________________
શારદા સિદ્ધિ
૬૪૫
અટકી ગયેા. એ જ સમયે ભીમસેન અને વિજયસેન ત્યાં આવી પહેાંચ્યા. અને બાળકો ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે. એમનામાં ચાલવાની તાકાત ન હતી, પણ આ તા પિતાના પ્રેમ એમને દોડાવતા હતા. અત્યંત ભૂખના કારણે કેતુસેન · પડી ગયો હતા. દેવસેન એને પપાળવા લાગ્યા.
""
આંસુની ધારા સાથે પિતા પુત્રનુ મિલન :- આ સમયે ભીમસેને કેતુસેનને ઉંચકી લીધા ને બીજા હાથે દેવસેનને ખાથમાં લઈ તેને વહાલથી ખરડા પ'પાળતા ચુંબન કરવા લાગ્યો. ઘણાં વખતે પુત્રાને જોઈને ભીમસેનની આંખેામાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેના ગળે ડૂમા ભરાઈ આવ્યેા. આ જોઈ ને વિજયસેનની આંખમાં પણ આંસુ આવી ગયા. પિતા પુત્રનું મિલન જોઈને એક પળ એમનુ હૈયું આનંદ અનુભવતુ' હતુ' તા મીજી પળે પુત્રોના દિદાર જોઈને એમનુ' 'તર કકળી ઉઠતુ' હતું. અહા! આ બાળકાની કેવી કરૂણ દશા છે! શું આ રાજકુમાર છે? ઉજજૈનના રાજવંશે છે! એમના મુખ ઉપર રાતેજ કયાં દેખાય છે ! આ ફુલ જેવા બાલુડા કેવા થઈ ગયા છે! શરીર તા કાળુ પડી ગયું છે. પેટ પાતાળમાં પેસી ગયું છે, એમની આંખેામાં તેજ નથી, ગાલ ઉપર લાલાશ નથી, હાથમાં કૌવત નથી, પગમાં ચેતન નથી, છાતીમાં હામ નથી, શરીરમાં માંસ કે લેાહી તે છે જ નહિ. જાણે હાડકાના માળા જોઈ લેા. શરીર ઉપર સત્તર થીગડાના ફાટયા તૂટયા વસ્ત્રો છે. કોણ જાણે આ બાળકે કેટલાય દિવસના ભૂખ્યા હશે ! કેટલાય દિવસોથી આ સુકુમાર ખાળક નિરાંતે ઉઘ્યા નહિ હાય. અરે વિધાતા! તને કાઈ ન મળ્યું ? તે આ કુમળા ફુલ જેવા બાળકો ઉપર જ જુલ્મ કર્યાં! ભીમસેનના મનમાં પણ એવા ભાવ આવતા હતા. સાથે આવેલા પરિવાર પણ કુમારોને જોઈ ને કરૂણાથી રડતા હતા.
66
પિતા પાસે પુત્રાએ કરેલા કલ્પાંતઃ–” અને બાલુડા રડતા રડતા કહે છે પિતાજી....પિતાજી ! તમે અમને મૂકીને કયાં ચાલ્યા ગયા હતા ? તમારા વિના અમારી દશા કેવી થઈ ગઈ છે? હવે તે તમે અમને મૂકીને નહિ ચાલ્યા જાઆને ? તમે અમને સમજાવી પટાવીને ચાલ્યા ગયા હતા ને ! હવે અમે તમને નહિ જવા દઈ એ હાં.... છે.કરાઓને હવે પિતાજી પાછા જતા તે નહિ રહે ને એવા અવિશ્વાસ છે. એટલે આમ કહે છે. ત્યાં તા નાનકડા કેતુસેન કહે છે પિતાજી ! હવે અમને ભૂખ્યા તે નહિ મારો ને! હવે તે તમે અમને રાજ ખાવાનુ` આપશે ને ? અમારાથી હવે ભૂખ સહન થતી નથી. પિતાજી....એમ કહીને કેતુસેન ભીમસેનને જોરથી વળી પડયો. ભીમસેને એને વહાલથી ચુંબન કરતા કહ્યુ' હવે નહિ જાઉ' બેટા ! હવે તમને મૂકીને હું નહિ જાઉં. હવે હું તમને રાજ સારુ' સારું ખવડાવીશ, રમવા માટે રમકડા લાવી આપીશ અને તમને ખૂબ આન’દથી ને આરામથી રાખીશ હૈાં બેટા ! હવે તમે જરા પણ ચિંતા ન કરશેા. એમ કહી પાતાની આંખામાંથી આંસુ લૂછવા લાગ્યા. સુશીલાની કથની સાંભળતાં લાગેલો આઘાતઃ-” બેટા દેવસેન !
<<
**