________________
- વ્યાખ્યાન ને ૭૦ આ સુદ ૯ ને શનીવાર
તા. ર૯-૯-૭૨ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! આત્મસાધના કરવા માટે ઉંચામાંઉંચી કક્ષાને જન્મ આપને મળે છે. આ મનુષ્ય જન્મ આપણી સામે દેખાતા પશુપક્ષીના જન્મ કરતાં ઘણે ઉંચે જન્મ છે. તિર્યંચને આપણા જેવા હાથપગવાળું શરીર નહિ, આપણુ જેવી વાણી નહિ, વિચાર કરવાની બુદ્ધિ કે વિવેકશક્તિ નહિ, શાસ્ત્ર વાંચન કરવાની આવડત નહિ, ઘરમાં રાચરચીલું કે ફનીચર તથા જરૂરી વસ્તુની વ્યવસ્થિત ગેઠવણ વિગેરે કંઈ જનાવર પાસે નથી. એ બધું આપણી પાસે છે, તેથી આ બંનેની સરખામણીમાં પશુજન્મ કરતાં લાખ દરજે આપણે જન્મ ઉચે છે. તે અહીં એ વિચારવાનું છે કે પશુ કરતાં લાખ દરજે ઉંચે જન્મ પામ્યા પછી આપણે પશુ જીવન કરતાં લાખ દરજે ઉંચું જીવન જીવીએ છીએ ખરા ? શું સારું સારું ખાવું, સારુ ભેગું કરવું ને ભેગવવું એ જ ઉંચું જીવન છે ? સારું સારું મળે તે પશુ પણ ખાય છે, એમાં પશુ કરતાં શું ઉંચુ જીવ્યા ? વિષયસંજ્ઞાને પિષવાનું તે પશુ પંખી દરેકને આવડે છે. હરણીયા સંગીતમાં મસ્ત બને છે. પતંગિયા દીવાના રૂપમાં, હાથી સ્પર્શમાં, સપ ગંધમાં અને માછલા માંસમાં ગુલતાન બને છે. ઈદ્રિના વિષયેની પાછળની દેડધામનું જીવન તે પશુ પક્ષી જીવે છે અને માનવી પણ જે એટલું જ કરતે હોય તે પશુ કરતાં ઉંચું જીવન કેવી રીતે ?
માનવી પાસે વિચાર કરવાની આત્મશક્તિ છે તે તેણે એ વિચારવું જોઈએ કે પશુ કરતા લાખ દરજજે ઉંચે અવતાર પામ્યા પછી હું લાખ દરજજે ઉંચુ જીવન જીવું છું? મને વિચાર શક્તિ, વિશિષ્ટ શરીર તથા સુખની બધી સામગ્રી મળી પણ એથી અધિક પદયે તીર્થકર ભગવાનનું અનુપમ શાસન, વીતરાગ વાણીનું શ્રવણ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર માર્ગદર્શક ગુરૂદેવ આવા સુંદર ભેગવાળો જન્મ મળે કે જે વેગ મનુષ્યમાં પણ અનાર્યને નથી મળતું તે હું અનાર્યો કરતા ઉચ્ચ કક્ષાનું જીવન જીવું છું ખરું ? વહેપાર ધંધે, ખાનપાન, કેળવણી, વ્યવહાર સંબંધ તે અનાર્યો પણ કરે છે ને હું પણ જે એટલું કરવા માત્રથી અટકી તે હીં તે મારો જન્મ ઉચે હોવા છતાં જીવન અનાર્ય જેવું છે.
આ જન્મમાં ભૌતિકતાને નહિ પણ આધ્યાત્મિક્તાને વિકસાવવાની છે. આધ્યાત્મિક વિકાસથી જીવન ઉચ્ચ બનવાનું છે. આધ્યાત્મિકતા એટલે આત્માને ઉદ્દેશીને થતી શુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિ. જ્યાં આધ્યાત્મિક્તાની છાયા નથી ત્યાં માત્ર કાયાની, ઈન્દ્રિયની ખુશખુશાલીની અને માન સન્માનની દષ્ટિ રહે છે. એ મળવાથી જીવ આનંદ અનુભવે છે, પણ કાયાદિના આનંદમાં ને ખુશખુશાલીમાં આત્માની પુણ્ય મૂડી ખર્ચાતી શા. ૮૬