________________
શારદા સિદ્ધિ
પઢ
આપે તે ન ક૨ે. તે આહાર પણ નિરસ હાવાથી નાંખી દેવા જેવુ હાય પણ ખાવાના ઉપયેગમાં આવવા જેવું ન હેાય. તે આહારને ખીજા કા શ્રમણુ, શાકયાદિક બ્રાહ્મણ, યાચક, અતિથિ, ભિખારી, કૃપણુ, દરિદ્રી, વનીપક, કરૂણાભર્યા અવાજથી ભેાજન માંગતા અત્ય'ત ભૂખ્યા મનુષ્ય પણ લેવાની ઇચ્છા ન કરે એવા આહાર મારે પારણાના આય ખિલ માટે ગ્રહણ કરવા ક૨ે. ભગવાને એમની ચાગ્યતા જોઈને એ પ્રમાણે કરવાની આજ્ઞા આપી.
22
કાલના મહાન વૈભવશાળી જે ભાણા ઉપર જમવા બેઠા હાય તેના ઉપર એક માખી બેસે તે એ ભાણુ ોડીને ઉભા થઈ જનારા આજે કેવા આહાર પાણી લેવા તૈયાર થયે! જ્યારે આપણે તે “લડુ ભી ખાના ને મેાક્ષ ભી જાના....ઐસી બાત હૈ। તેા કહના, નહીં તે મત બેાલના. (હસાહસ) મધુએ ! આ હસીને પતાવવાની વાત નથી. જો કર્માંના મેલને ખાળવા ડેશે તે અવશ્ય તપ કરવા પડશે. આ ધન્ના અણુગારને કયારેક ભિક્ષામાં આહાર મળે તે પાણી નહી અને પાણી મળે તા આહાર નહી.. આહારમાં અમૂતિ-વર્ણ રસ આદિમાં ગૃદ્ધ ન થતા. માધ્યસ્થભાવે તીવ્ર વૈરાગ્ય ભાવનાથી પૂર્વે કરેલ સુંદર તથા સરસ આહારનું સ્મરણ ન કરતા, રાગદ્વેષ રહિત કોઈ પણ સ્વાદ વિના આહાર કરતા. તે આહારને પણ એકવીસ વાર પાણીથી ધાઈ નિરસ તેમ જ સત્ત્વહીન કરીને આહાર કરતા હતા. જેવી રીતે સપ મિલમાં પ્રવેશ કરતી વખતે ખિલના અને ભાગને સ્પર્ષ્યા વગર મધ્ય ભાગથી તેમાં પ્રવેશ કરે છે તેવી રીતે ધન્ના અણુગાર પણ મુખના બંને ભાગેથી આહારને સ્પર્શાયા વગર સ્વાદ રહિત આહાર કરતા હતા.
આ રીતે છઠ્ઠુ છઠ્ઠની આવી ઉગ્ર તપશ્ચર્યાએ કરીને શરીરને સુકકે ભુકકે કરી નાંખ્યુ. આ ઉગ્ર તપના કારણે તેમનું પેટ તેા રોટલી શેકવાની લેાઢી અથવા લેટ ખાંધવાની કથરોટ અંદરથી ઊડી હોય છે તેવું માંસ, લેાહીના અભાવથી શુષ્ક, રૂક્ષ, તેમ જ ઊંડું થઈ ગયું હતું. એ ચાલે ત્યારે જેમ સૂકા મગ અને ચાળીની શીગા ખખડે તેમ એમના હાડકા ખખડતા હતા, આ રીતે ઉગ્ર તપના કારણે ધન્ના અણુગારનું શરીર લેહી માંસના અભાવે સર્વથા સૂકાઈ ગયુ` હતુ`. તેમનામાં શારીરિક શક્તિ જરાય ન હતી. ગૌચરી, પડિલેહણ, સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિક્રમણ, કાર્યોંત્સગ આદિ સર્વ કાર્યાં તે આત્માના વીગુણુની સહાયતાથી કરતા હતા. ઉગ્ર તપના કારણે શરીર સૂકાઈ ગયું હતું પણ સયમ અને તપથી તેમનુ આત્મતેજ ઝળકી ઉઠયુ હતુ.
આવા ઉગ્ર તપસ્વી ધન્ના અણુગાર ભગવાન મહાવીર સ્વામીની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક વખત રાજગૃહી નગરીમાં પધાર્યાં. શ્રેણિક મહારાજાને ખબર પડી કે ભગવાન પધાર્યા છે એટલે સપરિવાર તેઓ હ ભેર ભગવાનની દેશના સાંભળવા આવ્યા, શ્રેણિક મહારાજા ભગવાનની દેશના સાંભળીને તરત જ પાછા ફરે તેવા ન