________________
પ
શારદા સિદ્ધિ
તે સૌને બધું છોડીને અહી'થી ચાલવાનું જ છે તેા હું. પહેલા જ ચાલવા માંડું છું. તમે પણ જ્યાં રહેવાનુ નથી એવા સ'સારને વળગી પડશેા નિહ. આમ કહીને બાદશાહ ફકીર બનીને રાજમહેલ અને વૈભવવિલાસ છેોડીને ચાલતા થઈ ગયા.
આપણા અધિકારમાં પુરિમતાલ નગરમાં ધનસાર શેઠના પુત્ર ગુણસાર પેાતાના માતાપિતાની સાથે શુભચંદ્ર નામના મહાનજ્ઞાની મુનિના દન કરવા માટે ગયા. મુનિના દર્શીન કરીને એમના મુખેથી શ્રુત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશ સાંભળ્યેા. ઉપદેશ સાંભળીને એમના અંતરમાં વૈરાગ્ય ભાવના જાગી. એક જ વખત ઉપદેશ સાંભળ્યું ને વૈરાગ્ય આન્ગેા. તમે કેટલી વખત ઉપદેશ સાંભળ્યે ? પણ સંસાર છેડવાનુ` મન થાય છે ખરુ? ભાગમાં મસ્તાન અનેલો સિરાજુ ખાદશાહ પણ દાસીના એક જ વાકયમાં જાગી ગયા. આ ગુણસાર પણ એક જ વખત ઉપદેશ સાંભળીને જાગી ગયા ને દીક્ષા લીધી. દીક્ષા લઈને ગુસાર મુનિરાજ ખૂબ જ્ઞાન-ધ્યાન અને તપમાં મસ્ત રહેવા લાગ્યા. એમનુ મેાહનીય કમ ઉપશાંત થતા એમને પણ અધિજ્ઞાન (ગ્રંથકારના આધારે ) થયુ' એટલે પૂર્વના પાંચ ભવા જોયા, તેથી એમના મનમાં પણ એમ થયુ કે અહો ! અમે બને ભાઈ આ પાંચ પાંચ ભવ સુધી સાથે રહ્યા, અને આ છઠ્ઠા ભવમાં અમે અને જુદા પડી ગયા છીએ.
પૂર્વભવમાં કરેલા નિયાણાના બળે એ તા ચક્રવતિ બન્યા છે. ચક્રેશ્વરી તે નરકેશ્વરી. જે ચક્રવતિ ચક્રવતિ પણામાં મરે તે નરકે જાય છે તે હું સાધુપણું પાળીને સદ્ગતિમાં જાઉં ને મારા ભાઈ શુ નરકમાં જાય ? એવું હું નહિ થવા ૪. જ્યાં મારા ભાઈ છે ત્યાં હું જાઉ" ને એને ધર્મના ધ આપીને વૈરાગ્ય પમાડું ને મારા જેવા સાધુ બનાવી દઉ. બીજા લોકોને હુ· ઉપદેશ આપું છું કે હું ભવ્ય જીવે ! તમે માહનિદ્રાના ત્યાગ કરી પ્રમાદને ખ ંખેરી નાંખા ને જાગૃત થાઓ. નરક–તિય ચ જેવી દુગતિએમાં આપણા આત્મા ખૂબ રખડચેા ને ખૂબ દુઃખ પામ્યા. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના ભવમાં કપાયા, છેદાયા, ભેઢાયા. ત્યાં કાઈ રાડ કે ખૂમ સાંભળનાર ન હતુ. તિયચ પચેન્દ્રિયના ભવમાં ઘેટા-બકરાંગાય-ભેંસ આદિમાં જન્મ્યા ત્યાં કતલખાનામાં કપાયે ને કેવા કેવા કરૂણ દુઃખા ભાગળ્યા! એના કાઈ સુમાર નથી, આજે કોઈ માણસનુ' ખૂન થાય તેા એના સગાંવહાલાં બધા કાર્ટીમાં કેસ દાખલ કરે પણ આજની સરકાર પાતે જ ખાલાવે, નિર્દોષ જીવાને મશીન દ્વારા મારી નાંખે એના ન્યાય કરવા માટે કોઈ કાટ છે? એને માટે કોઈ સરકાર સામે કેસ કરનાર છે? આજે તમારા મેાજશાખ માટે જે જે મુલાયમ ચીજો મને છે તે એકાંત જીહિ'સાથી બને છે. એ વસ્તુઓ બનાવવા માટે જીવાને કેવી રીતે રીબાવી રીબાવીને મારે છે તેને ખ્યાલ કરેા ને હવે નક્કી કરી લેજો કે જીહિ'સાથી જે વસ્તુ બનતી હાય તે મારે વાપરવી નહિ તે તમે પાપમાંથી થાડા ઘણાં અંશે પણ છૂટી શકશે.
કતલખાના