________________
શારદા સિદ્ધિ
૫૭૭ મિતી, નીલમ, પાના, સેનું, રૂપું વિગેરે સઘળું દ્રવ્ય, હાથી, ઘોડા, રથ, પાયદળ, લશ્કર વિગેરે બધું વ્યવસ્થા પૂર્વક શેઠવ્યું. એક તરફ ઝવેરાતના ઢગલા, બીજી તરફ સેના રૂપાના ઢગલા, ત્રીજી તરફ હાથી, ઘેડા રથ વિગેરે અને એથી તરફ પાયદળ, લશ્કર, નેકર ચાકરે ગોઠવ્યા, પછી મહંમદ ગઝનીને પલંગ ત્યાં લાવવામાં આવ્યું. પલંગ ઉપર પડયા પડયા ચારે બાજુ પોતાની દાલત તરફ દષ્ટિ કરી. અપાર દેલત જોઈને એ મેટેથી બબડવા લાગ્યો કે આટલી બધી દેલત મેં ભેગી કરી એ શું મારે મૂકીને જવાનું? એ દેલત અને વૈભવે સામે જેવા લાગે. જેમ જેમ જેતે ગયે તેમ તેમ તેનું ગાંડપણ વધવા લાગ્યું અને જોરજોરથી ચીસે પાડવા લાગે. આ બધા સંગેને એકી સાથે થનારા વિરહની યાદ એને સળગાવતી હતી. સુખીમાં સુખી ગણાતે સુલતાન અંતે પાગલ બનીને હાથ ઘસતે ચાલ્યા ગયે પણ એની સમૃદ્ધિ એને બચાવી શકી નહિ કે સાથે કેઈ ગયું નહિ. આવા દાખલાઓ સાંભળીને જીવનમાંથી મોહ-મમતા ઓછા કરો. સંસાર એક નાટક છે. એમ સમજી આશ્રવનું ઘર છોડી સંવરના ઘરમાં આવે.
બ્રહ્મદત્ત ચક્રવર્તિ નાટક જોવામાં મસ્ત બન્યા કે અહ! શું આ સુંદર નાટક છે! નાટક જોતાં જોતાં સુગંધિત પુષ્પોની છડી સુંઘવા લાગ્યા. એ ગુલાબ-મગર આદિ ઉત્તમ પ્રકારનાં પુષ્પની છડી સુંઘતા સંઘતા તેમના મનમાં વિચાર આવ્યું કે એ: પૂર્વે આવા પુની છડી કયાંય સૂઘેલ છે. તેમ જ આવા પ્રકારનું નાટક પણ કયાંક જેયેલ છે. તેમ આવું ગીત પણ કયાંક સાંભળ્યું છે, પણ આ બધું મેં ક્યાં અનુભવેલું છે તે યાદ આવતું નથી. આ વિચાર કરતાં કરતાં બ્રહ્મદત્ત ચકવતિને મૂછ આવી ગઈ એટલે દાસ-દાસી, નેકર, ચાકરે વિગેરે ભેગા થઈ ગયા. અહ! આપણું મહારાજાને આ એકદમ શું થઈ ગયું ? કે પંખો વીંઝે છે, કોઈ ચામર ઢોળે છે, કઈ શીતળ પાણું છાંટવા લાગ્યા તે કઈ ચંદનનું વિલેપન કરવા લાગ્યા. ચક્રવતિને મૂછવસ્થામાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. એના પ્રભાવથી એમણે પિતાના પાછલા પાંચ ભવ જાણી લીધા એટલે એને નિશ્ચય થઈ ગયો કે જ્યારે હું પહેલા સૌધર્મ દેવલોકમાં પદ્મગુલ્મ નામના વિમાનમાં હતા ત્યારે મેં આવું નાટક જોયું હતું. આવી ઉત્તમ પ્રકારના ફૂલોની છડી (ગુછો) સુંઘેલ હતી, અને આવું ગીત પણ સાંભળેલ. આવી વાત મૃગાપુત્રમાં બની છે. મૃગાપુત્ર એમના મહેલના ઝરૂખામાં ઉભા હતા. નગરની વચ્ચે મહેલ હતો. ચાર રસ્તા પડતા હોવાથી સેંકડો માણસની અવરજવર છે. મૃગાપુત્ર ગોખે ઉભા જોતા હતા એમાં એમની દૃષ્ટિ સમતાના સાગર, નયનમાં નેહ છે, અંતરમાં કરૂણું છે અને જેમના મુખ ઉપર સંયમના તેજ ઝગારા મારી રહ્યા છે એવા ત્યાગી સંત ઈ સમિતિનું પાલન કરતાં નીચી દષ્ટિએ ચાલ્યા જાય છે તેમના ઉપર પડી. સંતને જોતાં મૃગાપુત્રને વિચાર થયો કે મેં આવું કયાંક જોયું શો. ૭૩