________________
શારદા સિદ્ધિ
૬૪૧ જીવનમાં કરેલું નાનકડું પાપ સાધનાનું બધું સત્વ બાળી નાખે છે. માટે પાપ કરતી વખતે ખૂબ વિચાર કરો કે આ મારું પાપ મને કયાં લઈ જશે ? પાપ કઈને છેડતું નથી.
કંદોઈએ બે માલપૂઆ ઘેર મોકલાવી દીધા, અને બીજા બે રાજા તરફથી વહેંચવાના શરૂ થઈ ગયા હતા. જેમ માલપૂઆ બનતા ગયા તેમ નંબર પ્રમાણે એકેક ઘરે બબ્બે માલપૂઆ અપાતા ગયા, તેથી આ કંઈને ઘેર તે ચાર માલપૂઆ પહોંચી ગયા. માલપુઆ બનાવવાનું કાર્ય પૂરું થઈ ગયું. કંઈઓ સૌ સૌને ઘેર ગયા. પેલે કંઈ તે આખે માલપુઓ ખાવાની હોંશમાં ને હોંશમાં ઘેર આવ્યા પણ એનું કર્મ કયાં એને માલપૂઓ ખાવા દે તેમ હતું. ભૂપે ડાંસ જેવો થઈને ઘેર ગયે ત્યાં તે એની પત્નીએ રોજની જેમ રોટલે ને શાક ભાણુમાં પીરસ્યા, ત્યારે કંઈએ પૂછ્યું કે આજે તે આખે માલપૂઓ ખાવાને છે ને રોટલે કેમ મૂક? પત્ની કહે છે કે નાથ ! તમે બે માલપૂઆ મેકલ્યા હતા ને બે રાજા તરફથી આવ્યા હતા. તેમાંથી એક મેં ખાધો, એક બાબાએ ખાધે, એક બેબીએ ખાધ ને એક તમારા માટે રાખ્યું હતું તે જમાઈ આવ્યા હતા તેમને પીરસી દીધે. બસ...પતી ગયું ને! કંઈ ભાઈને આ માલપૂઓ ખાવાની હોંશ મનમાં રહી ગઈ અને રોટલે ને શાક ખાવા બેઠે. હજુ રોટલાનું બટકું મેંમાં મૂકવા જાય છે ત્યાં શું બન્યું?
માલપૂઆને બદલે મળેલો માર” :- રાજા તરફથી બધા માલપૂઆ વહેંચાઈ ગયા. માત્ર એક ઘર બાકી રહ્યું ત્યારે રાજા પૂછે છે કે મેં બધે માલ બરાબર આપ્યો હતો ને માલપૂઆ ઘટયા કેમ ? ખૂબ તપાસ કરાવી ત્યારે ચેકીદારે કહ્યું સાહેબ ! ફલાણું કંદોઈને બેલા. એણે બે માલપુઆ ચેરીને ઘર ભેગા કર્યા છે. આમ વાત બની એટલે પેલાને મોઢામાં રોટલાનું બટકું મૂકવું ને રાજાના માણસનું આવવું બન્યું. કંદોઈને કહે છે ચાલ, તને રાજા બેલાવે છે. આ સાંભળીને કઈ ભાઈના હેશકશ ઉડી ગયા. રાજાના માણસે એને પકડીને લઈ ગયા. રાજાએ એને પૂછયું કે બેલ. તે માલપુઆની ચોરી કરી છે ને ? સાચું બોલી જા. જે ખોટું બોલીશ તે ફાંસીએ ચઢાવીશ. હવે સાચું બધે જ છૂટકે થાય ને ! કંદોઈ સાચું બોલી ગયો. રાજાએ એને ખૂબ માર માર્યો ને છ મહિનાની જેલની સજા કરી.
બંધુઓ! વિચાર કરો. બે માલપૂઆની નજીવી ચેરીના પાપમાં કેટલું દુઃખ ભેગવવું પડયું. દુઃખ તે ભેગવ્યું છતાં માલપૂઓ- ખાવા તે મળ્યો નહિ. આટલા માટે જ્ઞાનીઓ કહે છે ને કે માલ ખાઈ જાય બીજા ને માર ખાય કર્મ કરનારા. બે માલપૂઆની કંઈ કિંમત નથી છતાં માલપૂઆએ માર ખવડાવ્યો. આવું સમજીને પાપકર્મ કરતા અટકે. પરિગ્રહ સંજ્ઞાને મેહ ઓછો કરો. નાનકડું પાપ પછી મોટું પાપ કરાવે છે. જેમાં સુધી માણસ પાપ નથી કરતે ત્યાં સુધી એ પાપથી ડરે છે,
શા. ૮૧