂતા છે છતાં ભગવાનનું નામ ભૂલતે નથી. ઘેાડી વારે ભીમસેન સપૂર્ણ ભાનમાં આવ્યો ત્યારે પાતાનુ' માથુ' એક સંન્યાસીના ખેાળામાં જોયુ. એટલે પૂછ્યુ...મહાનુભાવ ! આપ કાણુ છે ? અને હું અહી' કયાંથી આવ્યા ? ત્યારે સન્યાસીએ સત્ય વાત કહી દીધી.
ભીમસેને કહ્યું–મહાત્મા ! તમે મને શા માટે બચાવ્યેા ? મને મરવા દેવા હતા ને! ત્યારે સંન્યાસીએ કહ્યું કે ભાઈ ! યુવાનીમાં તું મેાતને ભેટવા ઉઠયા છે તેથી લાગે છે કે તુ ઘણા દુઃખી છે. તારા દુઃખનું શું કારણ છે તે મને કહે. હું મારાથી બનતા પ્રયત્ને તારુ' દુઃખ દૂર કરવાને પ્રયત્ન કરીશ. સાધુના આશ્વાસન ભરેલા શબ્દો સાંભળીને ભીમસેને પાતાની દુઃખથી ભરેલી સઘળી કહાની કહી સભળાવી. એ કહેતાં કહેતાં પણ એની આંખામાં આંસુ ઉભરાઈ આવ્યા. એના દુઃખની કહાની સાંભળીને સન્યાસીની આખા પણ કરૂણાથી ભીની થઈ અને એણે કહ્યું-વત્સ ! તુ' હિં’મત ન હાર. બનવા કાળે બધું બન્યા કરે છે. તેના શેાક ન કર. હવે જટાધારી સંન્યાસી ભીમસેનને પેાતાની સાથે કયાં લઈ જશે તેના ભાવ અવસરે, 卐
卐
5
વ્યાખ્યાન ન. ૫૫
ભાદરવા વદ ૭ ને બુધવાર “ પ્રમાદને ત્યાગ
તા. ૧૨-૯-૦૯
અન'તજ્ઞાની તીર્થંકર ભગવતાએ જગતના જીવા ઉપર સ્નેહની સરવાણી વહાવીને સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યુ છે. વીતરાગ પ્રભુની વાણી ભન્ય જીવાને સંસાર રૂપી જેલમાંથી મુક્ત કરાવનારી છે. જેમ કેાઈ માણસ ગુના કરે તે એને સરકાર જેલમાં પૂરે છે તેમ આ જીવ અન`તકાળથી પાપક રૂપી ગુના કરી રહ્યો છે, તેથી ક રાજાએ એને શરીર રૂપી જેલમાં પૂરી દીધા છે. જ્યાં સુધી કર્માં છે ત્યાં સુધી જીવ જેલમાં છે. કર્મ પૂરા થાય એટલે જેલમાંથી મુક્ત થવાનું છે. જ્યાં શરીર છે ત્યાં વૃદ્ધત્વ છે, રાગ છે, અનેક પ્રકારની ઝંઝટા છે. એટલા માટે ભગવાન કહે છે કે મુળા વારૢિ નાયમ્। કર્મથી ઉપાધિઓ ઉત્પન્ન થાય છે. આ ઉપાધિમાંથી જલ્દી મુક્ત થવા માટેનું જો કોઈ સાધન હોય તેા ચારિત્ર છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં ઉદ્ધાર થવાના નથી, માટે આત્માને કની કેદમાંથી મુક્ત કરવા હાય તે પ્રમાદને ત્યાગ કરી સયમ માર્ગ અપનાવા. સ`પૂર્ણ ત્યાગ માગ ન અપનાવી શકે તેા ખેર, જેટલી અને તેટલી આરાધના તા કરો. આજે કરીશ....કાલે કરીશ....એમ પ્રમાદમાં પડીને માનવજીવનને અમૂલ્ય સમય ગુમાવે નહિ. મહાન પુરૂષા કહે છે કે,
जं कल्ले कायव्वं, अज्जेव तं वरं कालं ।
मच्चु अकरण हिअओ, न हु दीसइ आवयन्ते । वि ॥
""