________________
Get
શારદા સિદ્ધિ
મિથ્યાત્વ આદિ ઉપરોક્ત પાંચ કારણેાને લીધે જીવ અનંતકાળથી આ સ'સાર સમુદ્રમાં ગેાથા ખાઈ રહ્યો છે, અને શુભાશુભ કર્માનુસાર સુખ અને દુઃખ ભગવી રહ્યો છે. પણ હજુ એના દુઃખના અંત આવ્યેા નથી. જેમ સમુદ્રમાં સફર કરતા અચાનક વાવાઝોડુ' અને વરસાદ આદિને કારણે તેાફાન થાય ને વહાણ ડૂબી જાય જીવનની આશા છૂટી જાય તે વખતે પુણ્યાગે જો એના હાથમાં એકાદ પાટીયુ આવી જાય, અગર હાડીના સહારા મળી જાય તે કેવા આનંદ થાય ? પાટીયુ... અગર હાડીના સહારે માણસ સમુદ્રના સામા કિનારે પહેાંચી જાય છે, એવી રીતે આ સ`સાર સમુદ્રના પ્રવાહમાં તણાતા જીવાને વીતરાગ પ્રભુના પ્રરૂપેલો ધમ, વીતરાગ પ્રભુની વાણી રૂપ પાટીયાના સહારો મળી જાય તે એના ભવના બેડા પાર થઈ જાય. અગર સમુદ્રમાં તણાતા જીવને જો વચમાં દ્વીપ મળી જાય તા પણ એને વિશ્રાંતિ મળે છે, એવી રીતે સંસાર સમુદ્રમાં તણાતા જીવને સમ્યગ્દČન રૂપ દ્વીપ મળતા એને વિશ્રાંતિ મળે છે. એના અધ પુદ્ગલ પરાવર્તન સ`સાર કટ થાય છે. સમ્યકૃત્વ એ જીવને મેક્ષ નજીક મૂકી દેનાર ટ્રેઇન છે, અને મિથ્યાત્વ એ જીવને સ`સાર સાગરની મુસાફરી કરાવનાર સ્ટીમર છે. મિથ્યાત્વના કારણે જીવ કના બંધન કરે છેને દુઃખ ભાગવે છે.
વસ્ત્રો કે મનને મેં હાતા, જસે સૂત મૂલ કારણ,
ઘટ ખનને મે' હાતી હૈ જ્યાં, મિટ્ટી અહે। મુખ્ય સાધન, તૃણ પેદા કરનેમે.. હાતા, ખીજ મૂલ કારણુ હું જ્યાં, ક્રમ બધુકા ઇસ જગમેં, મિથ્યાત્વ મૂલ કારણ હું ત્યાં. ”
વજ્રની ઉત્પત્તિમાં જેમ ત ́તુઓના સમુહ મુખ્ય કારણ છે, ઘડાની ઉત્પત્તિમાં જેમ માટીનો સમુહ મુખ્ય કારણ છે અને જમીન ઉપર જે અસંખ્ય તરણા ઉગે છે તેનું મૂળ કારણ તેનું ખીજ છે તેમ જ્ઞાનાવરણીય, દશ નાવરણીય, મેહનીય આદિ કમની ઉત્પત્તિ અને તેની પર’પરા વધવામાં મુખ્ય કારણ શાસ્ત્રવેત્તા જ્ઞાનીપુરૂષોએ મિથ્યાત્વ કહ્યુ' છે, એટલે કે આત્મપ્રદેશમાં કને આવવાના જે દ્વાર છે તે પાંચ આશ્રવ છે. તેમાં સૌથી પ્રથમ નબર મિથ્યાત્વના છે.
બંધુએ ! આપણા આત્માને તળાવ રૂપ માનીએ તે આશ્રવને ગરનાળા એટલે કે પાણી આવવાના દ્વારરૂપ માની શકાય. જો આત્માને એક મહેલ રૂપ કલ્પીએ તે પ્રકાશ અને હવાને આવવા દેનાર મારી બારણાના સ્થાને આશ્રવની કલ્પના કરી શકાય, અથવા આત્માના કાણુ શરીરની એક કેાહાર તરીકે કલ્પના કરીએ તા કોઠારમાં ધાન્ય નાંખવાના દ્વારને આશ્રવ રૂપ માની શકાય. અનાદિકાળથી આ કાર્માંણુ શરીર રૂપ કોઠારમાં કર્મ રૂપ ધાન્યની આવક ચાલુ છે. કોઠારમાં અનાજ નિહ નાંખીએ તે કોઠાર ખાલી થઈ જશે, પણ કાણુ શરીર રૂપ કોઠારમાં તે કમની આવક ચાલુ રહે છે. વિપાકાયમાં આવેલા કર્યાં ભાગવાય છે તેટલી જાવક થાય છે ત્યારે સાધારણ રીતે આવક તેનાથી ઘણી વધારે રહે છે, તેથી આ કોઠારને ખાલી થવાનો વખત આવતા નથી.