________________
શારદા સિદ્ધિ
પ
એળીના દિવસો ચાલતા હતા. પ્રધાને આયંબીલ તપની આરાધના કરી. તે સમયે મહાજ્ઞાની, યાની :મહાન સંયમી અને બહુશ્રુત એવા ધમ ઘાષ નામના આચાર્ય મહારાજ એમના શિષ્ય પરિવારની સાથે પધાર્યાં હતા. આવા પવિત્ર સસ્તાને જોઈને પ્રધાનને ખૂબ આનંદ થયા. એમના દર્શન કરીને ચત્ર પ્રધાન વ્યાખ્યાન સાંભળવા માટે બેઠા. સંતા આયંબીલ તપની આરાધના કરવા માટે જોરશેારથી દાંડી પીટાવી રહ્યા હતા કે અહે। ભવ્ય જીવા !
આવી રે આવી આયંબીલની આળી આવી, લાવી રે એ તેા નવલા સંદેશા લાવી. આયંબીલની આળી કરજો રે ભાવે, માહ્યાભ્યતર રોગ મીટાવે,
સાચી સાધના મયા જેવી, શ્રીપાળ સપત્તિ પામ્યા કેવી. ગણજો નિત્ય એ નવકાર, તેથી થાશા ભવપાર...આવી રે...
આ સ'સારમાં જીવ પેાતાના આત્માનુ ભાન ભૂલીને અનંતકાળથી રખડે છે. એ ભવભ્રમણને ટાળવા માટે ને સાચું સુખ પ્રાપ્ત કરવા માટે આવા મહાનતપની આરાધના કરો. શ્રીપાળ રાજા અને મયણાસુંદરી કેવા મહાન દુઃખાથી મુક્ત થયા ને મહાન સુખના સ્વામી બન્યા. એમને દ્રવ્ય સુખ તે મળ્યા સાથે આત્માના ભાવ સુખા પણ મેળવી લીધા, કારણ કે ઘણા દુ:ખમાં પણ એ જીવા આત્મલક્ષ ન ચૂકથા તા ભવસાગર તરી ગયા. જો તમારે ભવપાર થવુ હાય ! આત્મલક્ષ કરો. અસાર સંસારમાં જીવ પેાતાનુ ભાન ભૂલીને ચાર ગતિમાં અનંત અનંત કાળથી રખડ્યા કરે છે. જેને પોતાના આત્માનું ભાન નથી તેને આત્માના અક્ષય, અવ્યાબાધ આનંદનુ' ભાન કયાંથી હાય ? તેથી એ આનંદને ભૂલીને જીવ તુચ્છ ઈન્દ્રિયાના નાશવત વિષયસુખામાં રાચી રહ્યો છે, અને એ નાશવત વિષય આનંદને પરવશ થયેલા જીવ સુખા મેળવવા માટે જીવેાની હિંસા કરે છે. એ વિષય સુખની આસક્તિ અને જીવની હિ'સાના કારણે અનંત જન્મ મરણુ કરી રહ્યો છે. અન’તાકાળથી દુઃખા ભગવી રહ્યો છે. જે આત્માઓને જન્મ મરણની ઘટમાળના થાક લાગ્યો છે અને કર્મીની જાલિમ વિટબણાના ક'ટાળા આવે છે તે જીવને વિષય સુખા ઉપર ઘણા છૂટે છે અને એ સુખ ખાતર જે જીવાની હિંસા કરવી પડે છે એ જીવા પ્રત્યે તે દયાળુ અને છે. જેમ દયાભાવ વધતા જાય તેમ વિષય પ્રત્યેન વૈરાગ્ય ભાવ વધતા જાય ને આત્માની કક્ષા વધતી જાય.
""
“ આ માનવભવ આત્માની કક્ષા ઉન્નત બનાવવા માટે મળ્યેા છે અને તે કા` દયામય, વૈરાગ્યમય ધમથી બની શકે તેમ છે, ” આપણાં જૈન ધર્મીમાં જ્યાં દૃષ્ટિ કરશે ત્યાં વૈરાગ્ય અને જીવદયાની વાતે ઠેર ઠેર તમને સાંભળવાને વાંચવા મળશે. આ સંસારમાં કમ વિટબણાએ જીવ પર વરસી રહી છે. તેને જેને થાક લાગ્યા હાય, કંટાળો આવ્યેા હાય એ એમાંથી છૂટવા ઈચ્છે છે. એને માટે શુદ્ધ ધમ એ જ તારણહાર છે. જીવને શુદ્ધ ધર્મ પુણ્યના યાગે મળે છે, માટે ધમની શુદ્ધ ભાવથી આરાધના કરી લો. સ ધર્મોમાં ઉત્કૃષ્ટ ધમ દયામય છે, એનુ` કારણુ
શા. ૮૪