________________
૫૬૪
શારદા સિદ્ધિ જઈ એ.
સંન્યાસીએ કહ્યું, ભાઈ ! ચાલ, હવે આપણે ક્ષિતપ્રષ્ઠિત નગરમાં પહેાંચી સ'ન્યાસી અને ભીમસેન અને ચાલતાં ચાલતાં ક્ષિતપ્રષ્ઠિત નગરના પાદરમાં આવી પહેાંચ્યા. વિષમવનમાં એકધારા ઝડપભેર સતત પ્રવાસ કર્યો હતા એટલે ભીમસેન ખૂબ થાકી ગયા હતા, પણ સુવર્ણરસની પ્રાપ્તિ થઈ હતી તેથી બંનેને ખૂબ આનંદ હતા. અંને જણા નગરની બહાર એક યક્ષના મદિરની નજીક એક વડલાની છાયામાં વિસામે ખાવા બેઠા. થોડી વાર પછી સન્યાસીએ કહ્યુ', ભીમસેન ! મને ખૂબ ભૂખ લાગી છે. મારુ પેટ ભૂખથી ભડકે બળે છે. તને પણ ભૂખ તેા લાગી હશે. તે લે આ એક રૂપિચા ને તું આ નગરમાંથી મીઠાઈ લઈ આવ, પછી આપણે ખ'ને ભેગા બેસીને ખાઈ એ. પછી તે આપણે કયારેય મળીશુ ! ભીમસેન કહે–ભલે, હુ. મીઠાઈ લેવા જાઉં" છું. એક રૂપિયા લઈ ને ભીમસેન મીઠાઈ લેવા જશે ને 'પાછળથો સંન્યાસીની બુદ્ધિ કેવી રીતે બદલાશે તેના ભાવ અવસરે,
સ
83
£3
વ્યાખ્યાન ન. ૫૬
ભાદરવા વદ ૮ ને ગુરુવાર કનુ નાટક ”
તા. ૧૩-૯-૭૯
અનતજ્ઞાની ભગવતે કહ્યું કે હે ભવ્ય જીવા ! કર્માં જીવને વિવિધ પ્રકારની ચેનિઆમાં જન્મ-મરણ કરાવે છે. સૂયગડાયગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે सव्वे सयकम्म कण्पिया, अवियतेण दुहेण पाणिणा
દિન્તિ માહા સા, નારૂ ના મળેહિકમિત્તુ' ।।અ.૨. ઉ.૩ ગાથા ૧૮ સંસારના ઉત્તર રૂપી આવાસમાં નિવાસ કરવાવાળા સર્વ પ્રાણીએ સંસારમાં પટન કરતા થકા સ્વયં જ્ઞાનાવરણીય આદિ આઠ કના પ્રભાવથી સૂક્ષ્મ, ખાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, એકેન્દ્રિયાદિ અવસ્થાએ કર્માનુસાર પ્રાપ્ત કરે છે, અને એ અવસ્થામાં અલક્ષિત દુઃખોથી દુઃખી હાય છે ને અરહટ યુંત્રની માફક વાર વાર ચેાનિએમાં પરિભ્રમણ કરતા જન્મ-જરા-મરણથી પીડિત અને ભયથી વ્યાકુળ બનેલા પ્રાણીઓ વારવાર સ'સારચક્રમાં પરિભ્રમણ કરે છે. અનંતાકાળથી પેાતાના કરેલા કર્માં જીવને ભવાલવમાં ભમાવે છે.
પૂર્વ પાપ ફલસે નિગોદ, ગોલે મે` પડા જીવ દુઃખવંત, સૂક્ષ્મ ઔર ખાદર શરીર ધર, વહાં ખિતાયા કાલ અનંત નિકલ વાંસે પાંચ સ્થાવર, ગતિમે ભટકા કાલે અનંત, ભાગા કષ્ટ વહાં જો ઈસને, કહતે ઉસે ન આયા અંત. ભૂતકાલમાં પાપકમના ચેાગે, અશુભ કર્માંના દબાણથી આ જીવ નિગોદના ગોળા કે જયાં ચૈતન્યશક્તિ એકદમ દખાયેલી હોય છે. એક સ્પર્શેન્દ્રિય પણ
જ્યાં
બહુ ઓછી