________________
સારાદા સિદ્ધિ
૮૧
શા માટે ભણાવતા નથી ? વહેપારમાંથી નવરાશ મળતી નથી તે મને કહેવા આવ્યા છે ? શેઠ બાળકને ભણાવવા મહેનત કરવા લાગ્યા પણ સ'સારની ઘટમાળમાં જોઈ એ તેવી મહેનત કરી શકયા નહિ અને માતાની બિલકુલ મહેનત ન હતી એટલે બાળકે ભણ્યા વિનાના રહ્યા. આમ કરતા કરા યુવાન થયા. છેકરા મેટા થયેલા જોઈને માતા પિતાના હૈયે હુ` સમાતા નથી. ધન ઘણું છે, સ ́તાના પશુ સૌ' વાન છે પણ કયાંય સગપણની વાત કરે છે ત્યાં કોઈ હા પાડતુ નથી. જ્યાં કહે ત્યાંથી ના.... ના....ના જ જવાબ મળે છે. પુત્રાના સગપણ માટે ચારે તરફથી નિરાશા છવાઈ ગઈ ત્યારે શેઠે સુંદરીને કહ્યું જો, તે પુત્રોને ભણાવ્યા નહિ તેનુ કેવુ ફળ મળ્યું ? ત્યારે સુંદરીએ કહ્યું મેં ભલે ન ભણાવ્યા. તમારે ભણાવીને ઢાંશિયાર કરવા હતા ને ? એમાં મારા શુ' દોષ છે ? દોષ તા તમારા જ છે ને ?
66
તે
શેઠ શેઠાણી વચ્ચે થયેલા વિવાદ ” :- શેઠે કહ્યુ` સુંદરી ! સ 'તાનાના સિ'ચનની વધુ જવાબદારી માતાને માથે હાય છે ને વહેપારની પિતાને માથે હાય છે. સુંદરીએ ક્રોધમાં આવીને કહ્યું બિલકુલ નહિ. મારી એકલીનાપુત્રા થાડા છે ? પુત્રાની જવાબદારી મારી હિ તમારી જ છે સમજ્યા ને? તમે જ સ'તાનાને મૂર્ખ રાખ્યા છે. સુંદરીએ પતિના માથે દોષના ટોપલા ઓઢાડી દીધા એટલે શેઠને પણ ક્રોધ આવી ગયા. ગુસ્સામાં એ એટલી ઉઠયા પાણી! પુત્રને મેં મૂર્ખા રાખ્યા કે તે' સ્કુલે ભણવા જવાની ના પાડી અને એમના પુસ્તક ખાળી નાંખ્યા ને ઉપરથી મને કહે છે? ત્યાં તે સુંદરી ધડુકી ઉઠી. હું પાપિણી તે તમે પાપી ખરા ને ? તમને તમારા મા–આપે આવું ખેલતા શીખવ્યું છે કે મને પાપિણી કહેા છે ? એમ કહી ન કહેવાના શબ્દો શેઠને કહી દીધા. પત્નીના આવા વચન સાંભળીને શેઠને ખૂબ ક્રોધ આવ્યો કે શું પેાતાની પત્ની જ પેાતાને આવા શબ્દો કહે છે? હે અધમ સ્ત્રી! જરા વિચારીને ખેલ. તુ' કાને આવા શબ્દો કહી રહી છે? પણ સુંદરી તા સાંભળતી નથી. એ તા જેમ આવે તેમ ખેલે જતી હતી. શેઠ-શેઠાણીના વાદમાંથી વિવાદ સર્જાયો અને વિવાદમાંથી વિનાશ થવાના પ્રસ`ગ આવી ગયા.
(C
""
સુદરીએ ગુમાવેલા પ્રાણ :- કોઈ રીતે સુદરી ખેાલતી બંધ ન થઈ ત્યારે શેઠનો ક્રોધ કાબૂ બહાર ગયા અને હાથમાં મેટા પથ્થર લઈ ને સુ`દરીના માથામાં માર્યાં. સુંદરીના મસ્તકમાં પથ્થર વાગતા ખાપરી ફૂટી ગઈ ને એ જમીન પર ઢળી પડતા એના પ્રાણુ ચાલ્યા ગયા, અને એ જ સુ'દરી તમારી પુત્રી રૂપે જન્મી છે. જ્ઞાનની વિરાધના કરી એ કારણથી આ તમારી પુત્રી મૂગી ને રોગી થઈ છે. કરેલા કર્મો ભાગળ્યા વિના છૂટકા નથી. આ ગુણમંજરી મૂગી હતી પણ કાને તે બધુ સાંભળતી હતી. ગુરૂના મુખેથી પોતાના પૂર્વભવની વાત જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ એના અંતરમાં પશ્ચાતાપ થવા લાગ્યો. આંખામાંથી આંસુ વહેવા લાગ્યા, અને પૂર્વભવનું. દૃશ્ય