________________
૪૨
શારદા સિદ્ધિ
પણ એકવાર નાનુ` પાપ કરશે પછી એના દિલમાં પાપના આંચકે નહિ લાગે. માનવી જ્યારે પહેલી વાર પાપ કરે છે ત્યારે એને આત્મા પાપથી ભયભીત બની જાય છે. આંચકા અનુભવે છે. બીજી વાર કરે ત્યારે આછે ભયભીત અને અને વારવાર પાય કરતા થઈ જાય છે ત્યારે તેના ભય નીકળી જાય છે. પાપ પ્રત્યેની ધૃણા પણ છૂટી જાય છે, પાપની પાપ તરીકેની ઓળખ પણ મટી જાય છે ને છેવટે પાપ એ એક વ્યસન મની જાય છે. પછી એને પાપના ડર રહેતા નથી, માટે પાપના નાનકડા કણીયાને પણ તમે જીવનમાં પ્રવેશવા ન દેશો. નાનકડું પાપ પરલેાકમાં તે કેટલા ગણું થઈ ને ભોગવવુ` પડશે એ તેા જ્ઞાની જાણે છે પણ આ લેાકમાં માણુસની આબરૂ ઈજ્જત ના થઈ જાય છે ને સજા ભોગવવી પડે તે વાત જુદી, માટે સમજીને પાપ છેડો તે સારી વાત છે નહિંતર પરલેાકમાં પીડાને પાર નહિ રહે. જ્ઞાની કહે છે કે “ પાપ અને પાપની વાસનાના એટમમેાંબથી જે સતત સાવધ રહીને જીવે તે સાચો ન
સર્વથા પાપથી છૂટવા જેમણે ચારિત્ર માળ અપનાવ્યો છે એવા ચિત્તમુનિએ બ્રહ્મદત્તને કહ્યું તમે પૂર્વભવમાં સયમ લઈને નિયાણુ કરીને મહાન સાધના વેચી દીધી. નિયાણુ' એ એક શલ્ય છે. શલ્ય પણ પાપની જેમ ખટકવુ' જોઈ એ. તેના બદલે ઉપર જતાં બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને શુ' કહે છે.
સરળ સત્ય તપાદિક કર્યા, શુભ ફળ અનુભેગું હુ.. એહુના, તપ ચુસત્યમના ફળ જે રૂડા, ચિત્તમુનિ તમને કેમ ના મળ્યા. હે ચિત્તમુનિ! તમે તમારા તપ અને સયમની મહત્તા બતાવે છે. જો એમ જ છે તે એ બતાવા કે મે પૂર્વભવમાં સત્ય અને સરળ ભાવે જે તપ કર્યાં અને સંયમનું પાલન કર્યું... એના શુભા ભગવી રહ્યો છું. જુએ તે ખરા ! મારી સાહ્યબી અને વૈભવ કેવા છે! ૬૪ હજાર તા મારે રાણીએ છે. સેાળ સેાળ હજાર દેવા તા મારી સેવામાં હાજર રહે છે. છ છ ખડ ઉપર મારું અધિપતિપણુ છે. આવી ઋદ્ધિ અને સમૃદ્ધિ મને મળી છે તે તમને કેમ નથી મળી તમારી આ દશા કેમ છે ? મને તે લાગે છે તમને ક'ઈ જ સુખ મળ્યું નથી. તમારી સભાળ લેનાર કોઈ નહિ હાય તેથી તમે સાધુ થયા છે. તપ દ્વારા તમારું શરીર પણ કેવુ: તમારા તપ અને સયમનુ` જો તમને ફળ મળ્યુ. હેાત તો તમે પણ ભાગવતા નહાત ! માટે નક્કી થાય છે કે તમે તપશ્ચર્યા કરીને ઉજિત કરેલ નથી.
સૂકાઈ ગયું છે! મારી માફક સુખા કાંઈપણ શુભ ફળ
આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યુ'. મુનિ તે શાન્ત, દાન્ત અને ગ'ભીર છે. એમણે બ્રહ્મદત્ત ચક્રવતિની બધી વાત મૌનપણે સાંભળી અને એ શુ' કહેવા માંગે છે એને કહેવાના આશય શુ છે તે ખરાબર સમજી ગયા. બ્રહ્મદત્ત ચફ્રીને એના