________________
ક્ષારદા સિદ્ધિ
૭૧
वि अस्थिं मणुस्साणं, तं सेाक्खं ण वि य सव्व देवाणं, जं सिद्धाणं सोक्खं अव्वाबाह उवगयाणं । जं देवाणं सेक्खिं सव्वद्धा पिंडियं अनंतगुणं, णय पावई मुत्तिसुहं णताहि वग्ग वग्गूहिं ॥
નિરાખાધ અવસ્થાને જેમણે પ્રાપ્ત કરી છે એવા સિદ્ધ ભગવંતાનું જે સુખ છે એવું સુખ તે મૃત્યુલેાકના સુખીમાં સુખી મનુષ્યે અને મકિમાં મહિષક દેવા અરે સવ`દેવેાના ભૂત-ભવિષ્ય અને વમાન એ ત્રણે કાળના સુખા ભેગા કરવામાં આવે અને એને અનંત વાર વર્ગ અથવા ગુણાકાર કરવામાં આવે તે પણ તે મેાક્ષના ક્ષણવારના સુખાની તેાલે આવી શકતું નથી. આવું મેાક્ષનું સુખ જોઈતુ હાય તે પુરૂષાર્થ કરા, કારણ કે તમારી પાસે જે સુખ છે એ તે દેવલાકના સુખાની આગળ કઈ નથી તે મેક્ષના સુખની વાત તેા કરવી જ કયાં ! માટે તમારા ખાદ્ય ભૌતિક સુખામાં અભિમાન ન કરો.
• આજે જે કઈ સુખ પ્રાપ્ત થયુ છે તે માત્ર પુણ્યનુ ફળ છે. આપણા પુણ્યના બંધમાં અનેક જીવેાની સહાયતા હોય છે માટે સુખમાં પણ બીજાના ઉપકારને યાદ કરતા શીખા, અને સુખમાં ખીજાને ભાગીદાર બનાવેા. આપણને જેમ સુખ પ્રિય છે તેમ જગતના બધા જીવાને સુખ પ્રિય છે, માટે માત્ર સ્વસુખના વિચાર ન કરવા. સુખમાં આસક્તિભાવને ત્યાગ કરીને સુકૃતાની અનુમેાદના કરવી જોઈએ. સુખમાં કારણભૂત જે સુકૃત છે એની અનુમેાદના કરવાથી નવું પુણ્ય બધાતુ' જાય છે, અને એ રીતે પુણ્યના ભડાર અખૂટ ખનતા જાય છે. પુણ્યથી મળેલી ભૌતિક સામગ્રીમાં જો આસક્તિભાવ આવી ગયા ને એમાં તન્મય અની ગયા તા એ પુણ્યથી મળેલી સામગ્રી પણ આત્માના અકલ્યાણને માટે હોય છે. ઘઉં" વાવવાથી ઘાસ તા સ્હેજે મળે છે તેમ મેાક્ષની સાધના કરતા બાહ્ય ભૌતિક સામગ્રી ન જોઈએ તે પણ સ્હેજે મળે છે, પરતુ એ સામગ્રીની પ્રાપ્તિ થયા પછી વધુ સાવધાન ને જાગૃત રહેવુ' જોઈ એ. જાગૃત ન રહે તે એ સામગ્રી આત્માનું અધઃપતન કરાવનાર બનશે. બાહ્ય સામગ્રી જેમ વધુ મળે તેમ આત્માના અનાસક્તભાવ વધવા જોઈએ. પુણ્યના ફળ રૂપે પ્રાપ્ત થયેલ ભૌતિક સામગ્રી આત્મકલ્યાણના ઈચ્છુક આત્માને માટે પરીક્ષાની પળ છે, માટે એમાં વધુ જાગૃત રહેવાનુ છે. જીવને પોતાના સુખ પ્રત્યે રાગ છે ને દુઃખ પ્રત્યે દ્વેષ છે. આ જગતમાં અનંતા જીવા દુ:ખી હાવા છતાં જીવને પેાતાના સુખ પ્રત્યેનુ' ધ્યેય છે. મનુષ્ય પોતાના સુખમાં એટલેા બધા લીન બનેલા છે કે બીજા જીવા સુખી હાય કે દુઃખી હોય એની એને બિલકુલ પડી હોતી નથી, ત્યારે આપણા ભગવાન તે રાગ-દ્વેષથી રહિત હોવાથી વીતરાગ છે. એમના હૃદયમાં તા સ જીવેાના હિતની ભાવના હાય છે, તેથી તીર્થંકર ભગવાન પેાતે કૃષ્કૃત્ય હોવા છતાં પણ ધમતીની સ્થાપના કરીને ભવ્ય જીવને ઉપદેશ આપે