________________
૭૨૯
શારદા સિદ્ધિ ભેગવવાનું આમંત્રણ આપે છે ને કહે છે હે મહર્ષિ! તમે હાથી, ઘેડા, રથ, પાલખી, આદિ વાહનોને ઉપભેગ કરો અને ચિત્ત વિનેદ રૂપ કીડાને માટે બાગ બગીચા આદિ સ્થાનમાં વિચરતા થકા ઉત્તમ ભેગને ભેગ. અમે તમારો પૂજા સત્કાર કરીએ છીએ. વિષયની સામગ્રી આપીને સત્કારીએ છીએ. આ અનુકૂળ પરિષહ છે.
અહી બ્રહ્મદ ચક્રવતિ ચિત્તમુનિને પણ એમ જ કહે છે કે હે મુનિ ! તમે એક પ્રકારની હઠ લઈને બેઠા છે કે મારા ત્યાગ માગમાં સુખ છે, પણ તમે એક વાર મારે ત્યાં આવે અને મારું સુખ જુએ તે ખબર પડે ને ! મારે ત્યાં કેવા મદ ઝરતા હાથીઓ ખૂલે છે! પાણીદાર અરધો અશ્વશાળામાં કેવા હણહણાટ કરે છે! બેસીને ફરવા જવા માટે કેવા સુંદર રથ છે! પાલખી છે ને શિબિકાઓ છે. બે ઘડી મનને શાંત કરવા માટે નંદનવન જેવા બગીચા છે. ત્યાં જઈને બેસશે તે તમારું મન શાંત થઈ જશે. આવા પ્રલેભને આપે છે છતાં મુનિ ડગતા નથી ત્યારે કહે છે.
"वत्थ गंध मलंकारं, इत्थीओ सयणाणि या
મુલાદિમા મોગા ગા ! દૂષયા તા સૂ. અ. ૩ ઉ. ૨ ગાદા ૧૭ હે આયુષ્યમાન ! વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ, શય્યા આદિ ભેગને આપ સેગવે. અમે આપની પૂજા કરવા ઈચ્છીએ છીએ. મનને પ્રસન્ન કરે તેવા ભેગેને ભેગવતાં થકા આપ વિચારો. ભેગે પગની સામગ્રી આપીને આપને સત્કાર કરીએ છીએ.
આત્માથી પુરૂષને મન આત્મા સિવાયની બધી વસ્તુઓ પુદ્ગલ છે. રંગબેરંગી મૂલાયમ વસ્ત્રો, જાડા વસ્ત્રો, ગરમવસ્ત્રો અને કિંમતી ઝરીના વસ્ત્રો આ બધું રૂની પૂણી અને સૂતરના ઢગલા જેવા દેખાય છે. સેના રૂપાના કે રતના અલંકારો બધા પૃથ્વી કાય દેખાય છે. સ્ત્રીઓનું શરીર ઉપરથી ગમે તેટલું સહામણું ને આકર્ષક દેખાતું હેય પણ અંદરથી તે લેહી-માંસ-પરૂ, મળમૂત્ર વિગેરે દુર્ગધી પદાર્થોથી ભરેલું દેખાય છે. સુંદર દિવ્ય ભવને બધું ઈટ, માટી અને ચુનાના ખંડેર દેખાય છે. બાગ બગીચા, સુગંધી પુષ્પ બધું વનસ્પતિકાય દેખાય છે, પછી એમને એમાં શું મોહ ઉપજે? આ બધું ભેગવવાનું ફળ તે અંતે દુર્ગતિ છે ને? હાથે કરીને કેણ દુર્ગતિના ખાડામાં પડવા તૈયાર થાય? ચિત્તમુનિએ ચક્રવર્તિની બધી વાતે શાંતિથી સાંભળી, પછી ચકવતિને બોધ આપવા માટે શું કહે છે?
ચિત્ર વિચિત્રિત મહલ અતુલ બળ, સુંદર બાગ રમ્ય ઉદ્યાન, ચંચલ રથ ઘોડે અસંખ્ય વહ યહ તેરા કુટુંબ સુખદાન હૈ કુછ દિન કે લિયે મૂઢ રે, યહ સ્થિર હું નહીં કભી, જબ યહ તન ભી નહીં રહેગા, ક્યા રહ સકતે ઔર સભા હે બ્રહ્મદર ! જાણું છું કે તું છ ખંડને અધિપતિ એ ચક્રવતિ છે. તારા
શા, દુર