________________
}ર
શારદા સિદ્ધિ
પર ગુસ્સે થયા ને કહ્યુ અમારે તે ટેકસ ાઈ એ. દયાળુ દામ્રીવે પેાતાના વહાણુમાં રહેલા બધા માલ ટેકસ રૂપે ચૂકવીને બધાને કેદથી મુક્ત કરાવ્યા. દયાના અવતાર સમા દામ્રીવને બધા લેાકેા અતરના આશીવાદ આપતા હસતા હસતા પેાતાના સ્થાને પહોંચી ગયા. આટલા બધા માણસાને અભયદાન આપ્યાના દામ્રીવને ખૂબ આનંદ થયો ને ખાલી વહાણ લઈને પાછો વળ્યો. તેના પિતાજીને આ વાતના સમાચાર મળ્યા એટલે એના ક્રોધના પાર ન રહ્યો. તે જોરથી ખેલી ઉઠયા. અરે મૂર્ખ ! કરોડાના માલ આમ વેડફી નંખાય ? એવા તે ઘણાં દુ:ખી માણસે હેય. એ બધાની દયા કરવા જઈએ તે આપણે ભિખારી બની જઈએ. તે' તેા મારી ઘણી સપત્તિ લૂંટાવી દીધી. હવે તું આ ઘરમાં ન જોઈએ. એમ કહીને પિતાએ દોષ્ઠીવ, એની પત્ની અને દાસી એ ત્રણેને ઘરની બહાર કાઢી મૂકયા.
પરોપકાર–દયાને ખાતર દુઃખ સહન કરવુ' પડે તે કરવા દોથ્રીવ તૈયાર હતા. એ હસતા મુખે ચાલ્યો ગયો. નાનું મકાન ભાડે લઈ ને રહેવા લાગ્યો, અને મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવવા લાગ્યો. આ રીતે બે વર્ષ થયા ત્યારે એના પિતાજીના દિલમાં પાછે પુત્રપ્રેમ જાગૃત થયો, તેથી ઘેર ખેલાવ્યો. દોથ્રીવ એની પત્ની અને દાસી સહિત ઘેર આવ્યો. એના પિતાએ વિચાર કર્યાં કે બે વખત તે સ'પત્તિ ગુમાવીને આવ્યો પણ હજી - એક વખત એને પરદેશ ધન કમાવા જવાના હુ' ચાન્સ આપું. હવે જો એ ભૂલ કરશે તા હુ' એના સામું નહિ જોઉં, પછી ભલે એનું ગમે તે થાય. એમ વિચાર કરીને અને ત્રીજી વખત પરદેશ જવાની આજ્ઞા કરીને કહ્યુ કે જોજે આ વખતે વહાણુ ખાલી લઈને આવીશ તા ફરી કદી તારા સામું નહિ જોઉં. પિતાજીના કડક શબ્દો શિરોમાન્ય કરીને દાષ્રીવ ત્રીજી વખત સાગરની સર્ફ ઉપડયો. માલ ભરેલા વહાણમાં બેસીને પ્રવાસ શરૂ કર્યાં, આ વખતે જો એ સ'પત્તિ ગુમાવીને આવે તે એના માટે ઘરમાં કયાંય સ્થાન ન હતુ. દેશ્રીવ નીકળ્યો ત્યારે એની યાદી માટે પત્નીએ પેાતાની 'મતી હીરાની વીટી દોથ્રીવને પહેરાવી હતી. દશ પંદર દિવસની સફર ખાદ વહાણ એક અજાણ્યા બંદરના કિનારે પહેાંચ્યુ.. ક્રોબ્રીવ વહાણમાંથી નીચે ઉતર્યાં. બંદરના કિનારો તદ્ન નીરવ હતા, કોઈ માણસો આવતા જતા દેખાતા ન હતા. દોષ્રીવે આજુબાજુ નજર ફેરવી તેા થાડે દૂર બે પુરૂષો બાદશાહી પાષાકમાં ઉભેલા જોયા.
થાડી વારમાં એ બંને પુરૂષો દોશ્રીવ ઉભા હતા ત્યાં આવ્યા. દાષ્રીવના હાથમાં 'કિક'મતી હીરાની વીટી ચમકતી હતી. એ જોઈને પેલા પુરૂષોએ કહ્યુ કે આ વીંટી તે મારી પુત્રીની હોય તેવી લાગે છે. તારી પાસે કયાંથી આવી? તું ચાર છે. દામ્રીવે કહ્યું હું ચાર નથી, આપ કોણ છે? હુ· રૂસ દેશના બાદશાહ છું ને આ મારો પ્રધાન છે, ત્યારે દાષ્રીવે વીટીના આખા ઇતિહાસ કહી સભળાવ્યા, ત્યારે બાદશાહ અને એમના પ્રધાન ખુશ થઈ ગયા. અહા! આપણી ઘણાં વખતથી ગુમ થયેલી પુત્રીને આ