________________
કપર
શારદા સિિ
આઘાત ’” :– વિજયસેન કયાં ગયા છે ? ત્યારે કુમારે
છે. આ સિદ્ધાંત અનુસર મને પણ મારા શુભ કર્મના ફળ સ્વરૂપે ઉત્કૃષ્ટ અથ, કામ, પાંચ ઈન્દ્રિયોના મહાન સુખા, વૈભવવિલાસ બધુ જ મળ્યું હતું, તેથી તમે તમારા મનમાં એવા વિચાર ન કરશે કે આ ભિક્ષુએ પૂર્વે કરેલા તપ આદિ સુકૃત્યા નિષ્ફળ છે. હુ' તારા જેવા ચક્રવર્તિ નથી બન્યા પણ મને સંસારમાં એક પણ સુખની ઉણપ ન હતી. સ'સારના તમામ સુખા મારી પાસે ઉપસ્થિત હતા માટે એમ ન માનશે। કે સાધુ પાસે પહેલાં કઈ નહેાતુ' એટલે સ'સાર છેડયા છે. મને કેવા સુખ મળ્યા હતા તે હું તને કહુ છુ' સાંભળ. હવે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને પોતાને કેવા સુખા મળ્યા હતા તે વાત કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર “કરૂણૢ કથની સાંભળતા લાગેલો રાજાએ દેવસેન અને કેતુસેનને પૂછ્યુ કે બેટા ! તારી આ કહ્યુ' નગરશેઠને ઘેર લગ્ન છે એટલે એને ત્યાં ખૂબ કામ છે. શેઠ મારી ખાને ત્રણ દિવસથી ઘેર આવવા દેતા નથી. શેઠને ઘેર ઘર સાફસૂફી કરવાનું', વાસણ ઉટકવાના, કપડાં ધોવાના, બજાર માંથી માલસામાન લાવવાનુ', આવુ' મજુરીનુ' કામ કરી કરીને મારી ખા અધમૂ થઈ ગઈ છે, અને અમને પણ ત્રણ દિવસથી ખાવાનું મળ્યું નથી. એમ કહીને બાળકા રડવા લાગ્યા. ભીમસેન પણ પત્નીના દુઃખની વાત સાંભળીને રડવા લાગ્યુંા. ભીમસેનને સમજાવીને છાના રાખીને વિજયસેને બાળકોના સામુ જોઈ ને કહ્યુ' બેટા ! હવે તારી ખાને કામ નહિ કરવુ પડે હાં....અને તમને પણ દુઃખ નહિ પડે. ચાલે, આપણે સૌએ રાજમહેલમાં જવાનુ` છે. ત્યાં તમે ખાજો, રમજો, સારા સારા કપડા પહેરો, અને લીલા લ્હેર કરો. એમ કહીને રડતા છાના રાખ્યા, ત્યારે ભૂખ્યા કેતુસેને કહ્યુ' હે' પિતાજી ! હવે અમને ખૂબ ખાવાનું મળશે ને ? નિર્દોષ બાળકોની ખાવા માટે કાકલુદી ભરી કામળ ભાષા સાંભળીને વિજયસેનનુ હૈયુ' ચીરાઈ ગયુ.. ખરેખર ! આમાં દોષ તા મારો જ છે ને ? મેં રાજા બનીને કોઈ દુઃખીની સંભાળ ન લીધી ત્યારે આ બાળકાની અને સુશીલા રાણીની આ દશા થઈ ને ? મારા જ ગામમાં મારી સાળી, સાઢુભાઈ અને આ કુમળા બાલુડાઓને આવા કારમા દુઃખ ભોગવવા પડયા ને ? આ બાલુડા ખાવા માટે કેવા ટળવળે છે! ધિક્કાર છે મારા રાજવીપણાને! આમ કહીને પોતાની ભૂલના પશ્ચાતાપ કરે છે ત્યાં દેવસેન–કેતુસેને પૂછ્યુ' હે પિતાજી ! આ કાણુ છે ને એ આપણને કયાં તેડી જાય છે?
-:
ભીમસેને કહ્યુ... બેટા ! એ આ નગરના મહારાજા છે. તેઓ આપણને એમને ત્યાં લઈ જવા માટે તેડવા આવ્યા છે. વધુ કહું તે એ તમારા માસા છે. હે....અમારા માસા છે ? આ જાણીને કુમારો આન ંદમાં આવી ગયા ને હસતા હસતા વિજયસેનને ભેટી પડયા. વિજયસેને પણ એમને વહાલથી પપાળ્યા ને "ચકી લીધા, ત્યારે બાળકો કહે છે માસા ! તમે અમને લેવા કેમ ન સાન્યા ? અમને બહુ દુઃખ પડયું. માસા !