________________
શારદા સિદ્ધિ
૮૯૭ જ હતું કે મેં જે કંઈ કર્યું છે તે સારું કર્યું છે. હું જ રાજા છું એમને રાજસત્તાને મહ હતા અને પત્નીએ જેમ કહ્યું તેમ કર્યું પણ જ્યાં ભીમસેનના પાપકર્મને પડદો ખસી ગયે કે તરત હરિસેનને પિતાના પાપકર્મને પશ્ચાતાપ થવા લાગે, અને પિતાના ભાઈને મળવાની ઝંખનામાં તે એ પાગલ જે બની ગયો હતે.
“રાજા ભીમસેનની યાદીમાં સૂરત ના ભાઈ ”—હવે રાજ્ય ચલાવવામાં હરિસેનની બીલકુલ રૂચી ન હતી. બધું કામકાજ મંત્રીઓ સંભાળતા હતા. તે પિતે તે ન છૂટકે ભાગ લેતે હતે. પિતાની પત્નીની ચઢવણીએ ચઢીને કાચા કાનના થઈને ભાઈને વિનાશ કરવાનો વિચાર કર્યો. તેના કારણે રાતે રાત ભાગવું પડયું હતું. એની યાદથી અને પસ્તાવાની આગથી એનું હૈયું બની રહ્યું હતું. એક વખત એને સત્તાને મોહ હતું. આજે એને મોહ નષ્ટ થઈ ગયો હતો. રાજસભામાં આવી સૌથી પ્રથમ એ ભીમસેનના સિંહાસનને પ્રણામ કરતે અને થોડી વાર ત્યાં ઉભા રહીને આંખ બંધ કરી મને મન પિતાના અપરાધની ક્ષમા માંગતે ને પછી પોતાના સિંહાસને બેસી તે.
“શુભ સમાચારની રાહ જોતે યુવરાજ હરિસેનઃ”આજે સવારથી એની જમણી આંખ ફરકતી હતી, તેથી તેના મનમાં એમ લાગ્યું કે નક્કી આજે કોઈ શુભ સમાચાર મળશે. શું મારા વડીલ બંધુના મને આજે દર્શન થશે ! મારા વડીલ બંધુ ક્યાં હશે? એ મારા ઉપર કેવા ગુસ્સે થયેલા હશે? શું એ આ પાપીના સામું લેશે ખરા? મારે તિરસ્કાર તે નહિ કરે ને? ત્યાં એનું અંતર એને કહેતું કે નાના મારા વડીલ બંધુ અને ભાભી કદી મારો તિરસ્કાર કરે જ નહિ. એ તે વિશાળ દિલના છે. તેઓ મને મળશે. ત્યારે હું એમના પગમાં પડીશ અને આંસુથી એમના ચરણ ધોઈ નાંખીશ ને મારા તમામ અપરાધેની માફી માંગીશ. તેઓ જે શિક્ષા આપશે તે હું હસતા મુખે સહન કરી લઈશ, અને આ રાજપાટ બધું એમના ચરણમાં મૂકી દઈશ. આ રીતે ભાઈને યાદ કરતા એમની આંખમાં આંસુ આવી ગયા. બરાબર એ જ સમયે દ્વારપાળે આવીને હરિસેનને જ લાવીને કહ્યું–મહારાજા! એક શુભ સમાચાર આપવા આવ્યો છું, ત્યારે હરિસેને કહ્યું કે મારે મન શુભ સમાચાર મારા ભાઈને આગમનના છે. જે એમના કંઈ સમાચાર હોય તે મને જલદી કહે, બાકી બીજા કોઈ સમાચાર હોય તે રાજમંત્રીને આપ. મારે સાંભળવા નથી. દ્વારપાળે કહ્યું-રાજન ! આપ જલદી તૈયાર થાઓ. આપના વડીલ બંધુ ભીમસેન રાજા ઉજજૈની નગરીમાં પધારી રહ્યા છે. ત્યાં તે હરિસેન ચમક, હું મારા વડીલ બંધુ પધારી રહ્યા છે ! એકલા છે? મને જલ્દી કહેા. મારા ભાઈને મારે જલદી દર્શન કરવા છે. - આ તરફ ભીમસેન રાજાએ ઉજજૈની નગરીથી બે કેસ દૂર પિતાને પડાવ નાંખે હતું. ત્યાં કોઈ ઘોડેસ્વાર ફરતે ફરતે આવ્યું. આવું મોટું વિશાળ સૈન્ય જોઈને એ શા, ૧૧૩