________________
શારદા સિદ્ધિ
૯૦૩
વૈભવેા. રાણીઓ, ધન વિગેરે બધુ મારુ છે. હુ છ છ ખંડના અધિપતિ છું. મેટા મેટા રાજાએ મારા ચરણમાં નમે છે પણ એ બધું કયાં સુધી ? જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી.
એક કીતિધર નામના રાજા થઈ ગયા. કીર્તિ ધર રાજાને સુકેશલ નામે પુત્ર હતા. પુત્ર હજુ નાના છે પણ એમને કોઈ સતના સમાગમ થયા. સંતે સમજાવ્યુ કે આ સ`સાર અને સંસારના તમામ પદાર્થોં ક્ષણિક છે. એક પણ પદાર્થ શાશ્વત નથી. આજે જેનું સર્જન થાય છે તેનું વિસર્જન થાય છે. એવા એધ સાંભળીને કીર્તિધર રાજાને વૈરાગ્ય આવી ગયા. એમણે રાણીને કહ્યું કે હુ· રાજ્યની બધી વ્યવસ્થા કરીને જાઉ' છુ' અને પુત્ર રાજ્યના વહીવટ સભાળે તેવા તૈયાર ન થાય ત્યાં સુધી રાજમાતા તરીકે તુ રાજ્ય સંભાળજે પણ મને તુ દીક્ષા લેવાની આજ્ઞા આપ, ત્યારે રાણીએ કહ્યું નાથ ! તમે મને મૂકીને ચાલ્યા જશે ? રાજાએ કહ્યુ' એક એક દિવસ તા બધું છોડવાનું જ છે ને ? તેના કરતાં જાતે છેડી દેવુ' શું ખાટું ? રાણીને ઘણું દુ:ખ થયું. ખૂબ રડી પણ જેને સંસાર પ્રત્યે રૂચી નથી તે કેવી રીતે રહી શકે? રાણીને ખૂબ સમજાવી, રાજ્યની બધી વ્યવસ્થા કરીને દીક્ષા લીધી. જે લે છે તે પાછુ વાળીને જોતે નથી, સયમ લેવો તે સર્પની જેમ માત્ર કાંચળી .. ઉતારવાની નથી. સ તા માત્ર કાંચળી ઉતારે છે પણ એની દાઢનું ઝેર કાઢતા નથી. હા. દાઢ કાઢી નાખે તેા સર્પ નિવિષ બની જાય છે. અહી સાધુપણામાં બાહ્ય વેશ ઉતારવા રૂપ કાંચળી ઉતારવાની નથી પણ દાઢનું ઝેર કાઢવા રૂપ મોહના ત્યાગ કરવાના છે. જે માહના ઝેર વસી જાય તે રૂડી રીતે સંયમનુ પાલન કરી શકે છે. આ કીર્તિ ધર રાજાએ તે સ`સાર છેડીને સયમ લીધા, સ`યમ લઈને ક ક્ષય માટે ઉગ્ર સાધના કરવા લાગ્યા. મોહ-મમતાને તજી દઈ આત્મ સ્વરૂપમાં રમણતા કરવા લાગ્યા.
“રાણીના કડક હુકમ” :-આ તરફ રાણી રાજ્ય ચલાવવા લાગી. પતિ તે સયમપથે ચાલ્યા ગયા ને પુત્ર મોટે થયો એટલે રાણીના મનમાં થયું કે પતિ તે સાધુ થઈ ગયા. હવે એ મારા કામના ન રહ્યા. એ કયારેક પાછા અહી' આવશે તે મારા દીકરાને પણ બૈરાગ્યના રંગ લગાડીને સાધુ બનાવી દેશે તેા મારે તાતિ ગયા ને પુત્ર પણુ જાય તેા હું તેા બ ંને આંખે આંધળી બની જાઉ', માટે હવે હું એવુ કરુ' કે મારા ગામમાં જૈન ધર્માંના કે અન્ય ધર્મના કોઈ સાધુ સંત આવે જ નહિ. રાણીએ તે આખા નગરમાં ઢઢેરો પીટાવી દીધા કે આ નગરમાં કઈ પણુ ધર્માંના સાધુઓને આવવા દેવા નહિ. એક પેાતાના પુત્ર સાધુ ન થાય તે માટે સાધુ સાધ્વીઓના બહિષ્કાર કરાવ્યો. જુએ; આ સૌંસારમાં માહની વિંટબણા કેવી ભય'કર છે! એક વખત આ રાણીને એના પતિ કેટલો પ્રિય હતા ! એ કેટલો પ્રેમ બતાવતી હતી! પતિને સ્હેજ કંઈક થાય તા એને માટે પ્રાણ પાથરવા તૈયાર હતી. એ જ પતિ