________________
૯૨
શારદા સિદ્ધિ
કહ્યું એના ખરાખર તેાલીને માંસ આપે। એટલે રાજાએ એ પ્રમાણે કર્યું. પાતાના પગમાંથી માંસ કાપીને મૂકવા માંડયું પણ પારેવાનુ` પલ્લુ' ઉ'ચું થતું જ નથી. છેવટે રાજા ત્રાજવામાં એસી ગયા પણ પારેવાનું પલ્લુ' ઊંચું થતું નથી પણ રાજાના ઉત્કૃષ્ટ ભાવ જોઈને દેવે પ્રસન્ન થઈને મેઘરથ રાજાના ચરણમાં પડીને માફી માંગી. દેવે રાજાનુ' હતું તેવુ' શરીર બનાવી દીધું. વ્રતનુ પાલન કરવા માટે રાજાએ પ્રાણનું બલીદાન આપવા સુધીની તૈયારી કરી લીધી ને ? પારેવાની દયા ખાતર પોતાના શરીરના ટુકડે ટુકડા કરી નાંખવા એ કઈ સ્હેલ વાત નથી. તમારી કેટલી તૈયારી છે? મેલે, છેવટે રાત્રી ભેાજન, ક'દમૂળના ત્યાગ તા કરો.
હવે કામભાગેાની અનિત્યતાનું સ્વરૂપ સમજાવતા ચિત્ત મુનિ કહે છે. अच्चेर कालो तरंति राइओ, न यावि भोगा पुरिसाण निच्चा ।
उविच्च भोगा पुरिसं चयन्ति, दुमं जहा खीण फलं व पक्खी ॥ ३१ ॥ હે રાજન્ ! જુએ, આ આયુષ્યને સમય વીતતા જાય છે. રાત્રીએ અને દિવસે પણ ઘણા વેગથી જઈ રહેલ છે. દિવસ અને રાત્રી વ્યતીત થાય છે એટલે કે આયુષ્યના દળિયા ક્ષીણ થઈ રહ્યા છે. એક લેાકમાં પણ કહ્યું છે કે
क्षणयान दिवस मासच्छलेन, गच्छन्ति जीवित दलानि । विद्वानपि खलु कथमिए, गच्छसि निद्रावशं रात्रौ ॥
પણ
જ્યારે ક્ષણ, પ્રહર, દિવસ અને મહિનાએની ગણત્રીથી આયુષ્ય વ્યતીત થતું જાય છે ત્યારે ઘણાં આશ્ચર્યની વાત તે એ છે કે વિદ્વાનેાને પેાતાની આવી સ્થિતિમાં નિદ્રા કેમ આવે છે? લાભમાં તે સૌને આનંદ થાય છે પણ હાનીમાં આનંદ કેવા ? એમ ચિ'તા થવી જોઈએ કે મારા આયુષ્યની અમૂલ્ય ક્ષણો બ્ય ચાલી જાય છે ? એક પણ પળ બ્ય ચાલી ન જાય તે માટે સજાગ રહેવુ' જોઇએ.
હે રાજન્ ! જો તમે એમ માનતા હે કે ભલે આયુષ્ય વીતી જાય, રાત્રી અને દિવસ પણ એમ જ જતા હોય એમાં મને શું પ્રયેાજન છે ? મારે જેનાથી પ્રયેાજન છે એવા કામભાગે તેા મારે આધીન છે. તેા હે રાજન! તમારી એવી માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે ભાગ પણ નિત્ય નથી. જે રીતે ફળ વિનાના વૃક્ષેાના પક્ષીઓ ત્યાગ કરી દે છે એ જ પ્રમાણે ક્ષીણુ પુણ્યવાળા જીવાને ભાગ પણ ત્યાગ કરી દે છે. આ સંસારમાં જીવને સુખની પ્રાપ્તિ થવી તે શુભ કર્માંને આધીન છે. જ્યાં સુધી પુણ્યની સત્તા રહે છે ત્યાં સુધી સાંસારિક જીવાને સુખાની પ્રાપ્તિ થયા કરે છે. પાપના ઉદયમાં સુખાની પ્રાપ્તિ થતી નથી, માટે હું રાજન્ ! તમે સ્વપ્નામાં પણ એવા ચિાર ન કરો આ કામભેગો મા૨ે આધીન છે, અને એ સુખ ભાગવવામાં જીવનના રાત્રી અને દિવસે નિષ્ફળ ગુમાવા નહિ. અત્યારે તમે માને છે કે આ મહેલ મહેલાતા,