________________
શારદા સિદ
૬૩૩
ખળવાન શરીરવાળા હોવા છતાં તપમાં એમની કાયરતા દેખાય છે. આનુ કારણ શું? તમને એમ છે કે ભલે, બહેના વહેલી મેાક્ષમાં જાય ? યાદ રાખજો, આ સ`જ્ઞા હાડકા ભાંગી નાંખશે. સ'સારના સુખ માટે કલાકોના કલાકા ભૂખ્યા રહી શકાય તે પછી શુ મેાક્ષ માટે તપ ન કરી શકાય ? જ્યાં વિષયોના રાગ હોય, શરીરના રાગ હોય ત્યાં તપ નહિ થાય. શાસન પર, દેવ-ગુરૂ અને ધર્મ પર હૃદયના જવલંત રાગ હાય તે તપ વિગેરે બધુ' શકય છે.
!
પુરાણા કર્માંની કેદમાંથી મુક્ત થવાને માટે તપ કરવાના સુવર્ણ અવસર પાછે કયારે પ્રાપ્ત થશે ? એમ વિચાર કરી ઉમળકાભેર અને તેટલા તપ કરી લે. અનંત ભવમાં ભમતા આપણાં જીવે ‘માં ન સ્પિ માં મૈં નપિ” આ મારું' છે ને આ મારુ નથી. આમ મારા તારાના રાગમાં પડી અઢાર પાપનુ સેવન કરીને અજ્ઞાનપણે જીવે કેવા કેવા કર્માં બાંધ્યા છે. અજ્ઞાનને વશ બનેલા આત્મા પાંચમુ પાપ પરિગ્રહની મમતામાં કેવા કેવા કર્મી માંધે છે, જે પેાતાનું હાતુ નથી પણ પારકાનું પડાવી લઈને પોતાનુ બનાવવા ઈચ્છે છે પણ એને ખબર નથી કે પરભવમાં મારા કેવા બૂરા હવાલ થશે ને આ લોકમાં પણ કેવી સજા ભાગવવી પડશે.
એક ગામમાં એક વારા રહેતા હતા. એની દુકાન ગામમાં ઘણી મેાટી ને પ્રખ્યાત હતી. બાજુમાં રહેલા એક વણિકને એની સાથે લેવડદેવડ સારી હતી. આ વણિક કઢિયે ખૂબ ગરીબ હતા પણ ભલે ને ભેાળા હતા. આમ તા . વાણિયા ભલા ને ભેાળા ઓછાં હોય કારણ કે વાણિયા માત્ર પેક હોય. (હસાહસ) સામાં એકાદ ભલે ભેાળા ભટકાઈ જાય. આ ભાળે વાણિયા એનેા કેટલેાક માલ વટાવથી વેચવા માટે વેારાભાઈની દુકાને મૂકી ગયેલે. એના માલમાં લોખડની અમુક ચીજો હતી. સામુ હતા ને ક"કોડી હતી. આ ત્રણે ચીને વાણિયાએ વેરાભાઈને ખૂબ ભલામણુ કરીને દુકાનમાં મૂકીને કહ્યુ` કે જો જે હાં શેઠ! સારા ભાવ આવે તે રીતે વેચો. હુ તા ગરીબ માણસ છું. મારી મૂડી કહુ` કે માલ કહું જે કહુ' તે આ છે, તમે મારા માલ ખરાબર સાચવજો ને ચઢીયાતા ભાવે વેચજો. એમ ભલામણ કરી વાણિયા ઘેર ગયા. વિણકનો માલ જોઈને વારાભાઈની બુધ્ધિ બગડી. આ બાજુ પંદર દિવસ થયા એટલે વાણિયાના મનમાં થયું કે હવે માલ વેચાઈ ગયા હશે. એમ માનીને વારાની દુકાને પૈસા લેવા આવ્યો ત્યારે વારા એની કાલી ભાષામાં કહે છે “ ભાઈ ટમે આયા ? પણ મે કહું સુ...! સુ" વખત ખી ખીગરી ગએ ? ” ત્યારે વાણિયાએ પૂછ્યું' કે શું! માલ ઉધાર આપ્યા છે? પૈસા નથી આવ્યા ? ત્યારે વારે કહે છે અરે યાર ! એમ ટા આ બંદા ખાસરા મારીને પૈસા પરાવે એવા છે. પશુ વાત એમ બની છે કે ખુડાના સોગંદ ખાઈને કહુ છુ” કે
શા. ૮૦