________________
૪૮
શારદા સિદ્ધિ
માટે તે નરકના કારમા દુઃખા એના લલાટે લખાયા છે, કારણ કે ચક્રવતિ જો દીક્ષા લે તે દેવલાક કે મેાક્ષમાં જાય અને ચક્રવતિ પણું ન છેડે તેા નિયમા નરકમાં જાય. એટલે ચિત્તમુનિ સમજાવી રહ્યા છે ત્યારે માહાસક્ત બનેલા બ્રહ્મદત્ત કહે છે કે ચિત્તમુનિ ! તમને મારા જેવા સુખો કેમ નથી મળ્યા ? ત્યારે ચિત્તમુનિ કહે છે હે ચક્રવતિ સાંભળ.
सव्वं सुचिणं सफलं अत्थेहि कामेहि यं
नराणं, कडोण कम्माण न मेक्ख अस्थि । उत्तमेहिं आया ममं पुण फलोववे ॥ १० ॥
હે બ્રહ્મદત્ત ! તુ' મને કહે છે ને કે હું મુનિરાજ ! તમારા તપ અને સયમના ફળ મળ્યા નથી એટલે તમે સંસાર ત્યાગીને સાધુ બની ગયા છે. કડકડતી ઠં’ડીમાં પણ આવા જીણુ કપડા પહેરીને બેસી રહો છે, પગપાળા વિહાર કરો છે અને ઘરઘરમાં ફરી રોટીના ટુકડા ઉઘરાવીને તમારો નિર્વાહ કરો છે. ખંધુએ ! અજ્ઞાની જીવને સાધુની ભિક્ષાચરી એ ઘરઘરમાં ભીખ માંગીને ટુકડા ઉઘરાવવા જેવુ' લાગે છે. પણ જૈનના સાધુની ગૌચરી મહાન નિરાનુ કારણ છે. ભિખારીને ભીખ માંગવી પડે છે જયારે સતાને તે શ્રાવકો આદરમાનથી ખેલાવી સાધુને ખપતી ક'મતી ચીજ હોય તા પણ પ્રેમથી વહેારાવે છે. જૈન સા ગૃહસ્થને ઘેરથી આહાર પાણી લાવી ખાઈપીને તેમાં આસક્ત બનતા નથી પણ જ્ઞાન ધ્યાન આદિ ધર્મપ્રવૃત્તિમાં મસ્ત રહે છે. ધર્મારાધના કરવા માટે ને શરીરના નિર્વાહ કરવા માટે સતા આહાર કરે છે. તમે સાધુને સુપાત્ર દાન આપેા છે તે લઈને સાધુ કેટલા જીવાને અભયદાન અને કેટલા જીવેાને જ્ઞાનદાન આપે છે એટલે સુપાત્ર દાન તા મહાન શ્રેષ્ઠ છે, માટે કહ્યું છે કે
सुक्षेत्रे वापयेद् बीजं सुपात्रे दापयेध्घनम् ।
,
सुक्षेत्र च सुपात्रे च, क्षिप्रं नैव हि दुष्यति ।
સારા ક્ષેત્રમાં વાવેલું ખીજ કદી નષ્ટ થતું નથી અને સુપાત્રને આપેલુ દાન નષ્ટ થતું નથી આટલા માટે કહેવામાં આવ્યું છે કે સુક્ષેત્રમાં બીજ વાવે અને સુપાત્રને દાન આપે. સારી જમીનમાં વાવેલે એક કણ અનેક કણ આપે છે એવી રીતે સુપાત્રે આપેલું ઘેાડુ' દાન પણ મહાન કર્માંની નિરા કરાવે છે. અરે ! તીથ કર નામ કમ' પણ બંધાવે છે. તમે કેાઈના ઉપર ખુશ થઈને લાખ, બે લાખ કે દશ લાખ રૂપિયા આપી દો એમાં તમને એવા મહાન લાભ નહિ થાય કે કર્મીની નિરા નહિ થાય, પણ સુપાત્ર દાન દઈને તમારા હૈયામાં અલૌકિક હ થાય, અભિમાન ન આવે કે ખેદ ન થાય તેા જીવ તીથકર નામ કમ ખાંધે છે. વિચાર તે કરી કે કયાં તમારે આપેલા આહાર અથવા કોઈ વસ્તુ અને કયાં તીર્થંકર નામકર્મ ! આ દુનિયામાં તીથ કર પ્રભુથી તે ખીજું કોઈ શ્રેષ્ઠ નથી ને? આવી પદ્મવી દાનથી મળી