________________
૮૪
શારદા સિદ્ધિ
ફિલાસાફ્રીને ખરાખર સમજતા હતા, એટલે ખૂખ નીતિથી રાજ્ય ચલાવવા લાગ્યા. એને રાજ્યના લેાભ નથી એટલે કોઇની સાથે વેરઝેર કરતા નથી, કારણ કે એ સમજે છે કે હું કમ કરીશ તો મારે ભાગવવા પડશે.
ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવર્તિને એ જ વાત સમજાવે છે કે હે રાજન્ ! જ્યારે કમના ઉદય થશે ને વેદના ભેગવવી પડશે ત્યારે તમારી વહાલામાં વહાલી રાણી કે પુત્રા કોઈ ભાગ પડાવવા નહિ આવે.
“ જનક માત સુધવ એનડી, રમણી પુત્ર સ્નેહી સમાજ જે, દુ:ખદ ક ઉદય જબ આવતાં, ન લઇ ભાગ શકે સુખ ઇ શકે, '' હું રાજન્! તમે માને છે કે આ રાજરાણીએ, પુત્રા, ધન-વૈભવ બધુ મારું છે તે એ તમારે ભ્રમ છે. સ'સાર સ્વામય છે. કમ ભોગવવા કઈ નહિ આવે, માટે કાઁખધના કારખાના જેવા સંસારના ત્યાગ કરી સયમ માગે આવે. હજી પણ ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને શું કહેશે તે અવસરે.
ચરિત્ર ઃ- “સો શસ્ર શણગાર ” :- ગુપ્તચરો સમાચાર લઈને આવ્યા કે હિરસેન ભીમસેન રાજાને ઝંખી રહ્યા છે. ભાઈના વિયેાગે ઝૂરી રહ્યા છે. દેવસેન અને કેતુસેને કહ્યું કે પિતાજી ! ગુપ્તચરાના કહેવાથી તા એમ લાગે છે કે હવે કાકા પાતે જ તમને મળવા ઈચ્છે છે માટે લડાઈના પ્રસગ જ નહિ આવે. છતાં તૈયારી કરીને જવુ' તા જોઈ એ. ભીમસેને કહ્યું–ભલે, બેટા. તમારી ખૂબ ઈચ્છા તે “ કરી પ્રયણુ અને સો શસ્ત્ર શણગાર. મારા તમને આશીર્વાદ છે. એમ કહી ભીમસેને સ'મતિ આપી એટલે એક શુભ દિવસે મંગલ મુહૂતે ભીમસેન રાજા પેાતાના અને પુત્રો સહિત વિજયસેનતુ' માટુ' સૈન્ય લઈ ને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી નીકળ્યા. વિજયસેન રાજા પણ સાથે ચાલ્યા. ભીમસેન સૈન્ય લઈને નીકળ્યા છે પણ એમના મનમાં તે અહિંસાના વિચાર ચાલે છે. અહા ! જો ભગવાન મહાવીરસ્વામીએ પ્રેમથી ચડકૌશિકને વશ કર્યાં તે હું મારા નાનાભાઈને પ્રેમથી વશ કરીશ, કારણ કે પોતે પોતાના ભાઈને દુશ્મન માનતા ન હતા. એ તેા પેાતાના અશુભ કર્મનુ' ફળ સમજતા હતા. ખૂબ વાજતે ગાજતે સૈન્ય નગરની બહાર નીકળ્યુ.
ܙܕ
દાનાં ભૂપ સૈન્ય દલ સયા, ચલા ઉલટ દરિયાવ, અગણિત સખિયા સંગ સુશીલા, ચલી ઘર ઉચ્છાવ
ઘણું જ વિશાળ સૈન્ય હતું. સુશીલા રાણીને પણ આનંદનો પાર નથી, કારણ કે પેાતાના નગરમાં જવાનું છે એટલે ઘણી સખીઓને સાથે લઈને ચાલી. વિજયસેન રાજા પણ સાથે આવ્યા છે. નગરમાંથી નીકળતા શુકન પણ્ સારા થયા. યુદ્ધની ભેરીએ વાગે છે ને હાથી ઘેાડા હણહણાટ કરે છે. ભીમસેન અને વિજયસેન રાજા વિશાળ
જ
સૈન્ય સાથે ગામનગર ઓળંગતા ઘણે દૂર નીકળી ગયા. ઘણાં દિવસથી સૈન્ય સાથે