________________
શારદા સિદ્ધિ
:- આ
૮ ચૈત્ર પાસેની વાતાથી હર્ષિત થયેલ હસ્તિપાલ રાજા સાંભળીને હસ્તિપાલ રાજા ગદ્ગદ્ થઈ ગયા ને હ ભેર ખેલ્યા કે મંત્રીશ્વર! તમે કેવા મહાન ભાગ્યશાળી કે તમને આવા મહાન ગુરૂના દર્શીન થયા ને એમના શ્રીમુખેથી આટલેા સુ'દર ઉપદેશ સાંભળ્યે! મને તે એમ લાગે છે કે ખરેખર માટુ' રાજ્ય મળવાથી જે ભાગ્યશાળી નથી એવુ તમે આજે પામ્યા છે. તેની આગળ છ ખંડનુ રાજય એ કઈ મેાટી સંપત્તિ નથી. આ દેવાધિદેવ, સદ્ગુરૂ અને ધમ મળે એ સાચી સપત્તિ છે, કારણ કે “ દુન્યવી સપત્તિ આત્માને અરયાદ કરનારી છે, જયારે દેવ-ગુરૂ અને ધર્મો વગેરે આત્મિક સપત્તિ આત્માને આબાદ કરનારી છે. પેલી સપત્તિ માત્ર એક જન્મની, મૃત્યુએ પહોંચાડનારી, અને પુણ્યને ખુટાડનારી છે ત્યારે આત્મિક સપત્તિ અક્ષય, અજર, અમર સ્થાને પહાંચાડનારી અને પુણ્યને વધારનારી છે.” હસ્તિપાલ રાજાને ચૈત્ર મ`ત્રી પાસેથી ગુરૂ મળ્યા ને એમની અમૂલ્ય વાણીના અહેવાલ સાંભળીને એ આત્મસ'પત્તિ સામે પોતાનું રાજ્ય અને સ`પત્તિ તુચ્છ લાગવા માંડી, અને મ`ત્રીની ખૂબ અનુમેાદના કરવા સાથે મનમાં એવી ભાવના ભાવવા લાગ્યા કે એ ગુરૂરાજ કયારે અહી' પધારે અને હું એમના પાવનકારી દન કરી પાવન ખતું ! અને એમના શ્રીમુખેથી હું વાણી . . સાંભળુ ! આવી પવિત્ર ભાવનામાં પણ રાજાએ કેટલા કર્માં ખપાવ્યા, અને પેાતાનું જીવન સાર્થક કર્યું..
ܕܕ
}}¢&
આપણા ચાલુ અધિકારમાં પણ બ્રહ્મદત્ત ચક્રવતિને વિષનું' વમન, કષાયાનું શમન અને ઇન્દ્રિયાનુ દમન કરાવી મેહ રૂપ સપનુ. ઝેર ઉતારનાર ગારૂડી સમાન ગુરૂ ચિત્તમુનિ મળ્યા છે, પણ જેને ભયકર મેાહના ભય કર ઝેર ચઢથા છે, સંપત્તિની મગરૂરી છે એવા એ બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને કહે છે મહારાજ! તમને મારા જેવી સુખ સ ́પત્તિ કેમ ન મળી ? જવાબમાં મુનિરાજે કહ્યું. બ્રહ્મદત્ત ! હું પણ કંઈ સામાન્ય ઘરમાં જન્મ્યા ન હતા. મહાન સુખી, સમૃદ્ધ અને ધી શ્રેષ્ઠીને ઘેર મારો જન્મ થયા હતા. મારે ઘેર સ'સારના તમામ સુખા હતા. એક પણ સુખની કમીના ન હતી. મને તે મારા માતા-પિતા અને પત્નીએ ખમ્મા ખમ્મા કરતા હતા. શું એલ્ચા ને શુ ખેલશે, એવા મારા પ્રત્યે સૌના પ્રેમ હતા. શરીર પણ સુ ંદર અને નિરોગી હતું. રોજ લાખા રૂપિયાના ચિત્ત દાન આપતા હતા. એવા સુખા મળ્યા હતા, માટે તું આ ચિત્તને કોઈ રાંકડો, ગરીબ કે રખડતા ભિખારી ન માનીશ, તું ચિત્તને તારા જેવા જ માન. આ પ્રમાણે ચિત્ત મુનિએ કહ્યુ ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિ એને કહે છે કે હું ચિત્તમુનિ !
'
મળ્યા જો ભેગ એવા તા ભાગવ્યા કેમ'ના તમે ? બ્રહ્મદત્તે પૂછ્યુ. ત્યારે વદે છે મુનિપુગવ, ”