________________
શારદા સિદ્ધ
૬૩૫
ન્યાયાધીશે વાણિયાને પૂછ્યું' કેમ ભાઈ! આ વાત સાચી છે? ત્યારે વાણિયાએ 'ડે કલેજે કહ્યુ' હા....મે' મારી નજરે હુરખાઈને બગલાએ લઈ જતાં જોઈ છે, ત્યારે ન્યાયાધીશે આશ્ચર્ય પામીને પૂછ્યું' એમ તે કઈ હોય ? વાતમાં કંઈ ભેદ લાગે છે, વાત શુ છે? જે ડાય તે સાચું કહો. વાણિયાએ માં ઠાવકુ` રાખીને કહ્યુ' સાહેબ! જે જમાનામાં સાબુ સડી જાય, ક'કાઢીમાં કીડા પડે અને ઉંદરડા લેહું ચાવી જાય એ જમાનામાં શુ' બગલા હુરબાઈ ને ન લઈ જાય સાહેબ ! (હસાહસ) મેજીસ્ટ્રેટ બધી વાત સમજી ગયો ને વણિકને વિગતથી વાત પૂછી એટલે વાણિયાએ અથથી ઈતિ સુધી બધી વાત કરી. વારો તા ખાટા હતા એટલે ખેલતા અધ થઈ ગયા. પરિણામે મેજીસ્ટ્રેટ માલના નફો અને એના વ્યાજ સહિત પૈસા વાણિયાને વેારા પાસેથી અપાવ્યા, એટલે વાણિયાએ હસતી રમતી હુરબાઈને પાછી આપી. ન્યાયાધીશે વારાભાઈ પાસેથી રૂ. ૫૦૦ ૬’ડના લીધા ને એક મહિના જેલમાં પૂર્યો. એક પાપની કેટલી બધી શિક્ષા ભેગવવી પડી !
અનીતિ કરવાની ટેવથી ટેવાયેલા વારાને એના પાપનુ ફળ ભોગવવું પડ્યું. આ દૃષ્ટાંત સાંભળીને અન્યાય અને અનીતિને છેડા. પારકુ ધન તફડાવી લેવાની આદતથી ખર્ચા, રોજ સાંજે તમે સરવૈયું કાઢો કે હું આવી મહાન તપશ્ચર્યા કરી શકતા નથી પણ મેં સત્યનું કેટલું' પાલન કર્યુ? મારાથી સુકૃત કેટલુ થયુ'? ગુણેા પ્રત્યે સુરૂચિ કેટલી કેળવાઈ ? સત્સ`ગ કેટલે થયા ? એ રીતે જીવનમાં સત્ત્વ કેટલું વિકસાવ્યું આવે। વિચાર કરીને મહામૂલા માનવભવમાં કંઈક ધર્મ કરો. તપ-ત્યાગ કરીને ચીકણા કમાં ખપાવા.
આ વેારાની જેમ આપણા જીવે અન`ત ભવમાં ભમતા ભમતા ઘણાં ઘણાં કર્મો ખાંધ્યા હશે. આપણે। આત્મા કેટલા મોટા કર્યાંના પહાડ નીચે દબાઈ રહેલા છે. એ પુરાણા કર્માના પહાડને તોડવા માટે તપની અવશ્ય જરૂર છે. તપ એ કર્મારૂપી મજબૂત પથ્થરના પહાડના ચૂરેચૂરા કરવા માટે વજ્ર સમાન છે. તપ રૂપી મંત્ર દ્વારા માહનું ઝેર દૂર થાય છે. તપ રૂપી તાપથી કૅરાજાની સેના ધ્રુજી ઉઠે છે. તપમાં આવી મહાન શક્તિ રહેલી છે, માટે જીવનમાં નવકારશી તપથી માંડીને તમારાથી જેટલા બને તેટલા તપ કરો. આ જીવે અનાદિકાળથી ઘણું ખાધુ છે. એના તો કોઈ હિસાબ નથી. આ જીવને જો પાપ કરવુ' પડતુ હાય તે ખાવા માટે. પાપ એ આત્માને માટે ઝેર છે એમ સમજીને તપ કરો. બેલા, તમને આવા ભાવ આવે છે ? આવુ' સમજીને ઉપવાસ કરો છે ? જીવને ખાવું હાંશેહેંશે ગમે છે પણ ઉપવાસ એટલી હેાંશથી નથી થતા, એટલે ઉપવાસને દિવસે માઢું જોયું. હાય તા કરમાઈ ગયેલુ દેખાય છે, અને ખાધું હોય ત્યારે જાણે પ્રફુલ્લિત બની ગયા હોય તેમ દેખાઓ છે. જરા વિચાર કરો. જ્ઞાની પુરૂષા કહે છે કે