________________
}}e
શારદા સિદ્ધિ
પાપને ફગાવી દે અને પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા લઈ લે છે. સમ્યક્ત્વનું એ નિશાન છે કે પાપ કરવામાં ખળતરા થાય અને સદા પાપને છેડવાની ભાવના રહે. જેમ લકવાવાળાને સાપ જોતાં જે ખળતરા અને ભય લાગે છે તેમ સમિતીને પાપ કરતાં ભય લાગે છે. ખળતરા થાય છે. કમ`ના ઉદયથી દીક્ષા ન લઈ શકે પણ સમિતી જીવ એ અવશ્ય સમજે છે કે મારા આત્માને જલ્દી માક્ષમાં લઈ જવા માટે સમસ્ત પાપાના ત્યાગ કરી સવિરતિ સ્વીકારી લેવી જોઈએ, અને જો એ ન ખની શકે તે અંશે પણ પાપકર્મના ત્યાગ કરી દેશિવરતિ સ્વીકારી લેવી જોઈએ. તે જ અરિહત. ભગવાનની ઉપાસના કરી એમના જેવા બની શકાય, માટે મનુષ્યભવ પામીને કંઈક આત્મશ્રેય કરી લે. આવા ગુરૂના મુખેથી ઉપદેશ સાંભળીને મંત્રીએ ખૂબ આનંદ અનુભવ્યેા. એમને લાગ્યું' કે જન્મ-મરણની જ જાળ અને કની વિટબણામાંથી છૂટવા માટે અરિહત પ્રભુનું ધ્યાન કરવુ' જરૂરી છે, અને એને માટે દેશિવરિત કે સ`વતિ બનવાની જરૂર છે. એટલે પાતે ત્યાં ગુરૂની પાસે સમ્યક્ત્વ સહિત ખાર વ્રત અગીકાર કર્યાં, પછી ગુરૂને 'દણા કરી ખૂબ ઉપકાર માની રાજ્યનું કામ પતાવી પેાતાના રાજ્યમાં આવવા પાછો ફર્યાં.
મ`ત્રી માર્ગોમાં વિચાર કરવા લાગ્યો કે અહા ! મારુ' જીવન આજે ધન્ય બની ગયું. મને કેવા મહાન ઉપકારી ગુરૂરાજ મળી ગયા! ઘરેથી નીકળ્યો ત્યારે આ કલ્પના ન હતી પણ પરમાત્માના મહાન ઉપકાર છે કે જ્ઞાની અને ત્યાગી મહાત્મા મળી ગયા. * એમની પાસેથી આત્માના ઉધારના આ મહાન પ્રકાશ મળ્યો. જીવનને અજવાળનારી મહાન વ્રતાની સમૃદ્ધિ મળી. આખા રસ્તે આના જ વિચારો આવ્યા. આ મહાન સુકૃત પામ્યાના આનંદ એના મુખ ઉપર તરી વળતા હતા. એ આનંદમાં પેાતાને ગામ પહેાંચ્યા ને હસ્તિપાળ રાજાની પાસે આવીને નમન કરીને ઉભા રહ્યા, ત્યારે રાજાએ પૂછ્યુ` કે હે મંત્રીશ્વર ! તમે ચપાનગરીમાં જોવાલાયક શું દીઠુ` ? ચૈત્ર મ`ત્રીએ હસ્તિપાલ રાજાને કહ્યું મહારાજા ! આજે તે હું ન્યાલ થઈ ગયા. મારુ' જીવન ધન્ય બની ગયુ. એમ કહીને મત્રીએ કહ્યું મહારાજા! હું. ચંપા નગરીમાં ગયા ત્યારે આયંબીલની ઓળીના દિવસેા હતા. ત્યાં મને જ્ઞાની ગુરૂરાજના દર્શન થયા. મેં એમના મુખેથી ઉપદેશ સાંભળ્યેા. અહા! વીતરાગ સજ્ઞ તીર્થંકર ભગવાનના કેવા ટંકશાળી વચન ! કેવા સરસ એમના કહેલા ત્રિકાલામાધ્ય તત્ત્વ ! જૈન ધર્મમાં કેવુ સુંદર યથા મોક્ષમાર્ગીનુ પ્રતિપાદન ! કેવુ* સૂક્ષ્મ જીવવિજ્ઞાન અને કવિજ્ઞાન ! કેવું સુંદર સમ્યક્ત્વનું' સ્વરૂપ ! જૈન ધર્મની કેવી અલૌકિક દ્રવ્ય ને ભાવયાની વાતે ! કેવા અલૌકિક બાહ્ય આભ્યંતર તપના પ્રકારોનુ પ્રતિપાદન ! કેવુ* અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ ભગવાનનુ' સ્વરૂપ ! કેવા વિશ્વશ્રેષ્ઠ જિનાગમ ! આ પ્રમાણે ખૂબ પ્રશંસા કરીને ગુરૂના સુખેથી જે ઉપદેશ સાંભળ્યો હતા તે રાજાને વિસ્તારપૂર્વક કહી સભળાવ્યો.