________________
ૐ
શારદા સિતિ
સપત્તિના સ્વામીએ રીબામણમાં પેાતાના અમૂલ્ય સમય વીતાવી રહ્યા છે. મગજ ઉપર અશાંતિની ભઠ્ઠી જલતી રાખી આજના ધનવાના જીવી રહ્યા છે છતાં ધન મેળવવાની વૃત્તિ તથા તેના માટેની પ્રવૃત્તિમાં વધારો થતા રહ્યો છે. ધનવાન પાસે જઈ જરા એને પૂછે તેા ખરા આટલી સપત્તિના સ્વામી બન્યા પછી તમે કેટલા સુખી બન્યા ? અરે, સુખની વાત તે દૂર રહી પણ શાંતિથી એ ઘડી જમવા પણ નથી પામતા. એક ખાનુ જમવા બેઠા હોય ને ખીજી બાજુ ટેલીફેાનની ઘંટડી વાગી. રીસીવર હાથમાં લીધું ને સમાચાર સાંભળ્યા ત્યાં એમને શ્વાસ અદ્ધર થઈ જાય છે. તે હવે વિચાર કરો. જે સંપત્તિ મળ્યા પછી સુખ મળે નહિ, જે સાધન મળ્યા પછી શાંતિનુ નામનિશાન નહિ, કેવળ સંપત્તિના દાસ બની એનુ રક્ષણ કરવા પાછળ રાત દિવસ વીતતા હાય એ સ'પત્તિ શા કામની? આ સ'પત્તિએ તે! ભાઈ ભાઈ વચ્ચે વેરઝેરના ખીજ વાવ્યા છે. અનેક ઘરોને ઉજ્જડ બનાવ્યા છે. સ`પત્તિના કારણે આજે બાપ દીકરાનુ' ખૂન કરે છે ને દીકરો બાપના ઉપર કુહાડીના ઘા કરે છે.
બંધુએ ! જે સ`પત્તિ અનેક આપત્તિએ અપાવનારી છે, માનવીનું હીર ચૂસી જનારી છે એને મેળવવા માનવી કેટલી જહેમત ઉઠાવી રહ્યો છે. સુખની સુવાળી શય્યા પર સૂઈ જવાની આશા પૂરી થતી નથી છતાં જીવની ઝંખના જરા પણ એછી થતી નથી. પરિગ્રહનું' પાપ સાપના ડૅ'ખ કરતાં પણ વધારે ઝેરી છે. સાપ તા જેને ડ*ખ દે તે જ મરી જાય છે જ્યારે સ`પત્તિની મૂર્છા રાખનાર માનવને પાપના પડછાયા અધોગતિને શરણે સદાને માટે સૂવાડી દે છે. આ પરિગ્રહનું બિહામણું સ્વરૂપ જોઈ લેા, વિચારી લે અને પછી પાપના પોટલા ખ'ધાવનાર સ'પત્તિની લાલસાને હૃદયમાંથી ઓછી કરવા સજજ અનેા. શાંતિ-સમતા-સ્વસ્થતા અને સમાધિ પ્રાપ્ત કરવી હાય તે હૈયામાં રહેલ પરિગ્રહ વૃત્તિના પાપને ઓછું કરવા કટિબદ્ધ બનવુ પડશે.
આપણા ચાલુ અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને કહી રહ્યા છે કે ખરેખર મને તે તમારી દીક્ષા દુઃખકારી દેખાય છે. સુખ તે બધુ મારે ત્યાં છે, માટે તમે મારે ત્યાં આવે. જેને જેમાં રસ હેાય છે તેને તેમાં આન' આવે છે. ભાગના કીડાને ભાગમાં આનંદ આવે છે અને જે આત્મસુખના પિપાસુ હોય તેમને ત્યાગમાં તપમાં આન આવે છે. આ રીતે અહી' એક આત્મા ત્યાગમાં આનંદ માનનારા છે અને ખીજો ભાગમાં આન' માનનારા છે. ભાગમાં મશગ્ય અનેલા બ્રહ્મદત્ત ચક્રવતિને એના ભાઈ પ્રત્યે રાગ છે એટલે રાગમાં મુગ્ધ બનેલા બ્રહ્મદત્ત ચિત્તમુનિને કહે છે ભાઈ! હુ. તમારા ભાઈ આવા માટો ચક્રવતિ હાઉ ને તમે આ મજુરની જેમ ખ'ભે વજન ઉપાડીને ફ્રી છે, ઘરઘરમાં ટુકડા માંગીને ખાવ છે.
તમારી આ દશા જોઇને મને ખૂબ દુઃખ થાય છે ને શમ આવે છે. બ્રહ્મવ્રુત્ત ચક્રવર્તિ ને આવા શબ્દો કણ ખેલાવે છે? પૂર્વભવમાં નિયાણુ' કરીને આવ્યા છે એટલે