________________
શારદા સિદ્ધિ
૪૪૭
નીચે પડયા. ફળિયામાં બાંધેલી ગાય પણ માલિકની આ દશા જોઈ ને બધુ' બળ એકઠું' કરીને જમીનમાંથી ખીલો કાઢીને દોડતી આવીને અમારી સામે થઈ. જ્યાં માણસનુ` મળ ન ચાલે ત્યાં ખાધાપીધા વગરની સૂકલકડી ગાયનું શું ગજું! અમે તા એને પણ કાપી નાંખી. આ જોઈને બાળકો તા કાળા કલ્પાંત કરતા મેાલવા લાગ્યા કે અરેરે....આ દુષ્ટ ચારેએ તે મારી માને મારી નાંખી, ખાપને મારી નાંખ્યા. એક ગાય હતી તેને પણ મારી નાંખી. અરેરે....અમે કયાં જઈશું? આ પાપીએ હમણાં અમને પણ મારી નાંખશે.
બાળકાના પાંતથી શયતાનાના હૃદયના પટ્ટો” :– મા-બાપ મરી ગયા એટલે નિરાધાર બનેલા બાળક કહે છે હવે અમને પણ મારી નાંખા. અમારે હવે જીવીને શું કામ છે? તમારી તલવાર અમારા ગળા ઉપર ફેરવી દો. એમ કરીને રડવા લાગ્યા. મહાત્માજી ! આ દૃશ્ય ખૂબ કરૂણ હતું. ચાર ચાર નિર્દોષ જીવાની હત્યા અને આ બાળકોના કારમા ને કરૂષ્ણુ વિલાપ સાંભળીને મારા હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. હૃદય ધ્રુજી ઊઠયું. ચિત્ત ચગડોળે ચઢયુ. એટલે હું બધું છેડીને શાંતિની શેાધ માટે ત્યાંથી ભાગીને અહીં આવ્યેા. એ કરૂણ દૃશ્યને ભૂલવા માંગું છુ', પણ મારાથી ભૂલાતું નથી. મારો આત્મા એ પાપથી ખળભળી ઉઠયા છે. પ્રભુ ! હવે આજથી હુ એ લૂટ-ખૂન અને ચારીના પાપને તિલાંજલિ આપુ છું. હવે કદી× એવા અધમ કાર્યાં નહિ કરુ.. હવે મને શાંતિના રાહ બતાવેા.
પાપના પશ્ચાતાપ કરતા લૂટારા” પ્રભુ ! હું પહેલેથી લૂંટારો નથી. હું પણુ બ્રાહ્મણના દીકરો છું. મારા પિતાજીનું નામ સમુદ્રદત્ત અને માતાનું નામ સમુદ્રદત્તા હતું. હું મા-બાપના એકના એક લાડકવાયા પુત્ર હાવાથી ખૂબ મેઢ ચઢાવેલો તેથી ખૂબ તફાની હતા. આજુબાજુમાં વસતા કરાએને મારીઝૂડીને એમની વસ્તુ પડાવી લેવામાં હું બહુ હાંશિયાર બન્યા. મને તે એમાં બહુ આનંદ આવવા લાગ્યા, પણ મારા માતા પિતાએ મારા દુંણા તરફ લક્ષ ન આપ્યું ને મને અટકાન્યા નહિ એટલે હુ તા ધીમે ધીમે ચેરી કરતા શીખ્યા. મને મારા જેવા મિત્રા મળી ગયા, એટલે મેાટી ચારી કરવાનું શરૂ કર્યું, પછી તે ચારી કરવામાં જે કોઈ આડખીલ કરવા આવે તેને અમે યમસદન પહોંચાડી દેતા અચકાતા નહિ. ચારીથી ગામના લોકો ત્રાસી ગયા ને રાજા પાસે ફરિયાદ પહેાંચી ગઈ. એક દિવસ હું પકડાઈ ગયા. રાજાએ ખૂબ શિક્ષા કરી પણ હું સુધર્યાં નહિ એટલે રાજાએ મને દેશનિકાલ કર્યાં, તેથી હું દૂર દૂર જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં એક ચારપલ્લી આવી. એ ચારાના પલ્લીપતિને મળ્યે ને એમાં ભળી ગયા. પલ્લીપતિએ મને બધા ચારાના નાયક બનાવ્યેા. હું ચેરના ઉપરી બનીને આજુબાજુના ગામની પ્રજાને રંજાડવા લાગ્યા. મેં આજ સુધીમાં ઘણાં ખૂન કર્યાં છે પણ આજે જે ચાર ખૂન કર્યાં. છે તેથી અને વિશેષ એ બાળકે.ના કલ્પાંત સાંભળીને મારું હૃદય ધ્રૂજી ઊઠયું છે. ભગવાન !
: