________________
શારદા સિદ્ધિ
મુનિ ચિત્તે સઘળા નિજક ને, તપ મુસ`યમ અગ્નિ થકી દહ્યા, પરમ જ્ઞાની તણું પદ્મ પામીયા, નમે ચિત્તે લધુના પદ્મપકજે. ચિત્તમુનિ તપ અને સંયમ દ્વારા સઘળા કર્મોનો ક્ષય કરીને પરમ પદ—મોક્ષમાં ગયા. તેના જીવનમાં કેટલા ફરક પડી ગયા ?.બ્રહ્મદત્ત સ`સારના ઉઉંચામાં ઉંચા સુખો ભોગવીને ઉંચામાં ઉંચી એટલે સાતમી નરકમાં અઘાર દુઃખો ભોગવવા માટે ચાલ્યા ગયા ને ખીજા ચિત્તમુનિ ઉંચામાં ઉંચુ ચારિત્ર પાળીને મેક્ષના ઉંચામાં ઉંચા સુખા ભાગવવા માટે ચાલ્યા ગયા. આપણે પણ મોક્ષના સુખો મેળવવા માટે ચિત્તમુનિ જેવા પુરૂષાથ કરીએ તે માનવ જીવન સફળ થાય.
આજે ચાતુર્માસની પૂર્ણાહૂતિના પવિત્ર દિવસ છે. અધિકાર પૂરા થયા ને ચરિત્ર પણ ચેાડું બાકી છે, પણ આજે ચાતુર્માસ પૂર્ણાહૂતિની સાથે અમારી ક્ષમાપનાના દિવસ છે. ભારતભરમાં વિચરતા સાધુ સાધ્વીએ સકલ સઘના ભાઈ બહેનેાની સાથે ક્ષમાપના કરીને ભગવાનની આજ્ઞા મુજબ કેાઈ આવતી કાલે તો કોઈ પરમ દિવસે વિહાર કરશે, આજે હું પણ શ્રીસ`ઘને ઉપદેશ આપતા કઈંક કડક ભાષામાં કહેવાયુ' હાય તેમજ મારા સર્વાં સતીજીએથી શ્રી સંઘના કોઈ પણ ભાઈ મહેનાનું મન દુભાયુ' હાય તા સર્વેની પાસે ક્ષમાયાચના કરુ' છું. (પૂ. મહાસતીજીએ ક્ષમાપના કરી ત્યારે શ્રી સધના સર્વ ભાઈ બહેનેાની આંખમાં આંસુ આવી ગયા હતા, ત્યાર પછી શ્રી સંઘના પ્રમુખ શ્રી છબીલભાઈ વિગેરેએ પણ પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગી હતી.) આજે સમય થઈ ગયો છે. ચરિત્ર અધૂરું છે પણ ચાલુ દિવસ છે માટે અવસરે કહેવાશે. (શ્રાતાજનાના અવાજ ના, ભલે મોડું થાય, અમારે ચરિત્ર સાંભળવુ છે, માટે આપ ફરમાવે.)
77
ચરિત્ર :- “ ભીમસેન રાજાને પૂર્વભવ સમજાવતા રિસેન કેવળી ભગવાન :– ભીમસેનના પૂર્વ ભવ સમજાવતા કેવળી ભગવાન કહે છે હે રાજ| આ જબુદ્રીપના ભરત ક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં તું શ્રીપાલ નામે મહાન શ્રીમ'ત શેઠ હતા, પણ ખૂબ લેાભી હતા, અને હું ગુચંદ્ર નામે તારા પાડોશી હતા. આપણા મને વચ્ચે પરસ્પર ખૂબ ગાઢ પ્રેમ હતા. મે મારી પત્નીને માટે એક માટે સાચા કિંમતી મેાતીના હાર બનાવડાવ્યો. આપણા ખ'ને વચ્ચેની ગાઢ પ્રીતિના કારણે હું એ હાર તને બતાવવા આવ્યો. તે' કહ્યું આજે હાર મારે ત્યાં ભલે રહ્યો. હું, મારી પત્ની અધા જોઈ લઈએ. કાલે તને પાછા આપી દઈશ. મને તારા ઉપર ખૂબ વિશ્વાસ એટલે મે તને હા પાડી. હાર જોઈને તારી દાનત બગડી કે કેવા સરસ આ કીમતી હાર છે! આ હાર શું ગુણચન્દ્રની પત્નીને શાલે ? ના.' આ તે મારી પત્નીને શાલે. તે મારા હાર તારી પત્નીને પહેરાવી દીધેા. આ સમયે તારા ઘરમાં એ નાકર અને એક નાસી હતા તે આ બધું શ્વેત્તા હતા. બીજે દિવસે હુ એ હાર તારી પાસે લેવા આવ્યે ત્યારે તે મોઢુ ફેરવીને, આંખા ચઢાવીને કહી દીધુ` કે કોના હાર ને વાત શી