________________
શારદા સિદ્ધિ
તપ રૂપ પાણીનું સિંચન કરો. અનાદિકાળની આહાર-સજ્ઞાના ત્યાગ કરી અનાહારક દશા પ્રાપ્ત કરવા માટે તપના અમૃતને આરાગેા. વિષયમ ધનને ભેદી મુક્તિ મ`જિલે પહેાંચવા માટે તપધના સહારા સ્વીકારા. તપના પ્રભાવે કર્માંના રાશિક્ષણમાં ભસ્મીભૂત થઈ જાય છે.
66
ઇન્દ્રિયા ઉપર એક તે જ તપ ” :- ઇચ્છાને રાકવી અને જીભ ઉપર કાબૂ મેળવવા એ સાચા તપ છે. આવી ઉગ્ર તપશ્ચર્યાએ કરીને રસેન્દ્રિયની ગુલામી દૂર કરવાની છે. આપણા જૈનશાસનમાં તપનું એક અનાખું સ્થાન છે. જૈનશાસન જેટલી તપની મહત્તા ખીજે કયાંય જોવા કે સાંભળવા મળતી નથી. કુકર્માના નાશ કરવામાં તપ એ અનન્ય સાધન છે. હમણાં જ હું કહી ગઈ ને કે મહાવીરસ્વામીએ તપ રૂપી અગ્નિ દ્વારા ક રૂપ કાષ્ઠાને બાળીને સાફ કર્યાં. ગૌતમ સ્વામીએ પણ તપ દ્વારા અનેક લબ્ધિએ પ્રાપ્ત કરી હતી. એ લબ્ધિના પ્રભાવે એક વાટકી ખીરથી ૧૫૦૦ તાપસાને પારણા કરાવ્યા. આયંબીલતપ દ્વારા શ્રીપાળ મહારાજાના ભયંકર કઢના રાગ નાશ થયેા. ભયકર પાપીમાં પાપી અને ખૂનીમાં ખૂની મનુષ્યેાએ જીવાની હત્યા કરીને કઠાર કર્યાં ખાંધ્યાં છતાં તપ દ્વારા કર્માથી વિમુક્ત બન્યા. આ છે તપનુ ફળ. આ છે તપના પ્રકાશ. આ છે તપના પ્રભાવ.
૫૫
તપ ધર્માંના સામર્થ્ય ના પ્રેરણાદાયક દૃષ્ટાંત આપણા જૈન શાસ્ત્રોમાં સ્થળે સ્થળે શ્રેણીબદ્ધ જોવા મળે છે. તપ એ ઉત્કૃષ્ટ મ`ગળ છે. તપથી સખળ વિઘ્ના ક્ષણ વારમાં નિખળ ખની જાય છે. દુષ્ટ દેવે પણ તપથી અનુકૂળ બની જાય છે ને ચરણામાં નમે છે. આ કળિયુગમાં આજે અનેકવિધ તપશ્ચર્યાએ થાય છે તે ખરેખર પ્રશ'સનીય ને અનુમેદનીય છે. બીજી બાજુ દૃષ્ટિ કરીએ તે જોવા મળે છે કે આજે જીભ ઉપરન બેકાબૂ વધતા જાય છે. લક્ષ્યાભક્ષ્યના વિવેક શૂન્ય થતા જાય છે. જે વાનગી બનતી વખતે જોવી પણ ન ગમે તે વાનગી તૈયાર થયા પૃછી રસનાના સ્વાદથી હેાંશેહાંશે ખાતા જોવામાં આવે છે. આવેા ઉગ્ર તપ કર્યાં પછી જીવનમાં અમુક પ્રકારના ત્યાગ આવવા જોઈએ તે જ તપ કર્યાની સાકતા છે. તપના પારણા કર્યાં પછી ઇન્દ્રિયા ઉપર કાબૂ રાખવા જોઈ એ.
“ કષાયા ઉપર વિજય એ જ સાચી તપ આરાધના ”- જેમ તપથી ઇન્દ્રિયે ઉપર કાબૂ મેળવવાના છે તેવી રીતે ક્રોધાદિ શત્રુએ ઉપર પણ વિજય મેળવવાને છે. કષાય એ ખરેખર ભડભડતી જ્વાળાવાળી પ્રચ'ડ અગ્નિ છે. જેના સ્પ માત્રથી આત્માના ઉચ્ચ કેટિના ગુણા ક્ષણમાત્રમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. કષાય એ ક્રોડો વર્ષો સુધી સુદર રીતે પાલન કરાયેલા સયમની કતલ કરનારા કસાઈ સમાન છે. આત્માને મેાક્ષથી દૂર લઈ જનારા કષાયેા જીવને ઉંડા પાણીમાં ઉતારી દે છે. આવી કષાયે। જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તપના ફળ રૂપે ઉન્નતિના શિખર
શા. ૭૪