________________
૪૬
શારદા સિદ્ધિ
તમારી માતા કયાં છે ? આ પ્રમાણે વિજયસેન રાજાએ પૂછ્યું' ત્યારે દેવસેને કહ્યુ'. મારી દુઃખીયારી મા અમારા ઉઠતા પહેલા વહેલી સવારમાં કામ કરવા ગઈ છે તે રાત્રે સૂવા સમયે આવશે. મારી માતા મજુરી કરી કરીને મરી જાય છે છતાં ત્રણ ત્રણ દિવસથી અમને ખાવા બટકું' રોટલા મળ્યો નથી એવી અમારી સ્થિતિ છે. આ સાંભળીને ભીમસેન અને વિજયસેનની આંખામાં આંસુ આવી ગયા. ગદ્ગદ્ કંઠે ભીમસેન રાજાએ પૂછ્યુ કે બેટા દેવસેન ! એ કયાં કામ કરે છે? ત્યારે બંને બાલુડા કડે છે કામ તે ચાર પાંચ ઘરના કરે છે પણ અત્યારે એ નગરશેઠના ઘેર લગ્ન છે એટલે ત્યાં ખૂબ કામ રહે છે. મિચારી અમારી મા તેા કામ કરી કરીને ભૂખ તરસ વેઠીને હાડિપ'જર જેવી થઈ ગઈ છે. હવે એનામાં પણ તાકાત નથી. એમ કહીને ખ'ને છેકરાઓએ નિસાસા નાંખ્યા, ભીમસેન તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. વિજયસેને કહ્યુ` ભાઈ ! રડા નહિ. જુએ, આ બાળકે મળી ગયા અને હમણાં જ તમને સુશીલાદેવી મળી જશે. હવે હુ' એમની તપાસ કરાવું છું. એમ કહીને હિંમત આપી. હવે સુશીલાની તપાસ કરશે ને શું બનશે તે અવસરે,
વ્યાખ્યાન ન ૬૬
આસા સુદ ૫ ને મંગળવાર
તા. ૨૫-૯-૭૨
અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે માનવભવની દુČભતા ખૂબ ગાઈ છે, કારણ કે સ'પૂર્ણ વિરતિ માનવભવમાં મળે છે. દેવલેાકમાં વિરતિનુ પાલન થઈ શકતું નથી. તેએ અવિરતિના અંધને અધાયેલા છે. માત્ર માનવભવ જ એવા છે કે જયાં સ`વિરતી સુધીની કક્ષાએ પહેાંચી શકાય છે. જ્ઞાનીઓએ માનવભવને હોસ્પિતાલની ઉપમા આપી છે. અન'તકાળથી આત્માને રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લાભ–વિષય પ્રત્યે આસક્તિ, માહ, મમતા, ઈત્યાદિ રોગો લાગુ પડયા છે. આ માનવભવ રૂપી હોસ્પિતાલમાં આવીને આ રોગા મટાડી શકાય છે. જો અહી આ રોગા ન મટયા તે માનવજીવનની ાસ્પિતાલમાં આવવાથી શુ' ? તક તે સુંદર મળી છે પણ આત્માને એ નથી સમજાતુ કે આ હાસ્પિતાલમાં આવ્યો છું. તે ખરાખર દવા અને પથ્યનુ' સેવન કરી મારા આત્માના રોગ મટાડુ: શું આ હોસ્પિતાલમાં પ્રવેશ તમને એમને એમ જ મળી ગયે છે ? ના....ના....એ માટે તે કેટલા પુણ્યરાશીની ક ́મત ચૂકવવી પડે છે.
દુનિયામાં કઈ સારામાં સારી હોસ્પિતાલમાં રહેવુ' હાય તા સેકડો, હજારો રૂપિયાના ખર્ચા કરવા પડે છે. એટલા ખર્ચો કર્યા પછી પણ જો પથ્ય ખરાખર પાળે ને દવા ખશખર લે તે નિરોગી થઈને બહાર નીકળે પણ જો દવાન ખાય, પથ્ય ન પાળે અને કોઈ ને કોઈ કુપથ્ય ખાધા કરે તે એક દિવસ તે મહારોગી બનવાને ને