Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 963
________________ ૯૧૨ થારદા સિદ્ધિ ગયા અને વાઘણુ મરીને નરકમાં ચાલી ગઈ. સુકેાશલ મુનિ સયમ લઈ ને ટૂંક સમયમાં આત્માનું કલ્યાણ કરી ગયા. બધુએ ! આપણે આ દૃષ્ટાંત ઉપરથી એ જ સાર લેવા છે કે જીવ જેને મારા મારા કરીને મરી જાય છે તે સ્નેહીઓ કેવા સ્વાથી છે! ક્રીતિધર જ્યારે રાજા હતા ત્યારે એ રાણીને એમના પ્રત્યે કેટલો પ્રેમ હતા અને સયમી બન્યા પછી પોતાના પુત્ર સાધુ ન થઈ જાય તે માટે પતિ જેવા પતિનો પણ બહિષ્કાર કરતાં પાછી ન પડી પણ પુત્ર હળુકમી જીવ તે જાગી ગયો ને દીક્ષા લીધી અને એમની માતા એની પાછળ આ યાનમાં મરીને વાઘણુ થઈ ને પોતાના જ પુત્રને મારનારી અની, પણ પુત્ર તે આત્મસાધના સાધી ગયા. એમ આપણે પણ જેમ બને તેમ જલ્દી આત્મસાધના સાધવી છે. ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને પણ એ જ ઉપદેશ આપ્યા કે હે રાજન્ ! આ સસાર સ્વામય છે. જ્યાં સુધી મધ હોય ત્યાં સુધી માખીએ ચારે તરફ ફરે તેમ સ'સારમાં માણુસની પાસે પુણ્યરૂપી મધ હાય છે ત્યાં સુધી સૌ એની પાસે આવે છે પછી સગાવહાલા સૌ સાથ છોડી દે છે માટે તુ' સમજીને આવા સ્વાભરેલા સસારને છોડી દે, ત્યારે ચક્રવતિએ કહ્યું કે આપની વાત સાચી છે પણ મારી એટલી નખળાઈ છે કે હું. આ ભાગ છોડીને ત્યાગ પંથે આવી શકું તેમ નથી, ત્યારે કરૂણાવત મુનિ શું કહે છે. जड़ तं सि भोगे चहउं असत्तो, अज्जाद कम्माई करेहि रायं । धम्मे ठिओ सव्वपाणुकंपी, ता होर्हिसि देवो इओ बिउव्वी ||३२|| ૩ રાજન! તું ભાગ છેડવાને અશક્ત છે. અસમર્થ છે તે તું જીવયા આદિ આર્યોં કમો ને કર. ગૃહસ્થાવાસમાં રહીને પણ સર્વ જીવદયાદિ ગૃહસ્થ ધર્મનુ પાલન કરીશ તે પણ તું આ મનુષ્યભવનું' આયુષ્ય પૂરુ' થતાં વૈક્રિય શરીરના ધણી એવા માટા દેવ થઈશ. આ ગાથામાં ચિન્તમુનિ ચક્રવર્તિને એ વાત સમજાવે છે કે હું બ્રહ્મદત્ત ! પૂર્વભવમાં કરેલા નિયાણાને કારણે તમે ચક્રવતિનું પદ પામ્યા છે તેથી શબ્દાર્દિક વિષય ભાગેાના સવથા ત્યાગ કરી સાધુપણું અ'ગીકાર કરી શકતા નથી, પણ્ સંસારમાં રહીને ધર્મારાધના તેા કરી શકો ને? સમ્યગ્દષ્ટ આત્માએ સાંસારમાં રહીને પણ ખાર વ્રતનું પાલન કરે છે તેમ તમે પણ ખાર વ્રતનુ' પાલન તે કરી શકો ને ? આ ખાર વ્રત રૂપ ગૃહસ્થ ધર્મીમાં સૌથી પ્રથમ યા ધર્મને પ્રધાનતા આપવામાં આવી છે. શ્રાવકના ખાર વ્રતમાં સૌથી પહેલુ વ્રત પ્રાણાતિપાતિ વિરમણ વ્રત છે, એટલે હિંસાથી અટકીને અહિં'સામાં આવવાનુ` છે. ખરે ખાર વ્રતનુ તા ઉત્તમ છે. જો એટલ' ન કરી શકો તે છેવટે પહેલુ વ્રત કરો. કેાઈ જીવની મારાથી Rsિ'સા ન થાય. મારાથી કોઈ પણ પાલન જો કરી શકો અહિં’સાનુ` તે પાલન જીવને ત્રાસ ન થાય

Loading...

Page Navigation
1 ... 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992