________________
હું પહે
:
અઠ્ઠાણું પુત્રોને સમજાવતા ભગવાન ઋષભદેવ ” ઋષભદેવ ભગવાન અઠ્ઠાણુ' ભાઈ આને પૂછે છે કે કહા ભાઈ! હવે એની તૃષા મટી જવાની ને ? અરે પ્રભુ ! જગતભરના નદી, કૂવા, અને સરેાવરના પાણી પીધા છતાં જે તૃષા ન મટી તે શું આ કાદવના પાણીના ટીપાથી મટે ? ન મટે. તે પછી હે પુત્રો ! આપણેા જીવ નવ ગ્રેવયેક સુધી જઈને ઘણી વાર વૈભવ વિલાસ ભાગવી આવ્યેા. રત્નાના વિમાન, બગીચા, વાવડી, મિણ–માણેકના અલંકારો, સુકામળ રૂપસુંદરી-દેવાંગનાઓ આ બધુ દેવતાઈ સુખ ઘણીવાર મેળવ્યું ને ભાગવ્યું. તા પણ એનાથી જે જીવની તૃષ્ણા ન મટી તે પછી અહીં કાદવના પાણીના એક બિન્દુ સમાન આ પૃથ્વીને એક નાનકડા ટુકડા અને તુચ્છ સ ́પત્તિ જે મળી તેનાથી શું જીવની તૃષ્ણા મટશે ? જો નહિ મટે તેા શુ એને પાછી વધે એવું કરવાનુ... કે એ તૃષ્ણા મટાડવાના સાચા ઈલાજો કરવાના ? ઋષભદેવ ભગવાન અઠ્ઠાણુ પુત્રોને ઉદ્દેશીને કહે છે કે,
શારદા સિદ્ધિ
46
હે રાંકડાએ ! તમને આવા તુચ્છ રાજય પ્રત્યે આટલા બધા રાગ છે ? એની આટલી બધી તૃષ્ણા ! જે તૃષ્ણા દેવલાકના ઘણીવારના દિવ્ય ભાગેથી પણ શાંત થતી નથી એ તૃષ્ણા અહીં મળેલા સુખાથી શમી જશે એમ માના છે ? અઠ્ઠાણુંએ ભાઈ એ આ સાંભળીને કપી ઉઠયા ને એમના મનમાં થયુ` કે અમે કેટલા રાંકડા છીએ ! કાં સુખ માટે ફાંફા મારી રહ્યા છીએ ! ઋષભદેવ ભગવાનના અઠ્ઠાણું પુત્રો ભરત મહારાજા સાથે યુદ્ધ કરવાનુ' પૂછવા આવ્યા હતા હવે શાંત બની ગયા. એમની તૃષ્ણા ત્યાંથી જ અટકી ગઈ. ભગવાનના ઉપદેશ સાંભળીને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે ભરત મહારાજાએ આપણને સમજવાના આ સારે। માકા આ ચેા. હવે દૃષ્ટિ સવળી થઈ ગઈ. અઠ્ઠાણું ભાઈ એ ભગવાનના ચરણમાં નમી પડયા ને ભગવાનને કહે છે કે પ્રભુ ! હવે અમારે કઈ સ`પત્તિ કે રાજ્ય ન જોઈ એ. અમારે તે આપનું શરણુ જોઇ એ. એ એ સમજી ગયા કે ખાવાની તૃષ્ણા ખાવાથી ન મટે, પણ અજ્ઞાની લેાકેા એમ બેલે છે કે ખાઈ એ તે ભૂખ મટે, પણ લોકોત્તર શાસનને પામેલા તે એમ કહે કે “ તપ કરવાથી આહારની તૃષ્ણા મટે. ઉનાળાના દિવસેામાં જેમ સરબત પીવાનું મન થાય ને પીવાથે જાય તેમ તરસ વધે છે એવી રીતે ખાનપાનાઢિ ભાગથી તૃષ્ણા વધે છે. એમને સમજાઈ ગયું કે આ તૃષ્ણાના પૂરમાં તણાઈ રહ્યા છીએ ને હવે જો તૃષ્ણાની ગુલામી રાખીશું તેા ખલાસ થઈ જવાના. એમ સમજીને અઠ્ઠાણુ એ ભાઈ એએ ભગવાન પાસે ચ રિત્ર લીધું.
--
“ભરત મહારાજાને થયેલી પશ્ચાતાપ અઠ્ઠાણુ ભાઈ ઓ ભગવાન પાસે ફરિયાદ કરવા માટે ગયા છે એ વાતની ભરત મહારાજાને ખબર પડી એટલે એમણે તપાસ કરવા તે મેકલ્યા. અહીં તા ખધા ભાઈ એ ભગવાનની વાણી સાંભળી 'તરમાં
??