________________
મારા સિતિ
૫૧
મળેલુ' સારું' ફળ પણ અવળુ પડે છે, રામ-લક્ષ્મણ અને સીતાજી ક્રૂ'ડકારણ્યમાં કુટીર બાંધીને રહેતા હતા લક્ષ્મણજી ત્યાં થઈને વનફળ લેવા માટે જતા હતા. બરાબર એ જ વખતે સૂહાસ ખડૂત આકાશમાંથી નીચે ઉતરતુ જોયુ, એટલે એમને એ લેવાનુ` મન થયું'. ક્ષત્રિયના બચ્ચાને શસ્ત્ર દેખે એટલે લેવાનું મન થઈ જાય. મળવાનું હતું શ'બૂકને પણ વચમાં લક્ષ્મણુજી આવી ગયા ને લઈ લીધું. શસ્ત્ર હાથમાં લઈ ને જોયુ. ચકચકતુ ધારદાર ખડૂગ જોઈ ને એમના મનમાં થયું કે લાવને જોઉ' કે ખડ્ગ કેવુ પાણીદાર છે ! એની ખાત્રી કરવા લક્ષ્મણજીએ વાંસની જાળીમાં જોરથી ખડ્ગના પ્રહાર કર્યાં. એ જ જાળીમાં શ'બૂક સાધના કરી રહ્યો હતા. આ સૂ હાસ ખડૂગ એની સાધનાની સિદ્ધિરૂપે આવતું હતુ. પણ એજ ખડ્ગથી એનું માથું કપાઈ ગયુ' ને જાળીમાંથી લેાહીની ધાર વહેવા લાગી.
લક્ષ્મણજીએ વાંસની જાળીમાંથી લાહીની ધાર વહેતી જોઈ એટલે દોડતા ગયા ને જોયુ' તે શબૂક કપાઈ ગયો હતા. ત્યાં પડેલી સામગ્રી અને પગ ઉંચા જોઈને સમજી ગયા કે નક્કી, આ ખડ્ગ માટેની સાધના કરનારો છે. અરેરે....તે મારાથી કપાઈ ગયો ! તેમ પશ્ચાતાપ કરતા ઉદાસ બનીને પેાતાના સ્થાને આવ્યા. હાથમાં ખગ જોઈને રામચંદ્રજીએ પૂછ્યું. ભાઈ ! આવુ' ઉત્તમ ખગ તમે કયાંથી લાવ્યા ? લક્ષ્મણજીએ દુઃખ સાથે કહ્યુ`'–મોટાભાઈ! ખડ્ગ તા મને સ્હેજે મળ્યુ. પણ એનુ' પાણી જોવા જતાં બિચારો નિર્દોષ સાધક કપાઈ ગયો. લક્ષ્મણુજીએ બધી વાત કરી. રામે કહ્યુ. આ ખડ્ગ માટે બાર બાર વર્ષો સુધી કઠોર સાધના કરવી પડે છે.
આ તરફ શબ્રૂકની માતા શૂપણખા હ ભેર એના માટે ભાજન લઈને આવી. એને પણ ખબર હતી કે આજે મારા પુત્રની સાધનાના છેલ્લો દિવસ છે. આવીને જોયુ તેા પેાતાના પુત્રનુ માથુ' કપાઈ ગયુ છે. ધડધડ લેાહી વહી રહ્યું છે. આ જોઈ ને એનુ કાળજું ચીરાઈ ગયું. નક્કી મારા પુત્રને સૂર્યહાસ ખડ્ગ મળ્યુ હશે, પણુ કાઈ એ લઇને મારા દીકરાને મારી નાંખ્યા. હુ એ દુશ્મનને શોધીને વૈરના બદલા લઈશ. એમ કહી ક્રોધથી ધમધમતી. ધૂંવાપૂવા થતી દુશ્મનની શોધમાં નીકળી. શેાધતી શેધતી લક્ષ્મણજી હતા ત્યાં આવી. ત્યાં એણે સૂર્યહાસ ખડ્ગ જોયું એટલે સમજી ગઈ કે
નક્કી, આજ મારા પુત્રને મારનાર દુશ્મન છે. હવે એને મારી નાંખુ. એ લક્ષ્મણજીની પાસે જઈ ને કહે છે તમે મારા ઢીકરાનું માથુ' કાપી નાંખ્યું ? લક્ષ્મણુજીએ કહ્યું-હા બહેન ! હું તારા પુત્રને મારનાર અપરાધી છું. શૂપર્ણખા શત્રુને મારવા આવી હતી પણુ લક્ષ્મણજીનું રૂપ જોઈ ને મુગ્ધ બની ગઈ. એ સમયે પેાતાના જુવાનજોધ દીકરાનું ખૂન કરનાર દુશ્મન છે એ વાત ભૂલી ગઈસ'સારમાં મોહની વિટંબણા કેવી છે ! મોહ કેવા ભયંકર રાક્ષસ છે! એણે પેાતાની સાથે સંસારના સુખની લક્ષ્મણુજીને આજીજી કરી પણ લક્ષ્મણજીએ તે ચાખ્ખા શબ્દોમાં કહી દીધુ કે બહેન ! મારે